Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૦૭


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 2007
योगेश्वरेत्यखिल-कर्मचणेति नित्यमुक्तेति भक्तिरसिकेति बृहद्व्रतेति । गार्हस्थ्यधर्मनिरतेति तपोधनेति तुर्याश्रमिन्निति च कीर्तय रामकृष्णम् ॥१९३॥ યોગીશ્વર પ્રખર કર્મતણા જ યોગી, ને નિત્યમુક્ત ભજ ભક્તિ તણા જ દાતા; ગાર્હસ્થ્યધર્મરત[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2007
ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ સુદ આઠમ.[...]
🪔 વિવેકવાણી
શક્તિ! શક્તિ! શક્તિ!
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 2007
...દેહ સાથેનું તાદાત્મ્ય ત્યજી દો અને ઉન્નત બનો! ‘अस्ति’ ‘अस्ति’ (‘બધું છે’, ‘બધું છે’) કહો; રચનાત્મક વિચારો કેળવો. ‘नास्ति’ ‘नास्ति’ (‘નથી’ ‘નથી’) એવા નિષેધવાદમાં માનવાથી[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને મહાત્મા ગાંધી-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
February 2007
નોબલ પારિતોષિક વિજેતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં અનુપમ જીવનચરિત્રો ફ્રેંચ ભાષામાં લખ્યાં. સને ૧૯૨૮માં એમણે લખેલું: ‘લગભગ એક સદી[...]
🪔 શાસ્ત્ર
નારદીય ભક્તિસૂત્ર
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 2007
(ગતાંકથી ચાલું) तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥ (तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા પ્રકારના છે; वाच्यते, કહેવાયા છે.) ૧૫. તે[...]
🪔
સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
February 2007
(ગતાંકથી ચાલું...) આમ, આ ત્રણે વિભાવનાઓ - ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત - એ શિક્ષણનાં જ આ ત્રણ પાસાઓ ઉપર ભાર મૂકે છે. (૧) ભણતર અથવા[...]
🪔 પ્રાસંગિક
શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્ભુતાનંદ
✍🏻 શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
February 2007
શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 સંસ્મરણ
યોગક્ષેમ
✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ
February 2007
દુર્લભં ત્રયમેવૈતત્ ‘ડૂબકી મારો અને આગળ ધપો’ આ બે શ્રીઠાકુરના મહા ઉપદેશો છે. સાધના પથે ઉપરછલ્લું રહેવાથી કંઈ ન થાય. એક સ્થળે સ્થિર ઊભા રહેવાથી[...]
🪔
‘મા, લો, આ તમારી દીકરી’
✍🏻 જ્યોતિબહેન થાનકી
February 2007
(ગતાંકથી ચાલું) યુગા હવે અગિયાર વર્ષની થતાં તેના પિતા તેના માટે યોગ્ય વરની શોધ કરવા લાગ્યા. સગાસંબંધીઓ હવે તેના જલ્દી લગ્ન કરી નાંખવાં જોઈએ તેમ[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
February 2007
એક દીન સંતાન પર કરુણા દૃષ્ટિ શ્રીમાની બીમારીની ખબર પડતાં એમનાં એક દીન સંતાન દૂર દૂરને ગામેથી આવ્યા છે અને પહેલેથી સહુને જોડે ઓળખાણ પિછાણ[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
February 2007
ખેતડીનિવાસની કેટલીક ઘટનાઓ - ૨ રાજા અજિતસિંહનો પરિવાર સ્વામીજીને રાજા સાહેબ સાથે જીવનભરનો સારો એવો અંતરંગ સંબંધ બંધાઈ ગયો હતો અને સ્વામીજીએ માઉન્ટ આબુ તથા[...]
🪔 સંસ્કૃતિ
પ્રાચીન સંસ્કૃતિ : જૂની માન્યતાઓ સામે નવા પુરાવાઓ - ૨
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
February 2007
(ગતાંકથી ચાલું) હવે પુરાતત્ત્વે આપેલ ચૂકાદો એટલો તો સ્પષ્ટ અને ખામી વગરનો છે કે એમાં કોઈ હવે મીન-મેખ થઈ શકે તેમ નથી. એનો નિષ્કર્ષ એ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 2007
રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ ૨૧ ડિસેમ્બર, ૨૦૦૬ના રોજ રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. આ નેત્રયજ્ઞમાં ૧૦૪ દર્દીઓને ચકાસવામાં આવ્યા હતા.[...]