कृपणेषु यथार्थेषु स्पृहास्‍ति बलवत्तमा।
तथैव तव लोभोऽस्‍तु श्रीहरे: पादसेवने।।१।।

જેમ કૃપણના મનમાં ધન પ્રત્યે તીવ્ર આકાંક્ષા રહે છે તેમ જ તમારા હૃદયમાં પણ શ્રીહરિની ચરણસેવા કરવાની તીવ્ર ઝંખના હો.

फलोदये क्षयं यान्ति यथा पुष्पदलानि वै।
ज्ञानोदये तथा ह्यत्र मानमोहमदान्धता:।।२।।

જેવી રીતે ફળ ઉત્પન્ન થવાથી ફૂલ-પાંદડીઓ વગેરે ખરે છે, તેવી રીતે જ્ઞાનોદય થવાથી માન, મોહ અને અહંકાર નાશ પામે છે.

– સ્વામી રામકૃષ્ણાનંદ,

(‘શ્રીરામકૃષ્ણોપદેશાવલિ:’,‘વિદ્યોદય’ – ૧૮૯૬, ભાદ્ર, પૃ. ૧૯૩)

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.