Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૪


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2004
त्वमस्यावपनी जनानामदितिः कामदुघा पप्रथाना । यत् त ऊनं तत् त आ पूरयाति प्रजापतिः प्रथमजा ऋतस्य ॥ હે માતૃભૂમિ! તમે અમારા સૌનાં સુખ દેનારાં છો, ઇચ્છિત[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2004
* ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. * સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ[...]
🪔 વિવેકવાણી
ભારતનું પુનરુત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2004
‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય અધ:પતનનું મુખ્ય કારણ આપણે બીજી[...]
🪔 સંપાદકીય
શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2004
૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની[...]
🪔
અર્વાચીન યુગમાં મહિલાઓ - ૨
✍🏻 સ્વામી રંગનાથાનંદ
December 2004
રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
🪔
મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૨
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
December 2004
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદનો બાકીનો અંશ અહીં[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2004
શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની[...]
🪔
સપ્તસાધિકા - ૨
✍🏻 સ્વામી તેજસાનંદ
December 2004
ગોલાપમા હવે આપણે સપ્તસાધિકામાલાનું એક વધુ અમૂલ્ય રત્ન જોઈએ. એમનું નામ છે ગોલાપસુંદરી દેવી. ઉત્તર કોલકાતાના એક બ્રાહ્મણ પરિવારમાં એમનો જન્મ થયો હતો. એમનું વિવાહિત[...]
🪔
દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૨
✍🏻 સ્વામી હર્ષાનન્દ
December 2004
લક્ષ્મીનાં સ્વરૂપો અષ્ટમહાલક્ષ્મી તરીકે જાણીતાં લક્ષ્મીનાં આઠ સ્વરૂપો મૂર્તિશાસ્ત્રના ગ્રંથોમાં મળી આવે છે. આમાંની ગજલક્ષ્મી સૌથી વધુ લોકપ્રિય છે. દરવાજાની ફ્રેમ ઉપરના મથાળે મૂકવામાં આવતા[...]
🪔
વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે જૈવિક-નીતિશાસ્ત્ર - ૧
✍🏻 સ્વામી જિતાત્માનંદ
December 2004
૨૩મી ઓગસ્ટ, ૨૦૦૪ને દિવસે પેરિસમાંના યુનેસ્કોના મુખ્ય મથકે, જૈવિક-નીતિશાસ્ત્ર પરની આંતરરાષ્ટ્રીય સમિતિમાં અપાયેલ ‘Bioethics for Science and Technology - A Hindu perspective’ પ્રવચનનો શ્રી દુષ્યંતભાઈ[...]
🪔
લોકમાતા નિવેદિતા
✍🏻 રવીન્દ્રનાથ ટાગોર
December 2004
ભગિની નિવેદિતાના દેહાવસાન પછી ૧૩ ઓક્ટોબર, ૧૯૧૩ના રોજ એમને અંજલિ આપતાં શ્રી રવીન્દ્રનાથ ટાગોરે લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
December 2004
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં કચ્છના ધાણેટી તથા રતનપર ગામના વિદ્યાર્થીઓ માટે ૫ નવેમ્બર થી એક સપ્તાહની શીતકાલિન સંસ્કારશિબિર યોજાઈ હતી. શિબિરના પ્રારંભે આશ્રમના અધ્યક્ષ સ્વામી જિતાત્માનંદજીએ[...]