Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૧૯
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
december 2019
मोह एव महामृत्युर्मुमुक्षोर्वपुरादिषु । मोहो विनिजिर्तो येन स मुक्तिपदमर्हति ।।85।। મુમુક્ષુ-મુક્તિકામી માટે શરીર આદિ પ્રત્યેનો મોહ જ મહામૃત્યુ સમતુલ્ય છે. જેણે મોહ પર વિજય મેળવી[...]
🪔 અમૃતવાણી
ઈશ્વરનાં વિવિધ રૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
december 2019
ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે[...]
🪔 સંપાદકીય
સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
december 2019
સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ‘ઓ ભારતવાસી ! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.’ આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે આવો[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
december 2019
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
december 2019
સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... આધુનિક મનોવિજ્ઞાન અને નૈતિકતા : હાલમાં નૈતિક અનુશાસનોને આધુનિક મનોવિજ્ઞાનની ભાષામાં દમન અને અસ્વાભાવિક નિયંત્રણ સાથે વધારે જોડવામાં આવે છે. પ્રાચીન હિન્દુ ઋષિઓ[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
ઈસરોની હરણફાળ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2019
ભારતીય અવકાશયાત્રાના કેટલાક મહત્ત્વના પડાવો
🪔 ચિત્રકથા
વેદાંત ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2019
🪔 પ્રાસંગિક
વાત્સલ્ય-રૂપિણી મા શારદા
✍🏻 સ્વામી શાંતાનંદ
december 2019
આ વાત છે ૧૯૦૪ની. પૂજનીય જીતેન મહારાજ (સ્વામી વિશુદ્ધાનંદજી) અને હું વચમાં વચમાં બાલીથી નૌકા પાર કરીને દક્ષિણેશ્વર જઈ ઉપસ્થિત થતા. રામલાલ દાદા મા કાલીનો[...]
🪔 પ્રાસંગિક
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
december 2019
મિસ્ટર બોમગાર્ટ (Mr. Baumgardt) ‘કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ’ લેખમાળાના સપ્ટેમ્બર, ૨૦૧૯માં પ્રકાશિત પ્રથમ ભાગમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદ ૩ ડિસેમ્બર, ૧૮૯૯ના રોજ કેલિફોર્નિયામાં આવી પહોંચ્યા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2019
નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી[...]
🪔 પ્રાસંગિક
શ્રીમાની કૃપા થઈ !
✍🏻 સ્વામી અભયાનંદ
december 2019
એક દિવસ બાબુરામ મહારાજે મને કહ્યું, ‘જો, આજે આ છોકરો આવ્યો છે. તે કોલકાતાથી પરિચિત નથી. કાલે તેને શ્રીમા દીક્ષા આપશે. સવારે તું એને લઈ[...]
🪔 પ્રાસંગિક
અંતર્યામી શ્રીમાનાં દિવ્ય દર્શન
✍🏻 શ્રી જિતેન્દ્રકુમાર સાહા
december 2019
એ સમયે (૧૯૧૯) હું ૨૧ વર્ષનો યુવાન હતો. અચાનક એક દિવસ મને મિત્ર મન્મથ રાયનો પત્ર મળ્યો, ‘આવી જા, શ્રીમા પાસે જવું છે.’ એ વખતે[...]
🪔 પ્રાસંગિક
કરુણામયી મા
✍🏻 સ્વામી વિરજાનંદ
december 2019
૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યો. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની યોજના કરી.[...]
🪔 આત્મકથા
બેચેન્દ્રી પાલની મુલાકાતે
✍🏻 અરુણિમા સિંહા
december 2019
સપ્ટેમ્બરથી આગળ... ‘તમારે વળી બેચેેન્દ્રી પાલનો મોબાઈલ નંબર શા માટે જોઈએ છે?’ સી.એન.એન.-આઈ.બી.એન. ચેનલનાં એક પત્રકાર બહેને મને પ્રશ્ન કર્યો. જેમને મેં આ વિનંતી કરેલી[...]
🪔 આરોગ્ય
આપણું ડીએનએ : કુદરતની અણમોલ ભેટ
✍🏻 ડૉ. જયેશ જે. શેઠ
december 2019
ગંભીર માંદગી વખતે સામાન્ય રીતે આપણે બધાં વારંવાર આવું કહેતાં હોઈએ છીએ, ‘ભગવાને જે નસીબમાં લખ્યું હશે તે જ થશે. ભાગ્યનો દોષ કોને દેવો. જન્મના[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
december 2019
કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
december 2019
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ : સમાચાર વિવિધા મૂલ્યલક્ષી શિક્ષણ : રાજકોટ શહેરની ૧૨૫ શૈક્ષણિક સંસ્થાઓમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧૧મી સપ્ટેમ્બરથી ૨૭મી સપ્ટેમ્બર સુધીમાં ૧૨૫ કાર્યક્રમોનું[...]