Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૨

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  अम्बितमे नदितमे देवितमे सरस्वति । अप्रशस्ता इव स्मसि प्रशस्तिमम्ब नस्कृधि ॥ [ઋગ્વેદ, ૨.૪૧.૧૬] હે સરસ્વતી દેવી! તમે માતાઓમાં શ્રેષ્ઠ છો, નદીઓમાં સર્વોત્તમ છો અને દેવીઓમાં[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  * કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય[...]

 • 🪔 વિવેકવાણી

  પવિત્રતા, શ્રદ્ધા અને કાર્યનિષ્ઠા એ જ ધર્મ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો[...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT)[...]

 • 🪔 કથામૃત પ્રસંગ

  કેશવચંદ્ર સેન સાથે - ૬

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  (કથામૃત : ૧/૫/૮ : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨) લોક-શિક્ષા : એક કઠિનકાર્ય શ્રીઠાકુર કહે છે : ‘‘લોક-શિક્ષા આપવી ઘણી કઠિન છે.’’ જે કોઈ લોક-શિક્ષા આપશે તે[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ : અર્વાચીન સંસ્કૃતિના ત્રાતા

  ✍🏻 સ્વામી જિતાત્માનંદ

  આજના યુગમાં, પોતાના ગુરુવર્ય શ્રીરામકૃષ્ણને અનુસરીને, સમકાલીન વિશ્વસંસ્કૃતિના ત્રાતા તરીકે સ્વામી વિવેકાનંદનું આગમન થયું છે. એમનો પોતાનો હિંદુધર્મ ૧૦૦૦ વર્ષોના વિદેશી આધિપત્ય હેઠળ ઐતિહાસિક કટોકટીમાંથી[...]

 • 🪔

  સાધક બનો

  ✍🏻 વાલ્મીકભાઈ દેસાઈ

  (ઋષીકેશમાં, પરમાર્થ નિકેતન, સ્વર્ગાશ્રમમાં સાધનાસપ્તાહ દરમિયાન થયેલાં સંત-મહાત્માઓનાં પ્રવચનોના સંકલિત અંશો અહીં પ્રસ્તુત છે. -સં. ) જીવનના કોઈપણ ક્ષેત્રમાં કુશળતા પ્રાપ્ત કરવી હોય તો સાધક[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા

  ✍🏻 સ્વામી પ્રભાનંદ

  ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને[...]

 • 🪔

  આત્મવિકાસ - ૨

  ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

  ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો[...]

 • 🪔

  સાચા પરિપ્રેક્ષ્યમાં ભારતીય ઇતિહાસ

  ✍🏻 સ્વામી સખ્યાનંદ

  શ્રીરામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી સખ્યાનંદજીનો મૂળ અંગ્રેજીમાં Indian History in Its Right Perspective નામે ‘પ્રબુદ્ધ ભારત’ (August 1979)માં પ્રસિદ્ધ થયેલ લેખનો પ્રો. ચંદુભાઈ ઠકરાલે[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  ભારતરત્ન ડો. અબ્દુલ કલામ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની મુલાકાતે ૨૫મી ડિસેમ્બર, મંગળવારે સાંજે ૬.૨૫ મિનિટે ભારતના મહાન વૈજ્ઞાનિક, ભારતરત્ન ડો. અબ્દુલ કલામ કેન્દ્રિય મંત્રીશ્રી ડો. વલ્લભભાઈ[...]