સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં આપ આ કોયડો ઉકેલી શકો તો એનો ફોટો પાડી અમને 97122-58685 આ નંબર પર વોટ્સએપ કરજો. જો તમારા બધા જવાબ સાચા હશે તો તમને આશ્રમ તરફથી એક ભેટ આપવામાં આવશે.
Total Views: 587
Your Content Goes Here