Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૨૨
Read Articles
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
November 2022
किं वा कृतं किमकृतं क्व कपाललेखः किं कर्म वा फलमिहास्ति हि यां विना भोः। इच्छागुणैर्नियमिता नियमः स्वतन्त्रैः यस्याः सदा भवतु सा शरणं ममाद्या ॥३॥ ૩.[...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2022
મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.”[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
એક ઈશ્વર, તેનાં અનેક નામ
✍🏻 શ્રી ‘મ’
November 2022
શ્રદ્ધા અને ભક્તિ જોઈએ શ્રીરામકૃષ્ણઃ શ્રદ્ધા અને ભક્તિ જોઈએ. શ્રદ્ધાનું જોર કેટલું, તે સાંભળો. એક જણને લંકાથી સમુદ્ર ઓળંગીને જવું હતું. વિભીષણે કહ્યું કે, ‘આ[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
સહિષ્ણુતા, સંતોષ, કરુણા, અને ઉદારતા
✍🏻 સ્વામી સારદાનંદ
November 2022
(ઈશ્વરીય અવતારોને પરિપૂર્ણ બતાવવા માટે જ કદાચ એમનાં જીવનચરિત્રોમાં એમણે કરેલ સાધનાનો સુવિસ્તૃત વૃત્તાંત આપવામાં આવેલ નથી. પરંતુ જો આપણે આમ માનવાનું શરૂ કરી દઈએ[...]
🪔 માતૃપ્રસંગ
શુભ્ર વસ્ત્રસજ્જ સંન્યાસિની
✍🏻 સ્વામી ચેતનાનંદ
November 2022
(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની[...]
🪔 વિવેકપ્રસંગ
અમેરિકામાં ભારતનું અપમાન અને સ્વામીજીનો શૌર્યપૂર્ણ પ્રતિકાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2022
અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક ભારતીય વિશ્વના સહુથી સમૃદ્ધ દેશમાં આવીને એમ[...]
🪔 વિવેકપ્રસંગ
શિવનાં દર્શન અને અમરત્વપ્રાપ્તિ
✍🏻 ભગિની નિવેદિતા
November 2022
(અદ્વૈત આશ્રમથી બે ભાગમાં પ્રકાશિત ‘Letters of Sister Nivedita’ પુસ્તકમાંથી ભગિની નિવેદિતા પોતાના પત્રોમાં સ્વામી વિવેકાનંદનો જ્યાં જ્યાં ઉલ્લેખ કરે છે એ અંશોનું ડૉ. ચેતનાબહેન[...]
🪔 બાળ ઉદ્યાન
શ્રીશંકરાચાર્ય
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
November 2022
વ્યાસ દર્શન કાશીથી આચાર્ય શંકર હિમાલય ભ્રમણ કરવાને માટે નીકળ્યા. બદરિકાશ્રમ જવાના રસ્તા પર તેઓ પ્રયાગ વગેરે તીર્થોમાં ફરીને હરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી હૃષીકેશ તરફ[...]
🪔 જ્ઞાન-ગમ્મત
વિવેકાનંદ ક્રોસવર્ડ
✍🏻 સંકલન
November 2022
(શ્રીરામકૃષ્ણ જ્યોતના દીપોત્સવી 2022ના અંકમાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ અંક આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/jyot/october-2022 30 નવેમ્બર પહેલાં જો તમે સાચા[...]
🪔 અધ્યાત્મ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની ઝાંખી
✍🏻 સ્વામી સંદર્શનાનંદ
November 2022
(પ્રબુદ્ધ ભારત જાન્યુઆરી ૨૦૦૩ના અંકમાંથી આ લેખ સાભાર સ્વીકૃત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા. -સં.) ‘રાષ્ટ્રની સંસ્કૃતિ જેટલી ઉચ્ચ હોય તેટલી તેની ઈશ્વર વિષયક[...]
🪔 પ્રશ્નોત્તર
આધુનિક યુવાવર્ગને મૂંઝવતા પ્રશ્નો
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2022
(તા. ૧૧મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ યોજાયેલ યુવા-સંમેલનમાં પ્રતિનિધિઓએ પૂછેલા પ્રશ્નો અને તેનું સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કરેલ માર્ગદર્શન. -સં) પ્ર: સ્વામીજી, જીવનમાં માનસિક સમસ્યા એટલી હદ સુધી[...]
🪔 જીવનચરિત્ર
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી)
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2022
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક છે શ્રીરામકૃષ્ણ સંઘના સહાધ્યક્ષ પૂજ્યપાદ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
November 2022
પરિક્રમા દરમ્યાન રામાનંદ સંત આશ્રમમાં રહેતાં રહેતાં સંન્યાસી ત્યાંનાં વિધિ-વિધાન શીખવા લાગ્યા. એક વાર ભોજનપ્રસાદ વખતે સંન્યાસીએ ડાબા હાથે જળ પીધું. ત્યારે તો કોઈએ કંઈ[...]
🪔 સમાચાર દર્શન
ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
✍🏻 સંકલન
November 2022
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક મહિનાની 15 તારીખ પહેલાં srkjyot@gmail.com[...]