कदम्बवनमध्यगां कनकमंडलोपस्थितां षडंबुरु हवासिनीं सततसिद्धसौदामिनीम् ।
विडंबितजपारुचिं विकचचंद्रचूडामणिं त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये ॥

કદંબના વનની વચ્ચે રહેલાં, સુવર્ણની પીઠ પર ઊભેલાં, છ સંખ્યાવાળાં કમળોની સુગંધવાળાં, સદાકાળ સિદ્ધ વીજળી સરખાં, જાસૂદના પુષ્પની કાંતિનું અનુકરણ કરતાં અને તેજસ્વી ચંદ્રને મુકુટના મણિરૂપે ધારણ કરતાં શિવપત્ની ત્રિપુરસુંદરીનો હું આશ્રય કરું છું.

सकुंकुमविलेपनामलकचुंबिकस्तूरिकां समन्दहसितेक्षणां सशरचापपाशांकुशाम् ।
अशेषजनमोहिनीमरुणमाल्यभूषांबरां जवाकुसुमभासुरां जपविधौ स्मराम्यंबिकाम् ॥

કેસરના વિલેપનથી યુક્ત, કેશમાં કસ્તૂરીને ધારણ કરતાં, મંદહાસ્ય સહિત જોનારાં, બાણ-ધનુષ-પાશ-અંકુશને ધારણ કરતાં, સર્વ મનુષ્યોને મોહ પમાડનારાં, લાલ પુષ્પો-આભૂષણો-વસ્ત્રોને ધારણ કરતાં અને જાસૂદનાં પુષ્પો જેવાં પ્રકાશતાં અંબિકા-ત્રિપુરસુંદરીનું હું જપવિધિમાં સ્મરણ કરું છું.

(ત્રિપુરસુંદરી સ્તોત્ર – શ્લોક – ૪, ૭)

Total Views: 31
By Published On: October 1, 2009Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.