विश्वानि देव सवितुर् दुरितानि परा सुव ।
यद् भद्रं तन्न आ सुव ॥

(ऋग्वेद : ५.८२.५)

હે સવિતા પ્રભુ! અમારાં અશુભ – અનિષ્ટો દૂર કરો.
હે પ્રભુ! શુભ – ઈષ્ટ અમને આપો.

आ विश्वदेवं सत्पतिं सूक्तैरद्या वृणीमहे ।
सत्यसवं सवितारम् ॥

હે વિશ્વદેવ! કલ્યાણકારી સવિતા દેવ!
અમે આપને સત્યપ્રતિષ્ઠિત મંત્રોચ્ચાર દ્વારા પ્રાર્થીએ છીએ.

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.