🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
december 2016
રાજકોટ : આ કેન્દ્ર દ્વારા ભગિની નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૩ થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૬ દરમિયાન આશ્રમના વિવેક હોલમાં યોજાયેલ મૂલ્યલક્ષી શિક્ષણના કાર્યક્રમોમાં શહેરની ૭ [...]
🪔 પત્રો
સ્વામી તુરીયાનંદના પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
december 2016
શ્રીરામકૃષ્ણ: શરણમ્ આલમબજાર મઠ 18-02-1896 પ્રિય હરિમોહન, તમારો માઘ પંચમીનો પત્ર મળતાં સમાચારોથી માહિતગાર થયો. ઉત્સવમાં વ્યસ્ત હોવાથી જવાબ આપવામાં વિલંબ થયો. અહીંનો ઉત્સવ ભવ્યતાપૂર્વક [...]
🪔 પુરાણ કથા
ગંગાવતરણ
✍🏻 ભગિની નિવેદિતા
december 2016
પ્રાચીન કાળમાં અયોધ્યાનો રાજા સગરહતો. તે સંતતિ-પ્રાપ્તિ માટે અત્યંત વ્યગ્ર હતો. તેને કોઈ સંતાન ન હતું. તેમની મોટી પત્નીનું નામ કેશિની હતું. બીજી પત્ની હતી [...]
🪔 પ્રાસંગિક
સર્વદેવીરૂપિણી મા શારદા
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
december 2016
શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા [...]
🪔 બોધ કથા
સંત તો કરુણામૂર્તિ છે
✍🏻 એક સેવક
december 2016
સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે [...]
🪔 પ્રાસંગિક
આદ્યશકિત મા શારદા
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
december 2016
શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ [...]
🪔 પ્રાસંગિક
આદ્યશક્તિ જગદંબા
✍🏻 સ્વામી શિવાનંદ
december 2016
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક સાધારણ ગૃહસ્થ નારીની જેમ રહેતાં [...]
🪔 ઇતિહાસ
આધુનિક હિન્દુધર્મ
✍🏻 શ્રી અશોક ગર્દે
december 2016
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્વના અન્ય કોઈ ધર્મમાં જોવા મળતું નથી. [...]
🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવીની પૂજા
✍🏻 એક સંન્યાસી
december 2016
(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર દિવસ છે! વર્ષ 1930માં શ્રીમાની [...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
december 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને [...]
🪔 સંસ્મરણ
સારગાછીની સ્મૃતિ
✍🏻 સ્વામી સુહિતાનંદ
december 2016
(અનુવાદક : કુસુમબહેન પરમાર) 11 6-7-1959 મહારાજ - જુઓ, શક્તિ ચાર પ્રકારની હોય છે- દેહ, પ્રાણ, મન અને બુદ્ધિ. બુદ્ધિથી વિચાર કરીએ છીએ અર્થાત્ જ્ઞાન. [...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2016
જ્ઞાનયોગ જ્ઞાનયોગનો પ્રારંભ ‘શ્રવણ’થી થાય છે, એનો અર્થ છે આધ્યાત્મિક સત્યોનું વાચન કરવું અથવા ગુરુ પાસેથી સાંભળવું. આ સત્યોને ઉપનિષદનાં ચાર મહાવાક્યો દ્વારા સૂત્રરૂપે વ્યક્ત [...]
🪔 શાસ્ત્ર
કાવ્યાસ્વાદ
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
december 2016
ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ [...]
🪔 સંપાદકીય
શક્તિતત્ત્વ-નિરૂપણ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
december 2016
શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ આદિ શાસ્ત્રોમાં ગુણમયી વિદ્યા-અવિદ્યારૂપા માયાશક્તિને 5્રકૃતિ, મૂળ પ્રકૃતિ, મહામાયા, યોગમાયા વગેરે વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. તે જ શક્તિતત્ત્વ, તે જ [...]
🪔 વિવેકવાણી
ભક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
december 2016
જગતમાં જે ભિન્ન ભિન્ન ધર્મો અસ્તિત્વ ધરાવે છે તે જો કે અનુષ્ઠાનના સ્વરૂપમાં જુદા પડે છે, તો પણ વાસ્તવિક રીતે બધા એક છે. કેટલેક સ્થળે [...]
🪔 માતૃવાણી
દિવ્ય આકર્ષણ
✍🏻 શ્રીમા શારદાદેવી
december 2016
સરયૂબાલાદેવીની નોંધ : શ્રીમાના ઘરની સામેના જમીનના પ્લોટમાં દેશના જુદા જુદા ભાગનાં પુરુષો અને સ્ત્રીઓ રહેતાં હતાં. તેઓ વિવિધ પ્રકારે પોતાની રોજી મેળવતાં હતાં. આમાંના [...]
🪔 અમૃતવાણી
કલિયુગમાં ભક્તિ-યોગ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2016
અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’. જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે [...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
december 2016
આ રીતે અનુભૂતિ મનોવિશુદ્ધિની ક્ષણે જ થઈ જાય છે તો પછી એ મનની વિશુદ્ધિ કરનાર કર્મયોગ ભલા મોક્ષનો સાક્ષાત્ સીધો જ ઉપાય શા માટે ન [...]
🪔 દીપોત્સવી
આપણો કલાવારસો - કેટલો દેશમાં, કેટલો પરદેશમાં
✍🏻 શ્રી બકુલભાઈ બક્ષી
november 2016
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન [...]
🪔 દીપોત્સવી
ભગિની નિવેદિતા - ભારતીય કલાનાં પ્રશસ્તિકાર
✍🏻 ડાંકૃતિબહેન ધોળકિયા
november 2016
ભારતીય કલાનું પુન:પ્રાગટ્ય એ ભગિની નિવેદિતાનું ઉચ્ચ સ્વપ્ન હતું. તેઓ એમ માનતાં કે કલા એ જનસાધારણ વાણીની મહાન ગરજ સારે છે. તેનું પુન:પ્રાગટ્ય માતૃભૂમિનું નિર્માણ [...]
🪔 દીપોત્સવી
કલા - ચારિત્રઘડતરનું સશક્ત માધ્યમ
✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ
november 2016
ભૂમિકા : કલા અને કેળવણીને જોડતા આ વિષય અંતર્ગત કલાને અનેક બાજુથી સમજીશું એટલે આપોઆપ નવી પેઢીના ઊર્ધ્વીકરણમાં કલાનું યોગદાન પ્રતીત થશે. મનુષ્યની સાંસ્કૃતિક ઉન્નતિનું [...]
🪔 દીપોત્સવી
ભારતીય સંસ્કૃતિની બહુઆયામી શ્રેષ્ઠતા
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
november 2016
વિશ્વના તખ્તા ઉપર અનેક સંસ્કૃતિઓ ઉદય પામી અને કાળની ગર્તામાં વિલીન પણ થઈ ગઈ. પ્રાચીન કાળમાં ઇજિપ્ત, ગ્રીસ-રોમની સંસ્કૃતિઓએ પોતાનો પ્રભાવ વિસ્તાર્યો હતો. પરંતુ કાળક્રમે [...]
🪔 દીપોત્સવી
ગુજરાતનાં જલમંદિરો
✍🏻 સંકલન
november 2016
ભારતમાં ઘણા સમયથી ગામડાં કે નગરમાં લોકો યાત્રાપ્રવાસે જતા, વેપાર-વાણિજ્ય કે હરવા-ફરવા જતા. આવા વટેમાર્ગુને રસ્તે ચાલતાં જળની જરૂર પડે, પાણીનો સંગ્રહ થાય, ગ્રામજનોને પણ [...]
🪔 દીપોત્સવી
ગુજરાતનો કલાવારસો
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
november 2016
કલાના ક્ષેત્રમાં ગુજરાતનું પ્રદાન પણ પ્રાચીન સમયથી અમૂલ્ય રહ્યું છે. વાવ, મંદિરો, વિશિષ્ટ શિલ્પકૃતિઓ, અનેકવિધ હસ્તકળાઓ, ભરતગૂંથણ, સંગીત, ચિત્રો અને ટેકનોલોજીના પરિમાણથી સર્જાયેલ નવીન સર્જનો [...]
🪔 દીપોત્સવી
મરાઠાયુગમાં કલાસર્જન
✍🏻 સંકલન
november 2016
ચિત્રકલા - મરાઠાયુગ વિશેષ કરીને સંઘર્ષનો હતો તેથી આ સમયગાળામાં કલાવિકાસ નોંધપાત્ર થયો હોય એમ જણાતું નથી. મરાઠાયુગમાં ચિત્રકલામાં ધર્મની બાબતે સંપૂર્ણ ઉદારતા હતી. મત્સ્ય [...]
🪔 દીપોત્સવી
મધ્યકાલીન યુગમાં મોગલશાસનનો કલાવારસો
✍🏻 સંકલન
november 2016
ઔરંગઝેબને અપવાદ ગણીએ તો બધા જ મોગલ બાદશાહો કલારસિક હતા. એમનો કલાપ્રેમ ચિત્રકલા, શિલ્પ-સ્થાપત્ય અને સંગીતમાં પ્રતિબિંબિત થયો છે. ચિત્રકલા - હર્ષ પછીના સમયમાં ચિત્રકલાને [...]
🪔 દીપોત્સવી
ભારતીય સંગીતકલાની વિકાસગાથા
✍🏻 શ્રી રાજેશ પઢારીયા
november 2016
હિન્દુસ્તાની સંગીતનો ઇતિહાસ હજારો વર્ષનો પ્રાચીન છે. અનેક પ્રજાની સંસ્કૃતિ અને કળાનું અહીં સુભગ મિશ્રણ થયું છે. આપણા સંગીત ઉપર મુખ્યત્વે આર્યો, મુસ્લિમો અને અંગ્રેજ [...]
🪔 દીપોત્સવી
ગુપ્તયુગની કલા-વિશિષ્ટતા
✍🏻 શ્રી બકુલેશભાઈ ધોળકિયા
november 2016
ગુપ્તયુગની કલાની આગવી વિશિષ્ટતા છે એની ભારતીયતા. વિભિન્ન કલાધામોનાં શિલ્પો અને આલેખનોનાં તેમજ અજન્તાનાં વિશ્વના નામાંકિત કલાવિવેચકોએ મુગ્ધભાવે અને મુક્તકંઠે વખાણ કર્યાં છે. કલાકારીગીરીમાં પ્રાચીન [...]
🪔 દીપોત્સવી
ખજૂરાહોનાં કલામય મંદિરો
✍🏻 સંકલન
november 2016
ખજૂરાહો મંદિર નામની એક માળાનાં રત્નો ખજૂરાહો નામના મધ્યપ્રદેશના એક નાના ગામડાની આજુબાજુના પરિસરમાં વિસ્તરેલાં પડ્યાં છે. પુરાતત્ત્વખાતાએ રાષ્ટ્રની અમૂલ્ય સંપત્તિના રૂપે આ મંદિરોને સંરક્ષણ [...]
🪔 દીપોત્સવી
ઇલોરાની કલાત્મક ગુફાઓ
✍🏻 સંકલન
november 2016
ઈ.સ.ની છઠ્ઠી થી તેરમી સદીના સમયગાળામાં વિકસેલી બીજના ચંદ્રના આકારની ટેકરીઓ ઉપર ઇલોરાની ગુફાઓ ભારતીય શિલ્પકલાના નભોમંડળમાં તેજસ્વી તારલાની જેમ ચમકતી રહી છે. આ વિશ્વવિખ્યાત [...]
🪔 દીપોત્સવી
અજન્તાની રંગરેખાની રમ્યકલા સૃષ્ટિ
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
november 2016
ઈ.સ. 1819માં ઔરંગાબાદના અરણ્ય વિસ્તારમાં શિકારે નીકળેલા અંગ્રેજ અધિકારીઓ વાઘોરા નદીના જલધોધનું સૌંદર્ય માણતા હતા. ત્યાં અર્ધચંદ્રાકાર પહાડીના ઢોળાવ પર એક દટાયેલી કમાન નજરે ચડી. [...]
🪔 દીપોત્સવી
મૌર્યયુગનાં કલાવહેણ
✍🏻 સંકલન
november 2016
વાસ્તવમાં ભારતીય કલાનો ઇતિહાસ મૌર્યકાળથી શરૂ થાય છે. વેદકાળ છોડીને મૌર્યયુગમાં આવીએ એટલે શોધખોળોથી મળેલ પુરાવા મૌર્યયુગની કલાનાં સ્વરૂપો સ્પષ્ટ કરે છે. ચિત્રકલા - વૈદિક [...]
🪔 દીપોત્સવી
મગધકાળની કલાશૈલી
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
november 2016
મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર [...]
🪔 દીપોત્સવી
વેદકાલીન ભારતના કલાજગતની મહત્તા
✍🏻 ડૉ. સુરુચિ પાંડે
november 2016
(અનુ. : શ્રીમનસુખભાઈ મહેતા) સ્વામી વિવેકાનંદ કહે છે: તમારામાંની દરેક વ્યક્તિ ભવ્ય વારસો લઈને જન્મી છે. (સ્વા.વિ. ગ્રં. 4.52) પ્રાચીન કલાકારો પોતાના મગજમાંથી મૌલિક ભાવો [...]
🪔 દીપોત્સવી
લોથલના સંદર્ભમાં આપણી સંસ્કૃતિની ગાથા
✍🏻 શ્રી અનિલભાઈ આચાર્ય
november 2016
ઈ.સ. 1955 થી 1962 સુધીના ભારતના પુરાતત્ત્વ વિભાગના ખોદકામમાં અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક પ્રાચીન હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળ્યા અને પછી લોથલથી ખંભાતના અખાત સુધી લંબાયેલ [...]
🪔 દીપોત્સવી
મોહેંજો-દરો અને હડપ્પામાં સિંધુખીણની સંસ્કૃતિ
✍🏻 શ્રી સુરમ્ય યશસ્વી મહેતા
november 2016
ઈ.સ.1856માં રેલવે દ્વારા કરાંચીને લાહોર સાથે જોડતો લોહ માર્ગ તૈયાર કરવાનું કામ બ્રન્ટન અટકવાળા બે અંગ્રેજ ભાઈઓને સોંપાયું. બ્રાહ્મણાબાદના ખંડેર નગરમાંથી ઈંટો અને પથ્થર મળ્યાં [...]
🪔 દીપોત્સવી
હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા
✍🏻 શ્રી નરેશભાઈ અંતાણી
november 2016
કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે. આપણા સીમાવર્તી જિલ્લા કચ્છના પ્રવાસન-ઉદ્યોગમાં [...]
🪔 દીપોત્સવી
વિવેકાનંદ શિલાસ્મારક - કન્યાકુમારી
✍🏻 પ્રા. ડૉ. સ્મિતા એસ.ઝાલા
november 2016
તા. 25 થી 27 ડિસેમ્બર, 1892 દરમિયાન સ્વામી વિવેકાનંદે ક્ધયાકુમારી પાસેના દરિયામાં આવેલ શિલા પર આરાધના કરી ભારતમાતા માટે ચિંતન કર્યું હતું. આ સ્થળને પાદ્પરાઈ [...]
🪔 દીપોત્સવી
ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન - વિવેકાનંદની નજરે
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
november 2016
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન [...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદનું આદર્શ કલાદર્શન
✍🏻 સ્વામી આત્મદિપાનંદ
november 2016
ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન [...]
🪔 દીપોત્સવી
કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
november 2016
કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી આ કલાઓનું વિવેચન કરવાનો વામન [...]
🪔 સંપાદકીય
ભારતીય કલાનો ઇતિહાસ
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
november 2016
કવિવર રવીન્દ્રનાથની પ્રસિદ્ધ કાવ્યપંક્તિ ‘પ્રથમ પ્રભાત ઉદિત તવ ગગને’માં રહેલો ભાવ એ સત્યની પ્રતીતિ કરાવે છે કે આ ભૂમિ કાલાતીત સુવિકસિત અને સુસંસ્કૃત છે. આર્યોના [...]
🪔 નિવેદિતાવાણી
કલાની ઉત્કૃષ્ટતા
✍🏻 ભગિની નિવેદિતા
november 2016
ચિત્ર એ ફોટોગ્રાફ નથી. કળા એ માત્ર વિજ્ઞાન નથી. સર્જન એ માત્ર કલ્પનાવિહાર નથી. એ નિશ્ર્ચિત છે કે કલાની દૃષ્ટિએ પ્રાપ્ત કરવા યોગ્ય જે મહત્તર [...]
🪔 વિવેકવાણી
ભારતીય કલાસંગીત
✍🏻 સ્વામી વિવેકાનંદ
november 2016
કલામાં મુખ્ય વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કલામાં નાટક સહુથી વધુ મુશ્કેલ છે. તેમાં બે બાબતોને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ; એક કાન અને બીજી [...]
🪔 માતૃવાણી
દિવ્ય કૃપા
✍🏻 શ્રીમા શારદાદેવી
november 2016
સરયૂબાલાદેવીની નોંધ : હવે અમે બાગબજારમાં શ્રીમાના ઘરની નજીક અમારું ઘર બદલ્યું હતું. હું શ્રીમા પાસે રોજ સાંજે જતી. . . . આજે તેઓ શ્રીમાના [...]
🪔 અમૃતવાણી
ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
november 2016
ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો તેમની [...]
🪔 દિવ્યવાણી
કલાનું ઊગમ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
november 2016
ભારતીય કલાનો ઉદ્દેશ પરાવિદ્યા સાથે સંલગ્ન છે. મનુષ્યજીવનમાં પ્રગટિત થતી વિવિધ કલાઓનું લક્ષ્ય છે ત્રિકાળવ્યાપી શાશ્ર્વત સિદ્ધાંતો સાથે અનુસંધાન. પ્રત્યેક ભારતીય કલામાં સર્વત્ર પરમાત્મા જ [...]
🪔 પુરાણ કથા
શિવનૃત્યનું પૌરાણિક આખ્યાન
✍🏻 ભગિની નિવેદિતા
october 2016
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શિવને જાણવા મળ્યું કે તારંગમ્ નામના જંગલમાં દસ હજાર પાખંડી નાસ્તિક ઋષિઓ નિવાસ કરે છે કે જેઓ શીખવે છે કે જગત સત્ય-સનાતન [...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
october 2016
ભારતનાં શાખા કેન્દ્રોના સમાચાર ત્રિસુર : ત્રિસુર કેન્દ્રથી પ્રકાશિત થતા મલયાલમ માસિકપત્રિકા "પ્રબુદ્ધ કેરલમ્' ની વર્ષપર્યંતની શતાબ્દી ઉજવણીનો સમાપન કાર્યક્રમ ૧૨મી ઓગષ્ટે યોજાયો હતો. સ્વામી [...]
🪔 ભક્ત ગાથા
રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ
✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા
october 2016
મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને સંપ્રદાય આજે પણ લોકપ્રિય છે. જ્ઞાનદેવ, નામદેવ, [...]