मोहान्धकार-हरणो विषयोन्मुखानां स्नेहामृताशन-रतो निजसेवकानाम् ।
निर्भासको निखिलयोग- महापथानां देदीप्यते भुवि गदाधर- धर्मदीपः ॥१॥

મોહાન્ધકાર હરતા વિષયી જનોનો, પીતા અમી સ્વજન-હેતવણી વળી જે; તે સર્વ યોગપથને ઉજમાળતા આ, શોભે ધરા ગદાધર ધર્મદીપ.

निष्कृष्टतत्त्व-मखिलोपनिषद्गणानां निष्किञ्चनप्रियमहेतुकृपा-निकेतम् ।
निष्कल्मषं भवविनाशि गदाधराख्यमुत्कृष्यते भुवनमंगल-धर्मदैवम् ॥२॥

જે સારરૂપ નિગમાગમના કૃપાલુ, સાકાર જે ભુવનમંગલ ધર્મરૂપ; ત્યાગી તણા પ્રિય અને ભવદુઃખહર્તા, શોભે ધરા પર ગદાધર શુદ્ધ ધામ.

‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’ (૧-૨)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.