• 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  રાષ્ટ્રીય યુવા દિન અને યુવા સપ્તાહની ઉજવણી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઘણાં શાખા-કેન્દ્રોમાં ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી ઉત્સાહપૂર્વક[...]

 • 🪔 પ્રશ્નોત્તરી

  હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૮

  ✍🏻 સ્વામી હર્ષાનંદ

  પ્રશ્ન: ૨૮. હિન્દુધર્મગ્રંથોમાં જાતિભેદની દીવાલ તોડનારા આંતરજાતીય સહ-ભોજનનો નિષેધ છે? આંતરજ્ઞાતીય લગ્નોને સ્વીકૃતિ છે? ઉ.: કેટલાંક ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે કોઈપણ જાતિની સચ્ચરિત્ર-વ્યક્તિનું[...]

 • 🪔 કાવ્ય

  કહીએ તો કોને જઈને કહીએ રે?

  ✍🏻 હરેશ ‘તથાગત’

  કાચાં કોઠાં, પાકાં પલાખાં જી, ઝૂરે લીલેપાન તરુશાખાજી. ભરવસંતે તો કેમ ખરીએ રે? માઠાં રે કાગળ, મીઠી દોત જી, દોરે કૂંડળી જીવતરની, મોત જી એકામિનાર[...]

 • 🪔 કાવ્ય

  અલખ આરે

  ✍🏻 દિલીપ જોશી

  પોત દેખાય છે અકળ એનું, એમ ખેંચાણ છે પ્રબળ એનું! રોજ મઘમઘ થતી ઝલક મારી, ચાંદ-તારા, જગત સકળ એનું! ગુંચવાતું ગલી, નગર સાથે, શોધવું ક્યાં[...]

 • 🪔

  “પરિપ્રશ્નેન સેવયા”નો માનદંડ

  ✍🏻 ચંદ્રકાંત શેઠ

  ‘પ્રશ્નોપનિષદ’માં એક માર્મિક વાત જાણવા મળે છે. ભરદ્વાજસુત સુકેશા, શિબિકુમાર સત્યકામ, ગર્ગગોત્રી સૌર્યાયણિ, અશ્વલકુમાર કૌસલ્ય, વિદર્ભનિવાસી ભાર્ગવ તથા કત્યનો પ્રપૌત્ર કબન્ધી - આ છ ૠષિઓ[...]

 • 🪔

  સર્વની માતા-૨

  ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

  (ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે[...]

 • 🪔

  આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]

 • 🪔

  શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?

  ✍🏻 શ્રી યશવંત શુક્લ

  (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]

 • 🪔

  માનવ-પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  (૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન

  ✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા

  (ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે.[...]

 • 🪔 સંપાદકીય

  આવે નવચેતનાની લહેર

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત[...]

 • 🪔 વિવેકવાણી

  ભારતનું ભાવિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  मधु वाता ऋतायते। मधु क्षरन्ति सिन्धवः। माघ्वीर्नः सन्तवोषधीः। मधु नक्तमुतोषसि। मधुमत्पाथिवं रजः। मधु द्यौरस्तु नः पिता। मधुमान्नो वनस्पतिः। मधुमानस्तु सूर्यः| माध्वीर्गावो भवन्तु नः। સુખદ વાયુ[...]