• 🪔

  વાચકોના પ્રશ્નો અને માર્ગદર્શન

  ✍🏻 સંકલન

  હવે પછી આવા લેખો આવતા રહેશે. એ લેખો અને આ પત્રિકાના બીજા લેખો વાંચીને યુવા ભાઈ-બહેનોના મનમાં ઊઠતા પ્રશ્નો અમે આવકારીશું અને એના ઉત્તર આપવાનો[...]

 • 🪔

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  ભારતના રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે.કલામ સાથે સ્વામી નિખિલેશ્વરાનંદજીની મુલાકાત આપણા સન્માનનીય રાષ્ટ્રપતિશ્રી એ.પી.જે. કલામની મુલાકાત લેવા હું ૧૬મી એપ્રિલ, ૨૦૦૩ના રોજ સાંજના ૬.૪૫ વાગ્યે રાષ્ટ્રપતિભવન પહોંચ્યો. પ્રારંભિક[...]

 • 🪔 બાળવાર્તા

  પ્રહ્લાદ

  ✍🏻 સંકલન

  હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ એ અસુરોનાં માતા અદિતિના પુત્રો હતા. તેઓ ઘણા શક્તિશાળી હતા અને બધા અસુરો તેને માન આપતા. હિરણ્યાક્ષે આ વિશ્વને ઘણું પજવ્યું. એટલે[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ઇતિહાસની એક ઝાંખી

  ✍🏻 સંકલન

  રાજકોટના શ્રી વીરજીભાઈ વેડના દાનથી ૧૯૩૬ના ડિસેમ્બરમાં અતિથિગૃહના નાના મકાનનું બાંધકામ શરૂ થયું.  શ્રીરામકૃષ્ણદેવના જન્મદિનનો શતાબ્દિ મહોત્સવ (૧૯૩૬-૩૭) શ્રીરામકૃષ્ણદેવના જન્મતિથિના શતાબ્દિ મહોત્સવની ઉજવણી માટે રાજકોટના[...]

 • 🪔 સંસ્મરણ

  ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી

  ✍🏻 જ્યોતિબહેન થાનકી

  (૧) શ્રીમાનું પ્રથમ ક્રાંતિકારી પગલું : દક્ષિણેશ્વરમાં આગમન ‘અરે સાંભળ્યું કે રામચંદ્રનો જમાઈ પાગલ થઈ ગયો છે. એને ખાવાપીવાનું, બોલવા-ચાલવાનું કંઈ ભાન નથી રહ્યું.’ કલકત્તાના[...]

 • 🪔 શિક્ષણ

  આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૨

  ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

  (ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્‌-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી[...]

 • 🪔 તીર્થયાત્રા

  દેવતાત્મા હિમાલય - ૩

  ✍🏻 સ્વામી અખંડાનંદ

  જમ્નોત્રી હું ટિહરીથી નીકળીને જમ્નોત્રી તરફની પાકી સડક પર ૩૬ માઈલ આગળ નીકળ્યો. કાનફટ્ટા (ફાટેલા કાનવાળા સાધુઓનો એક સમુદાય) સાધુઓના એક નાના ગામમાં પહોંચ્યો. એ[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  જંગલીપણામાંથી સૌમ્યતા તરફ

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  અમેરિકાના એડવર્ડ જોસેફ ફ્‌લેનગન (૧૮૮૬-૧૯૪૮) કેથેલિક પરંપરાના એક પાદરી હતા. સંગઠિત અપરાધીઓના કુસંગમાં પડીને હત્યા, લૂંટફાટ, હિંસા તથા ક્રૂરતાના કાર્યમાં ડૂબેલા બાળ-અપરાધીઓને સુધારવાનો એમણે પડકાર[...]

 • 🪔 કથામૃત

  કથામૃત પ્રસંગ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  બે ત્યાગ - સાચો અર્થ અને આચરણ અહીં શ્રીઠાકુર ભક્તોને ત્યાગ વિશે ઉપદેશ આપે છે. તેઓ બતાવે છે કે સંન્યાસી અને ગૃહસ્થ માટે ત્યાગનો આદર્શ[...]

 • 🪔

  ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૪

  ✍🏻 સ્વામી બુધાનંદ

  (ગતાંકથી આગળ) દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને[...]

 • 🪔 સંપાદકીય

  ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી[...]

 • 🪔 વિવેકવાણી

  સાચા ધર્મને આચરણમાં ઉતારો!

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  ભારતમાં આપણે ગરીબો અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ છીએ, તેનો વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  દિવ્યકૃપા અને પ્રયત્ન - ૨

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  * એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  कृपणेषु यथार्थेषु स्पृहास्‍ति बलवत्तमा। तथैव तव लोभोऽस्‍तु श्रीहरे: पादसेवने।।१।। જેમ કૃપણના મનમાં ધન પ્રત્યે તીવ્ર આકાંક્ષા રહે છે તેમ જ તમારા હૃદયમાં પણ શ્રીહરિની ચરણસેવા[...]

 • 🪔 શાસ્ત્ર

  ઈશ ઉપનિષદ - ૬

  ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

  हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्‌। तत् त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ।।१५।। पूषन, હે સૂર્ય, સૃષ્ટિના પાલનહાર; हिरण्मयेन पात्रेण, ચળકતા પાત્ર વડે, ચક્ર વડે; सत्यस्‍य मुखम्‌ अपिहितं,[...]