बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः
प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।।

जनसुखकृते सत्त्वोद्विक्तौ मृडाय नमो नमः
प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥

વિશ્વના સર્જન માટે રજોગુણની અધિકતાથી બ્રહ્મારૂપધારી તને પ્રણામ.
વિશ્વના સંહારને માટે તમસપ્રધાન રુદ્રરૂપધારી તને પ્રણામ.
વિશ્વના લોકોને સુખ આપવા માટે સત્ત્વપ્રધાન વિષ્ણુરૂપધારી તને પ્રણામ.
સ્વયં પ્રકાશ મોક્ષને માટે ત્રણે ગુણોથી પર એવા શિવને વારંવાર પ્રણામ.

(શિવમહિમ્ન સ્તોત્ર: ૩૦)

Total Views: 102

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.