(વર્ષ ૨૮ : એપ્રિલ ૨૦૧૬ થી માર્ચ ૨૦૧૭) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે)

અધ્યાત્મ : સાધના – લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૨૫(૧), આત્મકલ્યાણનું પ્રથમ સોપાન : પ્રાર્થના – લે. ડૉ. અરવિંદ એચ. નંદાણિયા : ૮૩(૨), તેજની તરસ – લે. શ્રીઈશ્વરભાઈ પરમાર : ૧૩૨(૩), શ્રીમદ્ ભગવદ્ ગીતા – સ્વામી રંગનાથાનંદ : ૨૨૦(૫), ધ્યાન અને આધ્યાત્મિક જીવન – લે. સ્વામી યતીશ્વરાનંદ : ૨૨૨(૫), સંગીતયોગ- લે. શ્રીસિદ્ધાર્થભાઈ ભટ્ટ : ૨૮૮(૬), યોગવિવરણ – લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૫૨૦(૧૦), નવધા ભક્તિ – શ્રીભકિતબહેન પરમાર : ૫૭૩(૧૧), સપનાં જેવો સંસાર – શ્રીભકિતબહેન પરમાર : ૬૨૭(૧૨).

અમૃતવાણી : ભક્તનું અભિમાન ૬(૧), ઈશ્વર-દર્શન કેવી રીતે થાય? ૫૯(૨), અહૈતુક પ્રેમ ૧૧૧(૩), કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ ૧૬૩(૪), ભાવરાજ્યમાં રૂપ-દર્શન ૨૧૫(૫), ઈશ્વર શરણાગતિ ૨૬૭(૬), બ્રહ્મજ્ઞાનની સ્થિતિ ૩૧૯(૭), ભક્તો સંગે કીર્તનાનંદ ૩૭૨(૮), કલિયુગમાં ભક્તિયોગ ૪૫૫(૯), અહૈતુકી ભક્તિ ૫૦૭(૧૦), સર્વધર્મ સમન્વય ૫૫૯(૧૧), ૬૧૧(૧૨).

આરોગ્ય વિજ્ઞાન : સાંઠિકડાની સળી જેવું શરીર સુદૃઢ કેવી રીતે બને? – લે. ડૉ. પ્રીતિબહેન દવે : ૨૮૧(૬)લોકજાગૃતિ-ચરક સંહિતા – લે. વૈદ્યશ્રી અમિત તન્ના : ૩૩૮(૭),

અહેવાલ : મા શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ) – લે. પન્નાબહેન પંડ્યા : ૧૮૨(૪), રામકૃષ્ણ મિશન દ્વારા થયેલ સેવાકાર્યોનો અહેવાલ : ૫૯૩(૧૧), શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ (વિવેક) જાન્યુઆરી થી ડિસેમ્બર ૨૦૧૬ સુધીની પ્રવૃત્તિઓ : ૬૫૨(૧૨)

ઇતિહાસ : આધુનિક હિન્દુ ધર્મ – લે. શ્રીઅશોક ગર્દે : ૨૬(૧), ૪૭૧(૯), ૫૪૦(૧૦), ૫૮૬(૧૧), ૬૩૬(૧૨), કનકલતા બરુઆ – લે. શ્રીજિતેન્દ્ર પટેલ : ૫૩૯(૧૦), રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ – લે. શ્રીનરેન્દ્ર આર. પટેલ : ૫૮૪(૧૧)

ચિંતન : શાંતિ કેવી રીતે મળે? – લે. પ્રા. ડૉ. રક્ષાબહેન દવે : ૩૪૧(૭), ભક્તિ-આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ- લે. શ્રીકેશવલાલ વી. શાસ્ત્રી : ૬૨૨(૧૨).

જીવનકથા : સળગતો સાદ જાગ્યો – લે. શ્રીજ્યોતિબહેન થાનકી : ૨૮(૧), ૮૦(૨)

દિવ્યવાણી : પ્રશ્નોપનિષદ – ૫(૧), ૫૮(૨), ૧૧૦(૩), ૧૬૨(૪), ૨૧૪(૫), ૨૬૬(૬), શ્રીવિવેકાનંદ કર્મયોગ સૂત્રશતકમ્ – ૩૧૮(૭), ૪૫૪(૯), ૫૦૬(૧૦), ૫૫૮(૧૧), ૬૧૦(૧૨), કલાનું ઊગમ – ૩૭૧(૮)

દીપોત્સવી વિશેષાંક – ‘ભારતીય કલા-સંસ્કૃતિની વિકાસગાથા’ (અંક – ૮) : નિવેદિતાવાણી : કલાની ઉત્કૃષ્ટતા : ૩૭૫, કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ – લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૩૮૦, સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન- લે. સ્વામી આત્મદિપાનંદ : ૩૮૨, ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન વિવેકાનંદની નજરે – લે. શ્રીકેશવલાલ વી. શાસ્ત્રી : ૩૮૬, વિવેકાનંદ શિલાસ્મારક – કન્યાકુમારી – લે. પ્રા. ડૉ. સ્મિતા એસ ઝાલા : ૩૮૯, હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા – લે. શ્રીનરેશભાઈ અંતાણી : ૩૯૧, મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ – લે. શ્રીસુરમ્યભાઈ મહેતા : ૩૯૭, લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા – લે. શ્રીઅનિલભાઈ આચાર્ય : ૩૯૯, વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા – લે. ડૉ. સુરુચિ પાંડે : ૪૦૧, મગધકાળની કલાશૈલી – લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૪૦૮, મૌર્યયુગનાં કલાવહેણ – સંકલન : ૪૦૯, અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ – લે. શ્રીસુરમ્યભાઈ મહેતા : ૪૧૧, ઇલોરાની કલાત્મક ગુફાઓ – સંકલન : ૪૧૪, ખજૂરાહોનાં કલામય મંદિરો – સંકલન : ૪૧૬, ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા – લે. શ્રીબકુલેશભાઈ ધોળકિયા : ૪૧૮, ભારતીય સંગીતકલાની વિકાસગાથા – લે. શ્રીરાજેશ પઢારીયા : ૪૨૦, મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો – સંકલન : ૪૨૫, મરાઠાયુગમાં કલાસર્જન – સંકલન : ૪૨૮, ગુજરાતનો કલાવારસો – લે. શ્રીબકુલેશભાઈ ધોળકિયા : ૪૨૯, ગુજરાતનાં જલમંદિરો – સંકલન : ૪૩૨, ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા – લે. શ્રીજ્યોતિબહેન થાનકી : ૪૩૪, કલા : ચારિત્ર્યઘડતરનું સશક્ત માધ્યમ – લે. શ્રીભરતભાઈ ના. ભટ્ટ : ૪૩૭, ભગિની નિવેદિતા : ભારતીય કલાનાં પ્રશસ્તિકાર – લે. ડાંકૃતિ ધોળકિયા : ૪૪૧, આપણો કલાવારસો : કેટલો દેશમાં, કેટલો પરદેશમાં- લે. શ્રીબકુલભાઈ બક્ષી : ૪૪૩, ભારતીય કલાયાત્રાની તવારીખ – ૪૪૫.

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન – લે. સ્વામી યતીશ્વરાનંદ : ૧૨(૧), ૬૮(૨), ૧૧૮(૩), ૧૭૨(૪), ૨૨૨(૫), ૨૭૫(૬), ૩૨૭(૭), ૪૬૨(૯), ૫૧૨(૧૦), ૫૬૪(૧૧), ૬૧૮(૧૨).

નિવેદિતાવાણી : કલાની ઉતકૃષ્ટતા – ૩૭૫(૮).

પત્રો : સ્વામી તુરીયાનંદના પત્રો – લે. સ્વામી તુરીયાનંદ : ૪૯૪(૯).

પ્રકીર્ણ : અવતારવાદનાં ત્રણ રહસ્યો – લે. પ્રા. ડૉ. રક્ષાબહેન દવે : ૧૯૦(૪),

પ્રાસંગિક : સંવાદ અને વિવાદ – લે. શ્રીજયશ્રીબહેન પી. અંજારીયા ૩૦(૧), ભગવાન પરશુરામ – લે. શ્રી હર્ષદભાઈ પટેલ : ૬૫(૨), અવતાર – લે. શ્રીજયશ્રીબહેન પી. અંજારીયા ૮૪(૨), રામકૃષ્ણ સંઘમાં ગુરુભક્તિ – લે. એક સંન્યાસી : ૧૭૮(૪), મહાકુંભ પર્વ – લે. શ્રીજયશ્રીબહેન પી. અંજારીયા ૧૮૪(૪), ગણતંત્ર – લે. શ્રી ઈશ્વરભાઈ પરમાર : ૨૩૪(૫), ભક્તવત્સલ ભગવાન – લે. શ્રીસિદ્ધાર્થભાઈ ભટ્ટ ૨૩૮(૫), સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન – પ્રત્યાયનની દૃષ્ટિએ – લે. ડાંકૃતિ ધોળકિયા : ૨૯૦(૬), દુર્ગાપૂજા – લે. સ્વામી વિનિર્મુક્તાનંદ ૩૩૩(૭), મહામાયા અને તેનું રાજ્ય – લે. શ્રીસિદ્ધાર્થભાઈ ભટ્ટ ૩૪૪(૭), શ્રીમા શારદાદેવીની પૂજા – લે. એક સંન્યાસી : ૪૬૮(૯) આદ્યશક્તિ જગદંબા – લે. સ્વામી શિવાનંદ : ૪૭૫(૯), આદ્યશક્તિ મા શારદા – લે. શ્રીસિદ્ધાર્થભાઈ ભટ્ટ ૪૭૮(૯), સર્વદેવીરૂપિણી મા શારદા – લે. શ્રી હર્ષદભાઈ પટેલ : ૪૮૩(૯), ભારતનો આત્મા- માનનીય શ્રીનરેન્દ્ર મોદી : ૫૨૬(૧૦), પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારધારાનો પ્રભાવ – લે. શ્રીપન્નાબહેન પંડ્યા : ૫૩૪(૧૦), ઠાકુરના નરેન – લે. શ્રીસિદ્ધાર્થભાઈ ભટ્ટ ૫૩૬(૧૦), અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ – લે. શ્રીસિદ્ધાર્થભાઈ ભટ્ટ ૫૯૦(૧૧), તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૫૭૬(૧૧),

પ્રેરણા : શિવજ્ઞાને જીવસેવા – લે. ડૉ. દક્ષાબહેન અંતાણી : ૧૩૪(૩), મુશ્કેલીઓથી ડરો નહીં – લે. શ્રીકૌશિકભાઈ ગોસ્વામી : ૧૬૯(૪), ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ – લે. શ્રીહાર્દિકભાઈ પંડ્યા : ૧૮૧(૪), શિક્ષણ એટલે ? – લે. શ્રીહરેશભાઈ ધોળકિયા : ૨૩૬(૫), પ્રગતિનો આધાર ચારિત્ર્ય – લે. સ્વામી ગુણાશ્રયાનંદ : ૫૩૦(૧૦), નર્મદા મહિમા અને પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૫૭૮(૧૧)

પ્રેરક કથા : સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૨૯૮(૬), અસીમ આત્મશ્રદ્ધા- લે. શ્રીનલીનભાઈ મહેતા : ૩૦૨(૬), શાશ્વતની શોધ – લે. શ્રીજયશ્રીબહેન પી. અંજારીયા ૩૪૮(૭), યથાર્થ ક્ષમાશીલતા – સંકલન : ૫૪૩(૧૦), દાર્જિલિંગનો નાનો નેપાળી બહાદુર – શ્રીસુરમ્ય યશસ્વી મહેતા : ૫૮૮(૧૧)

પ્રદાન : અર્વાચીન વિશ્વ પ્રત્યે સ્વામી વિવેકાનંદનું યોગદાન – લે. અનિલભાઈ આચાર્ય : ૧૭૭(૪).

પુરાણકથા : શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન – લે. ભગિની નિવેદિતા : ૩૫૪(૭), ગંગાવતરણ – લે. ભગિની નિવેદિતા : ૪૮૮(૯), કરુણાનો સદ્ગુણ – લે. ભગિની નિવેદિતા : ૫૪૨(૧૦), ગાયોનું મૂલ્ય – લે. ભગિની નિવેદિતા : ૬૩૮(૧૨).

બાલઉદ્યાન : ટિયા-એક અંતર્યાત્રા – લે. સ્વામી સમર્પણાનંદ : ૩૨(૧), ૮૬(૨), ૧૪૦(૩), ૧૯૪(૪), સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવનદર્શન – લે. ડૉ. સુરુચિ પાંડે : ૩૬(૧), ૯૦(૨), ૧૪૨(૩), ૧૯૬(૪), પાવનકથાઓ – લેે. સ્વામી વિમૂર્તાનંદ : ૩૮(૧), ૮૯(૨), ૧૪૪(૩), ૧૯૮(૪), ૨૫૦(૫), ૩૦૩(૬), ૩૫૬(૭), ૪૯૧(૯), ૫૪૪(૧૦), ૫૯૪(૧૧), ૬૪૦(૧૨). ઉમાનો લીલાવિહાર – લે. ભગિની નિવેદિતા : ૪૨(૧), રાજા પરીક્ષિત – : ૮૯(૨), શિવભક્ત કણ્ણપ – લે. ભગિની નિવેદિતા : ૨૪૮(૫), દે તાલ્લી! – લે. પ્રા. ડૉ. રક્ષાબહેન દવે : ૨૯૫(૬)

બાલજગત : રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે ! – લે. શ્રીનિકુંજ વાગડીયા : ૨૯૨(૬)

બોધકથા : સંત તો કરુણામૂર્તિ છે – લે. એક સેવક : ૪૮૧(૯), મન ચંગા- લે. ઈશ્વર પરમાર : ૬૨૫(૧૨) .

ભક્ત ગાથા : રંકા અને બંકાના તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૫૨(૭)

ભક્તિ : રોમરોમમાં રામકૃષ્ણ – લે. શ્રીપરેશભાઈ અંતાણી : ૨૨૬(૫), માણિક્ક વાચક (વાચગર) અને શિયાળવાં- લે. ભગિની નિવેદિતા : ૩૦૦(૬)

ભાગવત કથા : બાળધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ ? – લે. એક સેવક : ૩૫૦(૭)

માતૃવાણી : દિવ્ય આકર્ષણ – ૬૦(૨), ૧૧૨(૩), ૧૬૪(૪), ૨૧૬(૫), ૨૬૮(૬), ૩૨૦(૭), ૪૫૬(૯), ૫૦૮(૧૦), ૫૬૦(૧૧), ૬૧૨(૧૨), ભજનગીત દ્વારા ભક્તિ ૩૭૩(૮),

યુવ-જગત : નહીં માફ નીચું નિશાન – લે. ઈશ્વર પરમાર : ૨૮૬(૬)

યુવાનોને : તમે સર્વક્તિમાન છો – લે. શ્રીકૌશિકભાઈ ગોસ્વામી : ૨૪૭(૫)

વાર્તા : દાનવીરતા – લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૧૭૬(૪), મહર્ષિ અત્રિ – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૯૩(૪)

વાલીઓને : બાળક શીખે તેવા સંજોગ – લે. શ્રીઈશ્વર પરમાર : ૧૮૮(૪)

વિદ્યાર્થીજગત : સ્વામી વિવેકાનંદ અને યુવાશક્તિ – લે. શ્રીઅનિલભાઈ આચાર્ય : ૨૨(૧), વાંચનની કળા – શ્રીબકુલેશભાઈ ધોળકિયા : ૨૪(૧), ૭૮(૨), આત્મવિશ્વાસ – લે. શ્રીકૌશિકભાઈ ગોસ્વામી ૭૯(૨), વાંચનની કળા – શ્રીબકુલેશભાઈ ધોળકિયા : ૧૩૫(૩), ૩૬૦૦નું બાળ શિક્ષણ – લે. શ્રીનિકુંજ વાગડીયા : ૧૩૬(૩), સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ – લે. શ્રીમનસુખભાઈ મહેતા : ૫૩૨(૧૦)

વિવેકવાણી : સંગઠિત ઇચ્છાશક્તિનું બળ – ૭(૧), સાચું શિક્ષણ – ૬૧(૨), મારા ગુરુદેવ – ૧૧૩(૩), ૧૬૫(૪), ૨૧૭(૫), આત્મશ્રદ્ધા – ૨૬૯(૬), ત્યાગમૂર્તિ હિમાલય – ૩૨૧(૭), ભારતીય કલાસંગીત – ૩૭૪(૮), ભક્તિ- ૪૫૭(૯), ૫૦૯(૧૦), ૫૬૧(૧૧), બાહ્ય અને આંતરશુદ્ધિ – ૬૧૩(૧૨)

વિવેચના : સ્વામી વિવેકાનંદ-નૂતન ભારતના પ્રતીક – લે. શ્રીભરતભાઈ ના. ભટ્ટ : ૩૪૬(૭)

વેદની વાર્તાઓ : અન્નસમા પ્રાણ – લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી : ૧૨૮(૩)

વિજ્ઞાન : મધુપ્રમેહમાં ભોજન આયોજનમાં આટલું ધ્યાનમાં રાખો – લે. ડૉ. પ્રીતિબહેન દવે ૧૨૬(૩), મધુપ્રમેહ- ડૉ. શ્રીજયદીપ એસ. અંતાણી : ૧૮૭(૪), તુલસી – લે. ડૉ. પ્રીતિબહેન દવે ૨૨૮(૫)

વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ – લે. સ્વામી ગોકુલાનંદ : ૧૬(૧), મૌનની સર્જનાત્મક શક્તિ – લે. સ્વામી પરમાનંદ : ૧૮(૧), અભ્યાસ અવલોકન – લે. સ્વામી પુરુષોત્તમાનંદ : ૨૦(૧), માનસિક તણાવથી મુક્તિ – લે. સ્વામી ગોકુલાનંદ : ૭૨(૨), સદ્વર્તન અને સદ્ગુણ – લે. સ્વામી આત્મદિપાનંદ : ૭૪(૨), અભ્યાસ અવલોકન- લે. સ્વામી પુરુષોત્તમાનંદ : ૭૬(૨), સ્વામીજીનો ધર્મ – લે. સ્વામી આત્મદિપાનંદ : ૧૨૨(૩), સફળતાનું સૂત્ર- લે. શ્રીહરેશભાઈ ધોળકિયા ૧૨૪(૩)

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા – લે. સ્વામી રંગનાથાનંદ : ૧૦(૧), ૬૬(૨), ૧૧૬(૩), ૧૭૦(૪),

કાવ્યાસ્વાદ – લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી : ૨૪૧(૫), ૨૭૨(૬), ૩૨૪(૭), ૪૬૦(૯)

શિક્ષણ : ચિલ્ડ્રન યુનિવર્સિટી – લે. શ્રીનિકુંજ વાગડીયા : ૨૪૪(૫)

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૬૪૪(૧૨)

સમાચાર દર્શન : ૪૭(૧), ૯૯(૨), ૧૫૧(૩), ૨૦૪(૪), ૨૫૭(પ), ૩૧૦(૬), ૩૬૨(૭), ૪૯૮(૯), ૫૫૦(૧૦), ૬૦૨(૧૧), ૬૫૩(૧૨).

સંતકથા : સંત કવિ દાસી જીવણસાહેબ – લે. ડૉ. શ્રીનિરંજન રાજ્યગુરુ : ૨૮૩(૬)

સંપાદકીય : પૂજા અને વિધિવિધાનો : ૮(૧), માનવ- મન : ૬૨(૨), ત્યાગ : ૧૧૪(૩), ભક્તિ રહસ્ય : ૧૬૬(૪), પુકાર : ૨૧૮(૫), નિરપેક્ષવૃત્તિ : ૨૭૦(૬), શિવતત્ત્વ : ૩૨૨(૭), ભારતીય કલાનો ઇતિહાસ : ૩૭૬(૮), શક્તિ-નિરૂપણ : ૪૫૮(૯), સેવા – એક ચિંતન : ૫૧૦(૧૦), ભગવન્નામ-ગુણ-કીર્તન : ૫૬૨(૧૧), તંત્ર વિવેચન : ૬૧૨(૧૨).

સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂર મુકુટધારી-પૂજા – લે. સ્વામી નિખિલેશ્વરાનંદ : ૨૩૦(૫), શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના – લે. સ્વામી પ્રભાનંદ : ૩૩૧(૭), ૪૬૬(૯), ૫૨૪(૧૦), ૬૨૯(૧૨), દૃઢ મનોબળ એ જ ઉપાય – લે. શ્રીનલીનભાઈ મહેતા : ૫૭૫(૧૧), હીરાનંદ શૌકીરામ અડવાણી – લે. શ્રીસુરમ્ય યશસ્વી મહેતા : ૬૩૧(૧૨).

સંગીતકલા : પ્રાચીન ધ્રુવજ્ઞાન – લે. એક ભક્ત ૨૭૯(૬)

સ્વાસ્થ્ય : જમતાં આવડે તેને બધું જ આવડે – લે. વૈદ શ્રીઅમિત તન્ના : ૫૮૧(૧૧)

સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ – લે. સ્વામી સુહિતાનંદ : ૧૪(૧), ૭૦(૨), ૧૨૦(૩), ૧૭૪(૪), ૨૨૪(૫), ૨૭૭(૬), ૩૨૯(૭), ૪૬૪(૯), ૫૧૪(૧૦), ૫૬૬ (૧૧), ૬૨૦(૧૨), યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ – લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી : ૫૧૬(૧૦), સ્વામી વિવેકાનંદ વિશે મારાં સંસ્મરણો – લે. સ્વામી શિવાનંદ : ૫૧૯(૧૦), જીવતો જાગતો ધર્મ શ્રીરામકૃષ્ણદેવ – લે. શ્રીકેશવલાલ વિ. શાસ્ત્રી : ૫૬૮(૧૧), બેલુરયાત્રા- એક અધ્યાત્મયાત્રા-એક અંતર્યાત્રા – લે. શ્રીપન્નાબહેન પંડ્યા : ૫૭૧(૧૧), નર્મદા પરિક્રમાના અનુભવો : ૬૩૪(૧૨)

Total Views: 272

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.