तपस्विनं सप्तमहषिर्मण्डले
ददर्श यं तैजसरूपवान् शिशुः ।

वितप्तलोकोचितसेवने रतं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।1।।

દિવ્યબાળક (શ્રીરામકૃષ્ણે) સપ્તર્ષિલોકમાં દુ :ખીપીડિતની સેવા કરવા તત્પર જે ઋષિને અવતરવા કહ્યું, એ દુ :ખભંજન ઋષિ સ્વામી વિવેકાનંદને હું પ્રણામ કરું છું.

प्रसादतः काशिमहेश्वरप्रभोः
प्रकीर्तनैर्मातुरथार्थनाशतैः ।

शिवांशसम्भूतमनर्धमर्भकं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।2।।

માતાની અવિરત પ્રાર્થના, પૂજા દ્વારા કાશીના વિશ્વનાથની કૃપાથી શિવ સ્વરૂપે પુત્રરૂપે જન્મનાર એવા વિવેકાનંદને હું વારંવાર વંદું છું.

(ડૉ. પી.કે. નારાયણ પિલ્લાઈ રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 248

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.