વર્ષ ૨૬ : એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે)

અધ્યાત્મ જગત : સદ્ગુરુ અને શિષ્ય – લે. શ્રીહર્ષદભાઈ પટેલ : ૬૨૮(૧૨).

અહેવાલ : અખિલ ભારતીય સ્વયંસેવક શિબિર, ૪૫(૧), રામકૃષ્ણ મિશનનો વાર્ષિક અહેવાલ, ૫૯૭(૧૧).

ઇતિહાસ : આધુનિક હિંદુ ધર્મ – લે. શ્રીઅશોક ગર્દે, અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ : ૭૨(૨), ૧૨૫(૩), ૧૭૦(૪), ૨૨૯(૫), ૨૯૧(૬), ૩૪૬(૭), ૪૭૯(૯), ૫૨૪(૧૦), ૫૭૮(૧૧), ૬૨૯ (૧૨).

કથામૃત પ્રસંગ :

લે. સ્વામી ભૂતેશાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૩(૧), ૬૪(૨), ૧૧૬(૩), ૧૭૭(૪), ૨૨૧(૫), ૨૮૦(૬).

જીવન કથા :

સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય સ્વામી વિરજાનંદ – લે. સ્વામી અબ્જજાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૮૪(૨), ૧૩૫(૩), ૧૮૭(૪), ૨૪૨(૫), ૨૭૨(૬), ૩૨૫(૭).

સળગતો સાદ – લે. શ્રીજ્યોતિબહેન થાનકી : ૬૩૨(૧૨).

દિવ્યવાણી :

૫(૧), ૫૭(૨),૧૦૯(૩), ૧૬૧(૪), ૨૧૩(૫), ૨૬૫(૬), ૩૧૭(૭), ૩૭૦(૮), ૪૫૫(૯), ૫૦૭(૧૦), ૫૫૯(૧૧), ૬૧૧(૧૨).

દીપોત્સવી – ‘વિશ્વના ધર્મો’ (અંક : ૮) સંકલન : શ્રીમનસુખભાઈ મહેતા, શ્રીહર્ષદભાઈ પટેલ

· ધર્મની વિવિધ વ્યાખ્યાઓ – ૩૭૭, હિન્દુ ધર્મ – ૩૭૯, હિન્દુ ધર્મનાં તીર્થાે – ૪૦૦, જૈન ધર્મ – ૪૦૯, બૌદ્ધ ધર્મ – ૪૧૨, જરથોસ્તી ધર્મ – ૪૧૫, યહૂદી ધર્મ – ૪૧૮, તાઓ ધર્મ – ૪૨૦, કોન્ફ્યુશિયસ ધર્મ – ૪૨૧, શિન્ટો ધર્મ – ૪૨૨, ખ્રિસ્તી ધર્મ – ૪૨૩, ઈસ્લામ ધર્મ – ૪૨૬, સૂફીવાદ – ૪૩૧, શીખ ધર્મ – ૪૩૩.

· સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ – લે. સ્વામી આત્મસ્થાનંદ : ૪૩૬, મુક્તિનો માર્ગ જૈન ધર્મ – લે. શ્રીકુમારપાળ દેસાઈ : ૪૪૧, હિન્દુ અને ઈસ્લામ ધર્મમાં કર્મવાદ – લે. ડૉ.મહેબુબ દેસાઈ : ૪૪૬.

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન – લે. સ્વામી યતીશ્વરાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૪૬૩(૯), ૫૧૪(૧૦), ૫૬૬(૧૧), ૬૧૮(૧૨).

પત્રો : અનુ. કુસુમબહેન પરમાર, શ્રીહર્ષદભાઈ પટેલ : સ્વામી પ્રેમાનંદના પત્રો – ૯૬(૨), સ્વામી સારદાનંદના પત્રો – ૧૪૯(૩), ૧૭૮(૪), સ્વામી તુરીયાનંદના પત્રો – ૩૫૯(૭), ૪૮૬(૯).

પ્રકીર્ણ :

સફળતાની ચાવી-૨ – લે. એ.આર.કે.શર્મા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૩૪(૧); નિરંતર પ્રયાસનાં પ્રેરક ઉદાહરણ – લે. એ.આર.કે.શર્મા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૯૪(૨), ૧૪૨(૩), ૧૯૪(૪); શ્રીશ્રીમા શારદાની આધ્યાત્મિક સાધના – લે. સ્વામી આત્મદિપાનંદ, ૩૮(૧); ભગિની નિવેદિતાએ અધ્યયન-અધ્યાપન કાર્યમાં કરેલ સંઘર્ષ – લે. શ્રીજ્યોતિબહેન થાનકી : ૪૦(૧); ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ – લે. સ્વામી અશોકાનંદ, અનુ. શ્રીનવીનભાઈ સોઢા : ૮૮(૨), ૧૫૦(૩); બુદ્ધ ધર્મનો અભ્યાસ – લે. શ્રીજ્યોતિબહેન થાનકી : ૯૮(૨); ઉત્તમ થવું અને ઉત્તમ કરીને દેખાડવું – લે. સ્વામી લોકેશ્વરાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૪૩(૧); જીવન જીવવાની કળા – લે. સ્વામી આત્માનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૬૮(૨), મારે પાંખો છે, હું ઊડતો જ રહીશ – ડૉ. એ.પી.જે.કલામ, અનુ. શ્રીઅનિલભાઈ આચાર્ય : ૩૦૫(૬), ૩૪૩(૭).

પ્રવાસ : લે. સ્વામી દુર્ગાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ચીનનો પરિચય – ૯૦(૨); અત્યાધુનિક ચીન – ૧૩૮(૩), ૧૯૦(૪), ૨૪૪(૫), ૨૯૬(૬).

પ્રાસંગિક : લે. સ્વામી પ્રભુસેવાનંદ, અનુ. શ્રીયજ્ઞેશ પંડ્યા, કુંભમેળો : વિશ્વનો સૌથી મોટો ઉત્સવ, ૨૪૬(૫), ૨૭૬(૬); સ્વામી વિવેકાનંદનું અનોખું રૂપ, ૫૨૭(૧૦), સ્વામીજીનો પ્રિય બાઘા ૫૮૦(૧૧); મા શારદા અને લોકતંત્ર, શ્રીસુરમ્યભાઈ મહેતા, ૪૮૩(૯); કલ્પતરુ મહિમાગાન, લે. શ્રીસચિન દવે, ૫૩૦(૧૦); કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી, લે. સ્વામી વેદનિષ્ઠાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા, ૫૩૨(૧૦); કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી, સ્વામી સારદાનંદ – અનુ. શ્રીમનસુખભાઈ મહેતા, ૫૮૨(૧૧); ધ્યાન કેવી રીતે કરવું, સ્વામી શિવાનંદ, ૫૮૩(૧૧); પ્રશ્નોત્તરી, સ્વામી બ્રહ્માનંદ, ૫૮૪(૧૧); અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ, અનુ. શ્રીદુષ્યંત પંડ્યા, ૫૮૫(૧૧); સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ, શ્રીડાંકૃતિબહેન ધોળકિયા, ૬૩૪(૧૨).

બાલ ઉદ્યાન :

· ટિયા એક અંતર્યાત્રા – લે. સ્વામી સમર્પણાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૨૩(૧), ૭૫(૨), ૧૨૭(૩), ૧૭૯(૪), ૨૩૧(૫), ૩૦૨(૬), ૩૫૪(૭), ૪૮૭(૯), ૫૩૬(૧૦), ૫૮૬(૧૧); ૬૩૬(૧૨).

· લે. ડૉ. એસ. રમણી, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ભારતની મહાન નારીઓ ૨૬(૧), ૭૮(૨), ૧૩૦(૩), ૧૮૨(૪), ૨૩૪(૫), ૨૮૩(૬), ૩૩૫(૭).

· સ્વપ્ન જગતમાં સ્વામી વિવેકાનંદ સાથે ખુશ – લે. સ્વામી રાઘવેશાનંદ અને એ.આર.કે.શર્મા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૨૮(૧), ૮૦(૨).

· સ્વામી વિવેકાનંદ સચિત્ર જીવન-દર્શન – લે. ડૉ. સુરુચિ પાંડે, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૩૨(૩), ૧૮૪(૪), ૨૩૬(૫), ૨૮૯(૬), ૩૪૧(૭), ૪૯૧(૯), ૫૪૨(૧૦), ૫૯૦(૧૧), ૬૪૦(૧૨).

· લે. ભગિની નિવેદિતા, અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ – પરમેશ્વર શિવ, ૪૯૦(૯), સતી, ૫૪૦(૧૦), શિવનો પ્રકોપ, ૫૯૬(૧૧) ઉમા, ૬૪૬(૧૨).

· પાવન કથાઓ : લે. સ્વામી વિમૂર્તાનંદ, અનુ. શ્રીકેશવલાલ વી. શાસ્ત્રી : ભક્તોને તાલીમ, ૩૩૭(૭); મલ્લ બન્યો મુનિ, ૪૯૩(૯); ઈશ્વર કૃપાનું રહસ્ય, ૫૪૪(૧૦); શ્રીરામકૃષ્ણની કાશીયાત્રા, ૫૯૨(૧૧); શ્રીરામકૃષ્ણનો શ્રેષ્ઠ ભક્ત ૬૪૨(૧૨).

વિદ્યાર્થી જગત : વાંચનની કળા – લે. શ્રીબકુલેશભાઈ ધોળકિયા, ૬૨૭(૧૨).

વિવેકવાણી :

આવા મહાન દેશના આપણે સંતાનો છીએ, ૭(૧); ‘સ્વ’ ને હણીને તમારી મુક્તિ શોધો, ૫૯(૨); ભાવી ભારતનો ઊગમ થઈ રહ્યો છે, ૧૧૧(૩); ભારતની ગરિમા, ૧૬૩(૪); ભારતીય જીવનનો પાયો – ધર્મ, ૨૧૫(૫); વિશ્વધર્મ પરિષદ, શિકાગોમાં આપેલું પ્રથમ વ્યાખ્યાન, ૨૬૭(૬); ધર્મ એ જ ભારતનો જીવનપ્રવાહ, ૩૧૯(૭); સૂર્યના કિરણોની નિષ્પક્ષતા, ૩૭૨(૮); હિંદુ ધર્મની વિશેષતા, ૪૫૭(૯); સંસ્કૃત ભાષાની વિશેષતા, ૫૦૯(૧૦); જ્ઞાતિના પ્રશ્નનો ઉકેલ, ૫૬૧(૧૧), સાચો બ્રાહ્મણ, ૬૧૩(૧૨).

વ્યક્તિત્વ વિકાસ :

· લે. સ્વામી ગોકુલાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : માનસિક તણાવમાં સંતુલન કેવી રીતે જાળવવું, ૪૮(૧); શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો, ૯૯(૨); જીવનને સહજ અને આનંદમય બનાવવાનો ઉપાય, ૧૪૪(૩); વિપત્તિનો મક્કમતાથી સામનો કરો અને સફળતાને વરો, ૧૯૬(૪); નકારાત્મક તણાવથી બચો, ૨૪૮(૫); માનસિક તણાવથી મુક્તિ, ૨૯૮(૬), ૩૫૦(૭), ૪૭૭(૯), ૫૨૨(૧૦), ૫૭૪(૧૧), ૬૨૨(૧૨).

· લે. સ્વામી પુરુષોત્તમાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : પ્રેરણાનું સ્રોત, ૯૭(૨); યુવાનોને માર્ગદર્શનની જરૂર છે, ૧૨૦(૩); યુવા માર્ગદર્શન, ૩૩૦(૭), ૪૭૦(૯); અભ્યાસ અવલોકન, ૫૭૦(૧૧), ૬૨૨(૧૨).

· લે. સ્વામી નિખિલેશ્વરાનંદ, અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ : સંબંધોની માવજત, ૪૭૩(૯), ૫૧૮(૧૦), ૫૭૨(૧૧).

· લે. સ્વામી પરમાનંદ, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : મૌનની સર્જનાત્મક શક્તિ, ૫૭૬(૧૧), ૬૨૪(૧૨).

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ગીતા – લે. સ્વામી રંગનાથાનંદ, અનુ. શ્રીદુષ્યંતભાઈ પંડ્યા : ૧૧(૧), ૬૨(૨), ૧૧૪(૩), ૧૬૬(૪), ૨૧૯(૫), ૨૭૦(૬), ૩૨૨(૭), ૪૬૧(૯), ૫૧૨(૧૦), ૫૬૪(૧૧), ૬૧૬(૧૨).

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : ૬૪૮(૧૨).

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી :

શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો, ૬(૧); સંસારી બદ્ધજીવ, ૫૮(૨); ભક્તિ જ સાર, ૧૧૦(૩); ગુરુની આવશ્યકતા, ૧૬૨(૪); ઈશ્વર જ કર્તા, ૨૧૪(૫); ભક્તિ જ સાર વસ્તુ, ૨૬૬(૬); ચાર પ્રકારના જીવ, ૩૧૮(૭); જતો મત તતો પથ, ૩૭૧(૮); સદ્ગુરુ ઈશ્વરપ્રેરિત હોય છે, ૪૫૬(૯); માયા જ ઉપાધિ, ૫૦૮(૧૦); અહંકારના નાશનો માર્ગ, ૫૬૦(૧૧); ભક્તિમાર્ગ સહેલો માર્ગ, ૬૧૨(૧૨).

સંપાદકીય :

યોગના પ્રચાર માટે આધુનિક યુગમાં સ્વામી વિવેકાનંદનું પ્રદાન, ૮(૧); પ્રાચીન ભારતમાં નારીઓનું સ્થાન, ૬૦(૨), ૧૧૨(૩), ૧૬૪(૪), ૨૧૬(૫); એકાગ્રતા એ જ્ઞાનપ્રાપ્તિની એકમાત્ર ચાવી, ૨૬૮(૬), ૩૨૦(૭); માનવજીવનનો પાયો – ધર્મ ૩૭૩(૮); નારીશક્તિ, ૪૫૮(૯); ભક્તિ સંગીતનો ઇતિહાસ અને તેનું ભક્તિભાવ કેળવવામાં સ્થાન, ૫૧૦(૧૦), ૫૬૨(૧૧), ૬૧૪(૧૨).

સમાચાર દર્શન :

૧૫૪(૩), ૨૦૬(૪), ૨૫૮(૫), ૩૧૦(૬), ૩૬૨(૭), ૫૦૦(૯), ૫૫૨ (૧૦), ૬૦૩(૧૧), ૬૫૫(૧૨).

સંસ્મરણ :

· તું પરમહંસ બનીશ – લે. સ્વામી સર્વગતાનંદ, અનુ. શ્રીસુરમ્યભાઈ મહેતા : ૧૫(૧), ૬૬(૨), ૧૧૮(૩), ૧૬૮(૪), ૨૨૫(૫).

· શ્રીશ્રીમાનાં મધુર સંસ્મરણો, લે. શ્રીઆશુતોષ મિત્ર, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૧૮(૧), ૭૦(૨), ૧૨૨(૩), ૧૭૪(૪) ૨૩૯(૫), ૨૯૧(૬) ૩૩૨(૭) ૪૬૬(૯).

· અદ્‌ભુત બુદ્ધિ સંપન્ન વક્તા, માનવપ્રેમી સ્વામી વિવેકાનંદ – લે. કેટ સૈનબોર્ન અનુ. શ્રીપન્નાબેન પંડ્યા : ૩૧(૧).

· સ્વામી વિવેકાનંદના સંસ્મરણો – લે. ભગિની નિવેદિતા, અનુ. શ્રીમનસુખભાઈ મહેતા : ૯૨(૨),૧૪૦(૩), ૧૯૨(૪), ૨૫૨(૫), ૨૭૪(૬), ૩૨૮(૭).

· સારગાચ્છીની સ્મૃતિ – લે. સ્વામી સુહિતાનંદ, અનુ. કુસુમબેન પરમાર : ૧૪૬(૩), ૧૯૮(૪), ૨૫૦(૫), ૩૦૦(૬), ૩૫૨(૭), ૪૬૮(૯), ૫૧૬(૧૦), ૫૬૮(૧૧), ૬૨૦(૧૨).

Total Views: 310

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.