Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૨
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
May 1992
सत्यमेव जयति नानृतं सत्येन पन्था विततो देवयानः । येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम् ।। સત્યનો જ જય થાય છે, અસત્યનો નહીં; તે ‘દેવયાન’ માર્ગ[...]
🪔 વિવેકવાણી
‘ભારતી’ના સંપાદક શ્રીમતી સરલા ઘોષાલને લખેલ પત્ર
✍🏻 સ્વામી વિવેકાનંદ
May 1992
ૐ તત્ સત્ રોઝ બેન્ક, બર્દવાનના મહારાજાનો બંગલો, દાર્જિલિંગ, ૬ઠ્ઠી એપ્રિલ, ૧૮૯૭ માનનીય બહેન, આપે મોકલેલા “ભારતી”ના અંક માટે હું આપનો અત્યંત આભારી છું. મારાં[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1992
એકવાર ચીનનો એક વિશ્વપ્રસિદ્ધ કલાકાર પર્શિયાના શાહ પાસે આવ્યો. શાહે તેની કળાનો ઉપયોગ કરવાનો વિચાર કર્યો. તેના શયનગૃહની સાથે એક પરશાળ હતી. તેના મનમાં વિચાર[...]
🪔
સદ્ગુરુ૫રાયણ માસ્ટર મહાશય
✍🏻 કાકાસાહેબ કાલેલકર
May 1992
જેવી રીતે ન્યાયમૂર્તિ રાનડેનાં ધર્મવિષયક પુસ્તકોએ મને નાસ્તિકતાથી આસ્તિકતા તરફ વાળ્યો એવી જ રીતે સ્વામી વિવેકાનંદના મૂળ-ગ્રંથોને વાંચ્યા પછી હું ‘સંત મત’ તરફ વળતો થયો[...]
🪔
ભારતનું સમન્વયદર્શન (૫)
✍🏻 સ્વામી રંગનાથાનંદ
May 1992
(ગતાંકથી આગળ) [શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.] ૮. ભારતના ઈતિહાસમાં અદ્વૈત દર્શનનાં મીઠાં ફળ: આવું ઉદાર વલણ કંઈ ભવ્ય[...]
🪔
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
May 1992
(૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧
✍🏻 ક્રાન્તિકુમાર જોષી
May 1992
કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર,[...]
🪔
ભારતીય કેળવણીમાં આધ્યાત્મિક અને વૈશ્વિક સિદ્ધાન્તોનું મહત્ત્વ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
May 1992
(સ્વામી વિવેકાનંદ ગૂજરાત પરિભ્રમણ શતાબ્દિવર્ષની ઉજવણીના એક ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા ‘શિક્ષણનું ભારતીયકરણ’ વિષયક પરિસંવાદમાં તા. ૮-૯-૯૧ના રોજ અપાયેલ વક્તવ્યનું લેખાકારે કરેલું[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-1 : પરમાત્મા
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
May 1992
(શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો નિચોડ નાના-નાના, નિબંધોના રૂપમાં રાજાજીએ પોતાના તામિલ પુસ્તક ‘રામકૃષ્ણ ઉપનિષદમ્’માં અનોખી શૈલીમાં વણી લીધો છે. તામિલ ઍકૅડૅમી ઑફ મદ્રાસે આ પુસ્તકને ૧૯૫૨-૫૩નું સર્વશ્રેષ્ઠ[...]
🪔 પ્રશ્નોત્તરી
હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૫
✍🏻 સ્વામી હર્ષાનંદ
May 1992
પ્રશ્ન: ૧૭. માનવના સ્વરૂપ અને જીવનના લક્ષ્ય સંબંધી હિન્દુધર્મના શા વિચારો છે? ઉ: જો કે આ પ્રશ્ન ટૂંકો કે સરળ દેખાય છે, છતાં પણ તે[...]
🪔
લોભે લક્ષણ જાય
✍🏻 કાન્તિલાલ કાલાણી
May 1992
જર્મનીમાં હેમલિન નામનું એક નગર છે. કહે છે કે આ નગરમાં ઈ.સ. ૧૩૭૬ની ૨૨મી જુલાઈએ એક અનોખી ઘટના બની હતી. એ નગરમાં ઉંદરોનો જબરો ત્રાસ[...]
🪔
બુદ્ધજયંતી નિમિત્તે
✍🏻 સંકલન
May 1992
ભગવાન બુદ્ધના ઉપદેશો આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુ:ખ નથી અને શાંતિ સમાન સુખ નથી.[...]
🪔 પુસ્તક સમીક્ષા
શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ
✍🏻 દુષ્યંત પંડયા
May 1992
મનોહર રત્નમાલા શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદ (લે.પ્રા. જ્યોતિબહેન થાનકી, સંતદર્શન ગ્રંથમાળા-૬, પ્રકા. સરદાર પટેલ યુનિ. વલ્લભવિદ્યાનગર (૧૯૯૧), મૂ. રૂા. ૨૫) મકરાણના ખાણિયાને મન જે કેવળ[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
May 1992
જામનગરમાં વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણી સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણની શતાબ્દીનો એક કાર્યક્રમ માર્ચની તા. ૨૬ના રોજ જામનગર ટાઉન હોલમાં શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, જામનગર ના[...]