विवित्सया निस्तुलया च मेधया
विशिष्टसौशील्यगुणादिभिश्च यः ।

समेषु विध्याथिर्षु मुख्यतां गतो
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।3।।

અભ્યાસમાં ખંત અને રુચિ રાખનાર, અનન્ય બુદ્ધિવાળા, ઉદાત્ત ચારિત્ર્ય અને વિદ્યાર્થીરૂપે અનેક ગુણવત્તાઓ ધરાવનારમાં શ્રેષ્ઠ એવા સ્વામી વિવેકાનંદને હું વારંવાર પ્રણામ કરું છું.

गदाधरं विश्वपतेदिर्दृक्षया
समेत्य सर्वादृतदक्षिणेश्वरे
तदीयशिष्योत्तम भावभूषितं
विवेकमानन्दयुतं प्रणौमि तम् ।।4।।

ઈશ્વરનાં દર્શનની સતત ઝંખના સેવીને દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને મળનાર, પોતાના ગુરુદેવના બીજા શિષ્યોમાં અગ્રણી બનનાર સ્વામી વિવેકાનંદને હું વારંવાર વંદું છું.

(ડૉ. પી.કે. નારાયણ પિલ્લાઈ રચિત શ્લોકમાળામાંથી)

Total Views: 297
By Published On: July 1, 2014Categories: Adi Shankaracharya0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram