Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૧૯૯૨

Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 1992
इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तम् । सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥ ઇંદ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ ઉત્તમ છે, બુદ્ધિથી તેનો સ્વામી જીવાત્મા ઊંચો[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1992
યુવા વર્ગને આહ્વાન નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે પ્રજાના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકેએકનું ભાવિ[...]
🪔 સંપાદકીય
આવો, સ્વામીજી, આવો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1992
આજથી ઠીક એકસો વર્ષો પૂર્વે સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત ભારતનું ભ્રમણ કર્યું હતું. ભારતને પિછાણવા, પોતાના જીવનના ઉદ્દેશને સમજવા, અંતરમાં અણજાણી વેદના અને મહત્ત્વાકાંક્ષા સેવતા, એક[...]
🪔
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)
✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ
January 1992
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1992
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક ભવ્ય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં ૧૦,૦૦૦ થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. રામકૃષ્ણ મઠ[...]
🪔 (એકાંકી)
જનગણના ફિરસ્તા - સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી જિતાત્માનંદ
January 1992
(દૃશ્ય : સવારનો પહોર; પાર્શ્વભૂમિમાંથી પક્ષીઓનો કલરવ સંભળાય છે. એક ઝાડ નીચે બેસીને સ્વામીજી ધ્યાન કરી રહ્યા છે. પાર્શ્વભૂમિમાંથી આગગાડીની સિસોટીનો અવાજ સંભળાય છે. રંગમંચના[...]
🪔
ભારત મારું ઘર છે (૧)
✍🏻 ડો. રોસ્ટીસ્લાવ રીબેકોવ
January 1992
(ડૉ. રોસ્ટીસ્લાવ રીબેકોવ, રશિયાના મોસ્કોમાં આવેલ ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઓરિએન્ટલ સ્ટડીઝ’ નામની સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર છે. ફેબ્રુ.-માર્ચ ‘૯૧માં મદ્રાસ રામકૃષ્ણ મિશન ખાતે ભારતની મુલાકાત દરમ્યાન તેમણે[...]
🪔
આધુનિક વિજ્ઞાન અને વેદાન્ત (૧)
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1992
એક અજાણ્યા, અણપ્રીછેલા, અકિંચન સંન્યાસી સ્વામી વિવેકાનંદે સને ૧૮૯૩માં ભારતની સીમા ઓળંગીને અમેરિકાની ધરતી પર પગ મૂક્યો ત્યારે કોને ખબર હતી કે, તેમની આ ઐતિહાસિક[...]
🪔
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૨)
✍🏻 પ્રવ્રાજિકા આત્મપ્રાણા
January 1992
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી પત્રિકા ‘સંવિત’નાં સંપાદિકા પણ છે.[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 1992
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પુસ્તકાલયના વધારાના મકાનનો શિલારોપણ રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમના પુસ્તકાલયના રૂ. ૩૦ લાખના ખર્ચે થનારા વિસ્તરણ, મકાનનો શિલારોપણવિધિ ૭મી ડિસેમ્બરે રામકૃષ્ણ મઠ અને મિશનના[...]