Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૨
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2002
मा भैष्ट पुत्रि तव नास्ति भयं भवस्य श्रीरामकृष्णचरणौ शरणागताऽसि । शान्ति यदीच्छसि परां तव मा स्म दर्शः छिद्रं तु कस्यचिदपीह जगत्तवैव ॥ હે પુત્રી! તું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ઠાકુરની પ્રાર્થના
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2002
‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું[...]
🪔 વિવેકવાણી
ઈશુનું જીવન અને કવન
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2002
એક મહાન ઉપદેશકના જીવનનું શ્રેષ્ઠ ભાષ્ય તેનું પોતાનું જીવન જ છે, ‘લોંકડીને રહેવાને દર હોય છે; પક્ષીઓને માળા હોય છે; પણ માનવના પુત્રને માથું મૂકવાનું[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2002
ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા[...]
🪔 ગીતા
ભગવદ્ગીતાનો વૈશ્વિક સંદેશ - ૯
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2002
શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા છે, જાણવા છે. આપણી પાસે[...]
🪔
મંત્રદીક્ષા શું છે?
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 2002
મંત્રદીક્ષા શું છે? સંસ્કૃતના દીક્ષા શબ્દનો અર્થ ‘આરંભ કરવાની પ્રતિજ્ઞા લેવી’ એવો થાય છે. અને એનો અંગ્રેજી અનુવાદ ‘Initiation’ એવો કરવામાં આવ્યો છે. આ ‘Initiation’[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમા
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
December 2002
રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
🪔
માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2002
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના[...]
🪔
આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન
✍🏻 ડો. એ. એલ. બાશામ
December 2002
ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં એશિયાઈ[...]
🪔
વિક્રમ સારાભાઈ અને સતીષ ધવન દ્વારા ‘ઈસરો’નો ઉછેર
✍🏻 સંકલન
December 2002
ભારતના બે મહાન વૈજ્ઞાનિક ડો. વિક્રમ સારાભાઈ અને સતીષ ધવને ‘ઇન્ડિયન સ્પેય્સ રિસર્ચ ઓર્ગેનિઝેશન - ઈસરો’ની સ્થાપના અને તેના સાર્વત્રિક વિકાસ માટે ઘણું ઘણું કર્યું[...]
🪔 પ્રાસંગિક
શિવાનંદવાણી
✍🏻 સંકલન
December 2002
એક સેવક એક ભક્તને પ્રણામ કરાવવા લઈ આવ્યો અને બોલ્યો - ‘તેઓએ શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે; આપનાં દર્શન કરવા આવ્યા છે.’ ભક્ત ખૂબ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી પ્રેમાનંદ
✍🏻 સંકલન
December 2002
એક દિવસ તેઓ ગામમાં ફરતા હતા ત્યારે તેમણે એક તળાવમાં તાજાં ખીલેલાં કમળો જોયાં અને પ્રેમાનંદના અંતરમાં એ કમળો શ્રીમાનાં ચરણોમાં અર્પણ કરવાની અદમ્ય ઇચ્છા[...]
🪔 બાળવાર્તા
નચિકેતા
✍🏻 સંકલન
December 2002
વૈદિકકાળમાં હેતુઓ પ્રમાણે યજ્ઞના વિવિધ પ્રકારો હતા જેમ કે અશ્વમેધ - વિશ્વવિજય મેળવવા માટે, વગેરે. પરંતુ પૂર્ણવિજય તો ત્યાગમાં રહેલો છે. આ સર્વમેધયજ્ઞ કરનારે પોતાની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2002
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની સમાચારવિવિધા * રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગહનાનંદજી મહારાજે ૧૨ સપ્ટેમ્બરના રોજ રામકૃષ્ણ મઠ - ઇચ્છાપુરના નવા બંધાયેલા દવાખાનાનાં મકાનનું ઉદ્ઘાટન કર્યું[...]