Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૨૦૧૧

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  प्रसन्नतां या न गताऽभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः। मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥७॥ શ્રીરામચંદ્રજીના મુખકમલની જે શોભા રાજ્યાભિષેક થવાના (નિશ્ચયથી) ન પ્રફુલ્લિત થઈ (અને)[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  દિવ્ય લીલાનું આકર્ષણ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી.  લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર બાબત સમજાવવા મને કૃપા કરો.[...]

 • 🪔 વિવેકવાણી

  ગૃહસ્થનું કર્તવ્ય

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  સંસારમાં રહેવું અને ઈશ્વરની ઉપાસના કરવી, એ કામ સંસાર છોડીને મુક્ત ને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની ચાર આશ્રમની આ ભૂમિકાઓ પાછળના[...]

 • 🪔 સંપાદકીય

  જ્ઞાનપ્રાપ્તિનાં સોપાનો

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  જ્ઞાન એટલે શું? સામાન્ય રીતે જ્ઞાનના જુદા જુદા તબક્કા અને કક્ષાને આધારે આ પ્રશ્નના જવાબ આપી શકાય છે. સૌ પ્રથમ તો આપણામાંના સૌ મોટે ભાગે[...]

 • 🪔 યુવજગત

  પ્રેમની અદ્ભુત શક્તિ-૧

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  પ્રેમનું આકર્ષણ જ્યાં પ્રેમ છે ત્યાં ભય રહેતો નથી. ભગવાન ઈશુ કહે છે: ‘સાચો પ્રેમ બધી જાતના ભયનો નાશ કરે છે.’ પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ[...]

 • 🪔 શાસ્ત્ર

  કઠોપનિષદ

  ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

  यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः। अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥१४॥ ये कामा:, જે (બધી) ઇચ્છાઓ; अस्य हृदि श्रिताः, (અત્યારે) મનુષ્યના હૃદયમાં રહેલી છે;[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૪

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  વ્યાવહારિક કર્મો પર તેમણે ભાર મૂકયો. એટલે રૂઢિવાદી અદ્વૈતીઓ તેમનો ઉધડો લેતા. એક વાર એક બંગાળી પ્રોફેસરે વાંધો ઉઠાવ્યો કે દાન અને સેવા પણ છેવટે[...]

 • 🪔

  અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  દર્શન - પ્રત્યક્ષ અને પરોક્ષ ‘રીલિજિયન’ માટે સંસ્કૃતમાં યોગ્ય શબ્દ છે - દર્શન. આ દર્શન શબ્દના બે અર્થ છે - ‘જોવું’ કે ‘સાક્ષાત્કાર’. સાક્ષાત્કારને પ્રાપ્ત[...]

 • 🪔

  વિવેકાનંદ શિષ્યા : શ્રીમતી ધીરામાતા

  ✍🏻 શ્રીમતી શૈલજા દાતે

  સ્વામી વિવેકાનંદના શિષ્યા ઓલીબુલ (ધીરામાતા)ના જીવન પર શ્રીમતી શૈલજા દાતેએ લખેલ લેખનો ડો. પ્રજ્ઞા પૈએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે. - સં. ‘ભગવાં વસ્ત્રો પહેરી ભારતથી[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૧

  ✍🏻 સંકલન

  શ્રી ઠાકુરની ૧૬૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં એક સચિત્ર અને સર્વાંગ પૂર્ણ બૃહત્ રામકૃષ્ણ કથામૃત પ્રકાશિત થઈ રહ્યું છે. તેની મનનીય ભૂમિકા વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. વિષાદગ્રસ્ત[...]

 • 🪔

  ધર્મ અને ધર્મજીવન-૧

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  રામકૃષ્ણ સંઘના ૧૨ મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે બેલૂર મઠમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સાથે થયેલ ચર્ચાનો સંગ્રહ મૂળ બંગાળીમાં સ્વામી ઋતાનંદજીએ કર્યો[...]

 • 🪔

  રામકથા

  ✍🏻 શ્રી મોરારીબાપુ

  શ્રી મોરારીબાપુની કથા પર આધારિત ‘દિવ્ય રામાયણ’ પુસ્તકમાંથી સાભાર સ્વીકાર. ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં સંગમમાં ત્રિવેણી સ્નાન કરીને શ્રીરામચંદ્ર, સીતાજી, લક્ષ્મણજી વંદના કરે છે.[...]

 • 🪔

  માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૧

  ✍🏻 સ્વામી ગંભીરાનંદ

  શ્રીયુત મહેન્દ્રનાથ ગુપ્ત રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શ્રી ‘મ’, ‘માસ્ટર’, ‘મણિ’, ‘મોહિનીમોહન’ કે ‘એક ભક્ત’ આ રીતે ગુપ્તનામ કે અધૂરા પરિચયના આવરણમાં પોતાને ગુપ્ત રાખવાની કોશિશ[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામમાં શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા ગોપુરમનું ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા સભાખંડના ઉદ્ઘાટન પ્રસંગે ૪ થી ૭ ફેબ્રુઆરી સુધી વિશેષ પૂજા, રામકૃષ્ણ[...]