Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ઓગસ્ટ ૨૦૧૧
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
August 2011
यतः सर्व जातं वियदनिलमुख्यं जगदिदं स्थितौ निःशेषं योऽवति निजसुखांशेन मधुहा। लये सर्व स्वस्मिन्हरति कलया यस्तु स विभुः शरण्यो लोकेशो मम भवतु कृष्णोऽक्षिविषयः॥ આકાશ, વાયુ, (પૃથ્વી,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2011
વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ[...]
🪔 વિવેકવાણી
યુવાનોની ઈચ્છાશક્તિ રાષ્ટ્રને બદલી શકે છે
✍🏻 સ્વામી વિવેકાનંદ
August 2011
નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેમનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે. મેં એ યોજના આખી ગોઠવી[...]
🪔 સંપાદકીય
સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
August 2011
સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય છે. બૌદ્ધિક પ્રેરણાથી ચાલતા લોકો[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 2011
અધ્યાય: ૨ - સાંખ્યયોગ પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત અભિવ્યક્તિ છે. એ અધ્યાય જ[...]
🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
ગોપાલ સ્વરૂપે શ્રીરામકૃષ્ણ
✍🏻 રાાસીપુરમ્ રામભદ્રન
August 2011
ગોપાલ એક શ્રીકૃષ્ણનું સૌથી સુખ્યાત નામ છે. ગોપાલ એટલે ગાયો કે જીવના રક્ષક. સંસ્કૃતમાં ‘ગો’ એટલે ગાય કે જીવ એવો અર્થ થાય છે. વૃંદાવનમાં ભગવાન[...]
🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા
ગદાધરનું દક્ષિણાયન
✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા
August 2011
‘સોળે સાન...’ની જૂની કહેવત મુજબ, અગાઉ સોળ વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ પુખ્ત ગણાતી. વેપારીનો દીકરો વેપારમાં લાગી જતો અને બ્રાહ્મણનો દીકરો કર્મકાંડ કરાવવા લાયક ગણાતો.[...]
🪔 કલા-સંસ્કૃતિ
આપણાં દેવદેવીઓનાં વાહનો
✍🏻 ડો. સુરુચિ પાંડે
August 2011
પ્રસ્તાવના: વિવિધ દેવતાઓ એટલે એક બ્રહ્મનાં વિવિધ રૂપ. બ્રહ્મ તો અરૂપ અને અનામી છે, પણ દેવતાઓ તો સરૂપ અને સનામ છે. આપણે નામરૂપના જગતમાં રહીએ[...]
🪔 પ્રેરણા
સમજ-સમયની-૨
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
August 2011
(ગતાંકથી આગળ) પ્રાર્થના અથવા આત્મસૂચન જૂન આવે અને શાળાઓ ફરી ખૂલે અને વર્ગો તથા અભ્યાસ શરૂ થાય. દોઢ મહિનાના વેકેશન બાદ વિદ્યાર્થીઓ એક ચિત્તે નિષ્ઠાપૂર્વક[...]
🪔 પ્રેરણા
પુરુષાર્થ અને પ્રારબ્ધ
✍🏻 સ્વામી આત્માનંદ
August 2011
(બ્રહ્મલીન સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ વર્ષ-૩૬, અંક-૧, ચિંતન ૨૮માં લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે - સં.)[...]
🪔 પ્રેરણા
જીવનનું લક્ષ્ય
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
August 2011
ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય[...]
🪔 પ્રાસંગિક
નારદજીની આત્મકથા-૨
✍🏻 શ્રી ડોંગરેજી મહારાજ
August 2011
(ગતાંકથી આગળ) ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો[...]
🪔 ઇતિહાસ-પ્રવાસ
અહીં જ છે સ્વર્ગ-૩
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 2011
(ગતાંકથી આગળ) હવે આગળ શું કરવું? આ વિશે અમે ચારેય ચર્ચા-વિચારણા કરવા લાગ્યા. ભારે હિમવર્ષાથી ગંગોત્રીથી ભૈરવઘાટી સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો. એકે પ્રસ્તાવ[...]
🪔 યુવજગત
પ્રેમની અદ્ભુત શક્તિ-૨
✍🏻 સ્વામી જગદાત્માનંદ
August 2011
પ્રેમનું સ્વરૂપ અનેક લોકોનો એવો વિચાર છે કે પ્રેમ એક ભાવનાત્મક ઉત્તેજના કે પુરુષ તેમજ સ્ત્રીની વચ્ચેનું દૈહિક આકર્ષણ છે અને એ સિવાય બીજું કંઈ[...]
🪔 બોધકથા
વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 2011
રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી પડી હતી. કારણ કે આજ[...]
🪔 બાળવાર્તા
ભગવાન પોતે ભક્તના લહિયા બને છે
✍🏻 સંકલન
August 2011
ભગવાન પોતે ભક્તના લહિયા બને છે ૧. પંઢરપુરમાં નામદેવના ઘરે ભગવાન પાંડુરંગના ગુણસંકીર્તન હંમેશાં રાતદિવસ થતાં રહેતાં. જનાબાઈ ભગવાન પાંડુરંગની સેવાપૂજા કરતાં અને ઘરે આવતાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
August 2011
ગુરુપૂર્ણિમાના પાવનકારી પર્વ નિમિત્તે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫ જુલાઈ, શુક્રવારના રોજ શ્રીમંદિરમાં સવારથી મંગલ આરતી, વિશેષ ભજન, પૂજા, હવન અને પ્રવચનનું આયોજન થયું હતું. બપોરે[...]