(વર્ષ ૩૨ : એપ્રિલ ૨૦૨૦ થી માર્ચ ૨૦૨૧) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે)

અધ્યાત્મ : આદિ શંકરાચાર્ય રચિત ‘ભજ ગોવિન્દમ્’ ૮૧(૨), હિન્દુ ધર્મની બાળપોથી : લે. શ્રી રઘુવીર ચૌધરી ૮૩(૨), સંસારીઓને ઉપદેશ : લે. સ્વામી શિવાનંદ ૧૧૨(૩), શીલ : લે. શ્રી મનુભાઈ પંચોળી‘દર્શક’ ૧૪૦(૩), સુખશાંતિની શોધમાં : લે. શ્રી કાંતિલાલ કાલાણી ૧૮૭(૪), ભાગવતમાં ભક્તિની સાધના : લે. સ્વામી તપસ્યાનંદ ૨૨૨(૫), આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં : લે. સ્વામી બુધાનંદ ૨૨૬(પ), જીવાત્માનું ‘હું’ પણું : લે. અક્ષયકુમાર સેન ૩૩૧(૭), જપમાળાના વિવિધ રૂપ : લે. સ્વામી શ્રદ્ધાનંદ ૪૪૮(૯), ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે? : લે. સ્વામી સત્યરૂપાનંદ ૫૫૫(૧૧); પરિપ્રશ્ન : લે. સ્વામી તપસ્યાનંદ ૫૫૯(૧૧); અજામિલ અને નામ-માહાત્મ્ય : લે. સ્વામી શુદ્ધાનંદ ૫૯૪(૧૨), આનંદની શોધ : લે. સ્વામી બ્રહ્મેશાનંદ ૬૦૫(૧૨), પ્રેમમૂર્તિ ભરત : લે. સ્વામી મેધજાનંદ ૬૦૭(૧૨), સાધકજીવનમાં અનુશાસનનું મહત્ત્વ : ૬૦૯(૧૨)

અમૃતવાણી : પહેલાં પ્રભુને પામો ૬(૧), પ્રભુને પામવા સાધના આવશ્યક ૫૬(૨), ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ૧૦૮(૩), ઈશ્વરદર્શનની આકાંક્ષા ૧૫૮(૪), માનવીનું સાચું સ્વરૂપ ૨૧૦(૫), જીવ-શિવ ભેદ ૨૬૨(૬), બંધનમાં માનવી ૩૧૪(૭), ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ ૩૬૬(૮), બંધનમાં માનવી ૪૨૨(૯),૪૭૪(૧૦), મૃત્યુ અને પુનર્જન્મ ૫૨૬(૧૧), માયા ૫૭૮(૧૨)

આત્મકથા : અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : લે. અરુણિમા સિન્હા ૪૩(૧), ૯૫(૨), ૧૪૫(૩), હું ડાૅક્ટર શા માટે બન્યો? : લે. ડૉ. રાજેષ તૈલી ૧૪૨(૩), અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો : લે. અરુણિમા સિન્હા ૧૯૬(૪), ૨૪૮(૫), ૨૯૯(૬), ૩૪૯(૭), ૪૫૮(૯), ૫૧૦(૧૦), ૫૬૧(૧૧), ૬૧૦ (૧૨)

આરોગ્ય : કોરોના વાયરસ : લે. ડૉ. પ્રીતિ દવે ૩૧(૧), સંગીત અને સ્વાસ્થ્ય : લે. ડૉ. શ્રી કમલ પરીખ ૮૮(૨), ઈમ્યુનીટીને અકબંધ રાખવા શું ખાશો? લે. ડૉ. પ્રીતિ દવે ૨૯૫(૬)

ચિત્રકથા : ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ ૨૫(૧); પ્રાણ : સ્વામી વિવેકાનંદ ૨૬(૧), કોરોના વાયરસ રાહતકાર્ય ૭૫(૨), યોગ, ધ્યાન અને સમાધિ ૧૨૭(૩), બ્લેક હોલની સંરચના ૧૭૭(૪); પ્રાણ : સ્વામી વિવેકાનંદ ૧૭૮(૪), સૂર્ય વિશે કેટલાંક ચમકપ્રદ તથ્યો ૨૨૯(૫); બ્રહ્મ અને જગત : સ્વામી વિવેકાનંદ ૨૩૦(૫), તારાઓનું જીવનચક્ર ૨૮૧(૬); બ્રહ્મ અને જગત : સ્વામી વિવેકાનંદ ૨૮૨(૬), બ્રહ્માંડનો ઇતિહાસ ૩૩૩(૭); સર્વત્ર રહેલો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ ૩૩૪(૭), બ્લેક હોલની તસવીર ૪૪૧(૯); સર્વત્ર રહેલો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ ૪૪૨(૯), વૃક્ષારોપણના ફાયદાઓ ૪૯૩(૧૦); પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન : સ્વામી વિવેકાનંદ ૪૯૪(૧૦), એન્ટાર્કટિકા : કેટલાંક રસપ્રદ તથ્યો ૫૪૫(૧૧); પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન ૫૪૬(૧૧), કેટલાંક રસપ્રદ તથ્યો ૫૯૭(૧૨); શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ ૫૯૮(૧૨)

ચિંતન : બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા : લે. સ્વામી અશોકાનંદ ૨૪૪(૫), સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ : લે. સ્વામી પ્રેમાનંદ ૩૪૫(૭), રામચરિતમાનસ- કેવટ પ્રસંગ : લે. સ્વામી સુખાનંદ ૪૫૦(૯), જટાયુ પ્રસંગ : લે. સ્વામી સુખાનંદ ૫૦૩(૧૦), શાંતિદાયિની : લે. ડૉ. લતા દેસાઈ ૫૦૬(૧૦)

દિવ્યવાણી : વિવેકચૂડામણિ – ૫(૧), ૫૫(૨), ૧૦૭(૩), ૧૫૭(૪), ૨૦૯(૫), ૨૬૧(૬), ૩૧૩(૭), ૩૬૫(૮), ૪૨૧(૯), ૪૭૩(૧૦), ૫૨૫(૧૧), ૫૭૭(૧૨)

દીપોત્સવી વિશેષાંક – યોગ વિશેષાંક (અંક – ૮) : યોગના ચાર માર્ગ : લે. સ્વામી વિવેકાનંદ ૩૭૨, કર્મયોગ વિશે ગીતા : લે. સ્વામી વિજ્ઞાનાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૭૫, લય યોગ : લે. સ્વામી શ્રદ્ધાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૭૯, યોગની પ્રાપ્તિ-શારીરિક વ્યાધિ અને ઇલાજ : લે. સ્વામી હર્ષાનંદ (અનુ. મનસુખભાઈ મહેતા) ૩૮૩, શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય : લે. સ્વામી આત્મદિપાનંદ ૩૮૭, રામચરિત માનસમાં યોગ : લે. સ્વામી સુખાનંદ ૩૮૯, શ્રીમદ્ ભાગવતમાં યોગ : લે. સ્વામી ગુણેશાનંદ ૩૯૪, યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી : લે. સ્વામી મંત્રેશાનંદ ૩૯૭, જૈન ધર્મમાં યોગ : લે. ડૉ. રશ્મિ ભેદા ૪૦૧, બૌદ્ધ ધર્મમાં યોગસાધના : લે. ડૉ. નિરંજના વોરા ૪૦૫, ઇસ્લામમાં યોગ : લે. ડૉ. મહેબૂબ દેસાઈ ૪૦૮, યોગ દ્વારા તનાવમુક્તિ : ડૉ. કમલ પરીખ ૪૧૧,

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : લે. સ્વામી યતીશ્વરાનંદ (અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) : ૧૧(૧), ૬૭(૨), ૧૨૦(૩), ૧૬૭(૪), ૨૨૦(૫), ૨૭૦(૬), ૩૨૦(૭), ૪૩૨(૯), ૪૮૨(૧૦), ૫૩૩ (૧૧), ૫૮૪(૧૨)

પત્રેા : સ્વામી શિવાનંદ પત્રાવલી : લે. સ્વામી શિવાનંદ ૫૧૨(૧૦)

પ્રશ્નોત્તરી : ૯૩(૨)

પ્રાસંગિક : કોરોના વાયરસનું સંકટ-આપણું કર્તવ્ય : લે. સ્વામી નિખિલેશ્વરાનંદ ૧૩(૧), પ્લેગ અને સ્વામી વિવેકાનંદની અભયવાણી : લે. સ્વામી કૃષ્ણસખાનંદ ૨૨(૧), નામનો મહિમા : લે. પંડિત રામકિંકર ઉપાધ્યાય ૨૯(૧), સાચો બૌદ્ધધર્મ : લે. સ્વામી વિવેકાનંદ ૬૦(૨), જીવનનો અંતિમ ઉદ્દેશ્ય : લે. સ્વામી બ્રહ્મેશાનંદ ૧૨૫(૩), વટ સાવિત્રીવ્રત અને તેની કથા : ૧૩૭(૩), ગુરુની શોધમાં : લે. સ્વામી બ્રહ્માનંદ ૧૬૨(૪), અવધૂતના ચોવીસ ગુરુ : લે. સ્વામી ગીતાનંદ ૧૬૯(૪), સદ્ગુરુનાં લક્ષણો : લે. સ્વામી અશોકાનંદ ૧૮૧(૪), સોશ્યલ મીડિયામાં આવતી સ્વાસ્થ્ય વિષયક સલાહો-કેટલી સાચી, કેટલી ખોટી? : લે. ડૉ. પ્રીતિ દવે ૧૯૦(૪), ભગવાન શ્રીકૃષ્ણ પાસેથી બધું જ આવી મળે છે : લે. સ્વામી રામકૃષ્ણાનંદ ૨૧૭(૫), સ્વામી વિવેકાનંદ અને ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ : લે. પ્રો. શંકરીપ્રસાદ બસુ ૨૩૫(૫), અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : લે. સ્વામી બ્રહ્મેશાનંદ ૨૩૯(૫), સ્વામી અખંડાનંદના સેવાવ્રતનાં મૂળ : લે. સ્વામી ગંભીરાનંદ ૨૭૪(૬), મારી ભ્રમણગાથા : લે. સ્વામી અખંડાનંદ ૨૭૬(૬), પર્વાધિરાજ પર્યુષણનું મહત્ત્વ : લે. ડૉ. કુમારપાળ દેસાઈ ૨૭૯(૬), કાલીનું શ્રીઠાકુર સાથે પ્રથમ મિલન : લે. સ્વામી ગંભીરાનંદ ૨૮૫(૬), વ્યવહારુ વેદાંત : લે. સ્વામી અભેદાનંદ ૨૮૬(૬), શુદ્ધ કર પ્રબુદ્ધ કર : લે. શ્રી ઉમાશંકર જોષી ૨૯૧(૬), શક્તિપ્રતીક-નારી : લે. સ્વામી શારદાનંદ ૩૨૪(૭), સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : લે. ભગિની નિવેદિતા ૩૨૮(૭), મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી? : લે. દેવદત્ત પટનાયક ૩૪૦(૭), હરસિદ્ધિ માતા : ૩૪૭(૭), શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન : લે. સ્વામી શારદાનંદ ૪૩૬(૯), યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી : લે. સ્વામી મંત્રેશાનંદ ૪૪૫(૯), મધુમયી શ્રીમા શારદાદેવી : લે. સ્વામી મંત્રેશાનંદ ૪૯૦(૧૦), માયા અને મુક્તિ : ૫૪૧(૧૧), શ્રીરામકૃષ્ણનું ઉલ્લાસિત નૃત્ય : લે. સ્વામી આત્મપ્રિયાનંદ ૫૯૦(૧૨)

પ્રેરક પ્રસંગ : લે. શ્રી મનસુખભાઈ મહેતા ૧૯૩(૪), અંધારીયો કૂવો : લે. સ્વામી સત્યરૂપાનંદ ૨૪૨(૫), માનવીના પ્રકાર-સાચો બ્રાહ્મણ : લે. શ્રી મનસુખભાઈ મહેતા ૨૯૭(૬), શેન્ટજન વિલ્હેલ્મ કોનાર્ક : લે. ડૉ. રમેશભાઈ ભાયાણી ૫૪૪(૧૧)

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : લે. સ્વામી રાઘવેશાનંદ (અનુ. શ્રી મનસુખભાઈ મહેતા) ૪૫(૧), ૯૭(૨), ૧૪૭(૩), ૧૯૮(૪), ૨૫૦(૫), ૩૦૧(૬), ૩૫૨(૭), ૪૬૧(૯), ૫૧૩(૧૦), ૫૬૩(૧૧), ૬૧૨(૧૨)

યુવજગત : ચારિત્ર્ય જ વિજયી બને છે : લે. સ્વામી સત્યરૂપાનંદ ૧૭(૧), સ્વામી વિવેકાનંદના જીવનનું પંચામૃત : લે. શ્રી ભદ્રાયુ વછરાજાની ૩૫(૧), સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : લે. શ્રી મનસુખભાઈ મહેતા ૯૧(૨); કર્મ અને સફળતા : લે. સ્વામી મુક્તિમયાનંદ ૬૦૩(૧૨)

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : લે. સ્વામી રંગનાથાનંદ (અનુ. સ્વ. દુષ્યંત પંડ્યા) ૯(૧), ૬૫(૨), ૧૧૫(૩), ઉપનિષદોનો સંદેશ ૧૧૭(૩), જીવ-શિવ-ઐક્ય : લે. સ્વામી લોકેશ્વરાનંદ ૧૨૨(૩) શ્રીમદ્ ભગવદ્ ગીતા : લે. સ્વામી રંગનાથાનંદ (અનુ. સ્વ. દુષ્યંત પંડ્યા) ૧૬૫(૪), ૨૧૮(૫), ૨૬૮(૬), ૩૧૮(૭), ૪૩૦(૯), ૪૮૦(૧૦), ૫૩૧(૧૧), ૫૮૨(૧૨)

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૬૧૭ (૧૨)

સંપાદકીય : પત્ર-પત્રિકાના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ : ૭(૧), ૫૭(૨), ૧૦૯(૩), ૧૫૯(૪), ૨૧૧(૫), ધર્મ-મહાસભા પર સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ૨૬૩(૬), દુર્ગાપૂજા અને નવરાત્રી ૩૧૫(૭), સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ ૩૬૬(૮), જન્મ-મૃત્યુ એક ખેલ ૪૨૩(૯), શ્રીમા શારદાદેવી : પ્રતિભાનું મૂર્તર્સ્વરૂપ ૪૭૫(૧૦), સ્વામી વિવેકાનંદ-એક વૈશ્વિક વ્યક્તિત્વ ૫૨૭(૧૧), જે રામ, જે કૃષ્ણ, તે જ રામકૃષ્ણ ૬૪૯ (૧૨)

સમાચાર દર્શન : ૪૮(૧), ૧૦૦(૨), ૧૫૧(૩), ૨૦૨(૪), ૨૫૪(પ), ૩૧૬(૬), ૩૫૮ (૭),૪૬૬(૯), ૫૧૮ (૧૦), ૫૬૯(૧૧), ૬૨૧(૧૨)

સંસ્મરણ : આચાર્ય શ્રી‘મ’ : સંક્ષિપ્ત જીવન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૧૪(૧), નર્મદા પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૧૯(૧), વેલ્થામની કથા : બોસ્ટનનું પ્રારંભિક વેદાન્ત આંદોલન : લે. જયંત સરકાર અને જોસેફ પીડલ ૩૮(૧), પરમપૂજ્ય સ્વામી અદ્‌ભુતાનંદજી : લે. પ્રકાશ હાથી ૪૧(૧), આચાર્ય શ્રી‘મ’ : સંક્ષિપ્ત જીવન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૬૯(૨), સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ : લે. ભગિની નિવેદિતા ૭૨(૨), સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા : લે. ભગિની નિવેદિતા ૭૯(૨), આચાર્ય શ્રી‘મ’ : સંક્ષિપ્ત જીવન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૧૩૨(૩), શ્રીરામકૃષ્ણદેવનું મહાજીવન : લે. ભગિની નિવેદિતા ૧૩૪(૩), આચાર્ય શ્રી‘મ’ : સંક્ષિપ્ત જીવન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૧૭૨(૪), નર્મદા પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૧૮૪(૪), શ્રી‘મ’ દર્શન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૨૩૩(૫), ધર્મપરિષદના મંચપર : લે. સ્વામી વિવેકાનંદ ૨૬૬(૬), શ્રી‘મ’ દર્શન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૨૭૨(૬), ૩૨૨(૭), નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૩૩૭(૭), ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ ૩૪૨(૭), શ્રી‘મ’ દર્શન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૪૩૪(૯), સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : લે. સ્વામી ચેતનાનંદ ૪૩૮(૯), નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૪૫૪(૯), સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં : લે. સ્વામી ઓમકારેશ્વરાનંદ ૪૫૬(૯), શ્રી‘મ’ દર્શન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૪૮૪(૧૦), સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : લે. સ્વામી ચેતનાનંદ ૪૮૬(૧૦),નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૪૯૮(૧૦),

સ્વામી તુરીયાનંદની સ્મૃતિકથા : લે. સ્વામી અતુલાનંદ ૫૦૦(૧૦), શ્રી‘મ’ દર્શન : લે. સ્વામી નિત્યાત્માનંદ ૫૩૫(૧૧); ૫૮૬(૧૨), સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો : લે. સ્વામી ચેતનાનંદ ૫૩૭(૧૧);૫૮૮(૧૨), નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો – લે. એક સંન્યાસી : ૫૩૯(૧૧);૬૦૧(૧૨), સ્વામી વિવેકાનંદના પત્રો અને પ્રેરણા : લે. સ્વામી અખંડાનંદ ૫૪૯(૧૧), માતૃદર્શનની સ્મૃતિ : લે. સ્વામી પ્રભવાનંદ ૫૫૩(૧૧)

Total Views: 349

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.