Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૨

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  સર્વ જગતના ગુરુસ્વરૂપ, જગતને માટે વંદ્ય, વિવેકાનંદ નામરૂપ ધારણ કરનારા; ભગવાન વીરેશ્વરમાંથી ઉત્પન્ન થનારા, સપ્તર્ષિમંડળના ઋષિઓમાંના એક; જ્ઞાન અને ભક્તિ પ્રદાન કરનારા, ગૌરદેહ અને કમલનેત્ર[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  * મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી[...]

 • 🪔 વિવેકવાણી

  ગુરુ, અવતાર અને યોગ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  પ્રશ્ન : વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? ઉત્તર : ‘શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા.’ શ્રવણ સદ્‌ગુરુ પાસેથી કરવું જોઈએ. માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન[...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ[...]

 • 🪔 ગીતા

  ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૪

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  શ્રુતિ અને સ્મૃતિની ભારતીય વિભાવના આ પ્રાચીન ઉપનિષદ ગ્રંથોનો તમે અભ્યાસ કરશો ત્યારે, આજના યુગમાં જન્મેલા મહાત્માઓના ચિંતન સાથે તેમનો કેવો સુમેળ બેસે છે એ[...]

 • 🪔 કથામૃત પ્રસંગ

  વિજયકૃષ્ણ ગોસ્વામી આદિને ઉપદેશ - ૨

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદજી

  (કથામૃત : ૧.૭.૧-૩ , ૧૪ ડિસેમ્બર ૧૮૮૨) બદ્ધજીવ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં વિજયકૃષ્ણ ગોસ્વામી ઇત્યાદિ ભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ ભગવત્પ્રસંગ ચાલે છે. શ્રીઠાકુર જીવોના ચાર પ્રકારનાં લક્ષણો[...]

 • 🪔 યુવજગત

  વ્યક્તિત્વ - વિકાસ

  ✍🏻 સ્વામી નિત્યસ્થાનંદ

  પ્રબુદ્ધ ભારત - એપ્રિલ ૯૫માં અંગ્રજીમાં પ્રસિદ્ઘ થયેલા સ્વામી નિત્યસ્થાનંદજીના મૂળ લેખનો પી.એમ.વૈષ્ણવે કરેલ આ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સર્વ[...]

 • 🪔 યોગ

  પશ્ચિમ માટે સ્વામી વિવેકાનંદનો યોગ : એક વિહંગાવલોકન

  ✍🏻 પ્રવ્રાજિકા ગાયત્રીપ્રાણા

  ભૂમિકા : યોગને વિજ્ઞાન તરીકે જોવાની સીમા સ્વામી વિવેકાનંદના ઉપદેશોમાં યોગનો વિષય પ્રમુખ મહત્ત્વનો છે. તેમના સમગ્ર કાર્યકલાપમાં એની ઉપસ્થિતિ હોવાના સંદર્ભમાં, તે વિષયની તેમની[...]

 • 🪔 પુસ્તક - સમીક્ષા

  પુસ્તક - સમીક્ષા

  ✍🏻 ક્રાંતિકુમાર જોશી

  શ્રીનાગજીભાઈના અંગત જીવન વિશે વાતો કરવામાં આવી છે. નામ : મારું કેળવણીનું દર્શન લેખક : શ્રીનાગજીભાઈ દેસાઈ પ્રકાશક : મૈત્રી વિદ્યાપીઠ - સુરેન્દ્રનગર મૂલ્ય :[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  રામકૃષ્ણ મિશન, બેલુર મઠ ગુજરાત ધરતીકંપ પુનર્વસન કાર્ય ધાણેટી કેમ્પ દ્વારા ૨૭૩ મકાનો; ફર્નીચર, શૈક્ષણિક સાધનો, વંડી-જાજરુ સાથે ૩ શાળા; ૧ પ્રાર્થના હોલ, ૧ સમાજમંદિર,[...]

 • 🪔 પ્રાસંગિક

  સ્વામી વિવેકાનંદ - મહાસમાધિ

  ✍🏻 સંકલન

  સ્વામીજીના મહાપ્રયાણ સાથે સંકળાયેલી કેટલીક મહત્ત્વની વિગતો ભગિની નિવેદિતાએ નોંધી છે. એ લખે છે : ‘પરંતુ જ્યારે જૂન માસનો અંત આવ્યો ત્યારે તેઓ બરાબર જાણી[...]

 • 🪔 સમાચાર વિવિધા

  મધુસંચય

  ✍🏻 સંકલન

  ભાવાત્મક સમાચારોની દુનિયામાં ડોકિયું સવારના પહોરમાં આજના વર્તમાનપત્રો તરફ આપણી નજર જાય છે અને સર્વત્ર ભ્રષ્ટાચાર, દુરાચાર, અત્યાચાર, હિંસા, ધાર્મિક ઝનૂન, નિરર્થક ચડસાચડસીનાં વરવાં ચિત્રો[...]