मधु वाता ऋतायते। मधु क्षरन्ति सिन्धवः। माघ्वीर्नः सन्तवोषधीः।
मधु नक्तमुतोषसि। मधुमत्पाथिवं रजः। मधु द्यौरस्तु नः पिता।
मधुमान्नो वनस्पतिः। मधुमानस्तु सूर्यः| माध्वीर्गावो भवन्तु नः।

સુખદ વાયુ વહતા રહો, નદીઓ આનંદ આપતી રહો, ઔષધિએ આનંદદાયિની બને,
ઉષા અને સંધ્યા આમેાદસભર બની રહે, આ ધરતીની ધૂળ પણ અમને આનંદ આપેા,

આકાશલોક સુખકારક હો, આ વૃક્ષો અમને આનંદ આપો,
સૂર્ય અમારામાં આનંદ સીંચત રહો, ગાયો સુખ આપનારી બનો.

(‘તૈત્તિરીય આરણ્યક’ ૧૦-૩૯)

Total Views: 169

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.