Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : મે ૧૯૯૭

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  कस्त्वं कोऽहं कुत आयातः का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ गेयं गीता नामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं[...]

 • 🪔 વિવેકવાણી

  ભગવાન બુદ્ધની મહાનતા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની[...]

 • 🪔 સંપાદકીય

  દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના[...]

 • 🪔 પ્રાસંગિક

  સુખ અને દુઃખ

  ✍🏻 ભગવાન બુદ્ધ

  આ સંસારમાં રાગ સમાન અગ્નિ નથી, દ્વેષ સમાન હાનિ નથી, ચાર મહાભૂત વગેરે સ્કંધ સમાન દુઃખ નથી અને શાંતિ સમાન સુખ નથી. આ સંસારમાં ભૂખ[...]

 • 🪔 સાધના

  આત્મ-સમર્પણ દ્વારા શાંતિ

  ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

  શ્રીમત્ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આઠમાં અધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી જ મંત્રદીક્ષા મેળવી હતી. ભક્તો સાથે તેઓ જે ભગવત્ પ્રસંગ[...]

 • 🪔 વિજ્ઞાન

  શૂન્યતા : તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં એનો અર્થ

  ✍🏻 સ્વામી જિતાત્માનંદ

  વૈદિક જ્ઞાના મુકુટમણિ સમા ઉપનિષદનો આરંભ અને અંત આ સુવિખ્યાત પ્રાર્થનાથી થાય છે : ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।। (ઓમ, ‘તે’[...]

 • 🪔 મુલાકાત

  સફળતા માટે આધ્યાત્મિકતાની આવશ્યકતા

  ✍🏻 ડૉ. દીપક ચોપરા

  ડૉ. દીપક ચોપરાના પુસ્તકો વિશ્વપ્રસિદ્ધ છે. હવે તેમણે સફળ ટી.વી. સિરિયલો પણ શરૂ કરી છે. થોડા સમય પહેલાં તેમણે ભારતની મુલાકાત વખતે આધ્યાત્મિક જીવનના મહત્ત્વ[...]

 • 🪔 સાંપ્રત સમાજ

  સમાજ ઘડતર માટે ચારિત્ર્ય ઘડતર અનિવાર્ય

  ✍🏻 અણ્ણા હજારે

  તા. ૮ અને ૯ માર્ચના રોજ ગુજરાત બિરાદરીનું વાર્ષિક સંમેલન અમદાવાદમાં અપંગ માનવ મંડળમાં યોજાયું હતું. ગ્રામરચનાના ક્ષેત્રે અનોખી ભાત ઉપસાવીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનાર[...]

 • 🪔 ચરિત્ર કથા

  સૂરદાસ

  ✍🏻 રમણલાલ જોષી

  હમણાં શ્રી જયકિસનદાસ સાદાનીએ પોતાનું પુસ્તક Rosary of Hymns - Selected Poems of Surdas મારા હાથમાં મૂક્યું. આમેય સૂરદાસની ભક્તિ-કવિતા ખુબ ગમે છે. લખવાના ટેબલ[...]

 • 🪔 કાવ્ય

  એ મારી પ્રાર્થના નથી

  ✍🏻 રવીન્દ્રનાથ ટાગોર

  ‘વિપત્તિમાં મારી રક્ષા કરો, એ મારી પ્રાર્થના નથી, પણ વિપત્તિમાં હું ભય ન પામું, એ મારી પ્રાર્થના છે. દુઃખ ને સંતાપથી ચિત્ત વ્યથિત થઈ જાય[...]

 • 🪔 ચિંતન

  પ્રભુનો પ્રેષ્ઠ

  ✍🏻 ઈન્દિરા બેટીજી

  ‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક[...]

 • 🪔 કાવ્યાસ્વાદ

  મુક્તોનું ગીત

  ✍🏻 દુષ્યંત પંડ્યા

  ઘાયલ નાગ છે ફેણ માંડતો, અગનઝાળ ચોમેર ફેલાય, દિલ વીંધાયાં કેસરીની ત્રાડે રણની સારી હવા રેલાય; વીજ ચીરે જવ વાદળ છાતી બારે મેઘ ત્યાં ખાંગા[...]

 • 🪔 અધ્યાત્મ

  શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

  ✍🏻 ઉશનસ્

  સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

 • 🪔 યુવ-વિભાગ

  વૅકેશનનો સદુપયોગ

  ✍🏻 સંકલન

  ‘હાશ! પરીક્ષા પતી ગઇ!’ ‘તો હવે શું કરશો?’ ‘હવે તો મજા જ મજા કરવાની.’ મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઇ ખોટું નથી.[...]

 • 🪔 પુસ્તક-સમીક્ષા

  ગીતા વિવેચનમાં એક વધુ ઉમેરો

  ✍🏻 શ્રી હીરાભાઈ ઠક્કર

  શ્રીમદ્ ભગવદ્‌ગીતા ભાવાર્થ (ભાગ ૧-૨-૩) લેખક : શ્રી હીરાભાઈ ઠક્કર, પ્રકાશક : કુસુમ પ્રકાશન વતી હેમંત એન. શાહ, ૧૧ એ, નારાયણનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી,[...]

 • 🪔 બાળ-વિભાગ

  પાંચ આંધળાની વાર્તા

  ✍🏻 સંકલન

  એક ગામડામાં એક સરઘસ નીકળ્યું. એ સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે એ ગામના પાંચ આંધળા[...]

 • 🪔 સ્વાસ્થ્ય

  આહાર અને રોગનો સંબંધ

  ✍🏻 ડૉ. પ્રફુલ્લભાઈ વૈદ્ય

  આયુર્વેદમાં રોગોનું પ્રમુખ કારણ आम ગણાવ્યું છે. आम એટલે અપકવ અન્નરસ. સાદા અર્થમાં અપચો. આ आमથી જ રોગ ઉત્પન્ન થાય છે એટલે રોગનું નામ પાડ્યું[...]

 • 🪔 કાવ્ય

  પ્રભુ, હું તને ચાહું છું

  ✍🏻 મહેશચંદ્ર ‘નિસ્તેજ’

  હૃદયની કોઈ ભાષા ન હોય લાગણીને કોઈ વાચા ન હોય આંખો કહેવા ધારે કશુંક ને આંસુઓના ખુલાસા ન હોય સ્ફૂટ-અસ્ફૂટ બે શબ્દ જો હોય ઊર્મિના[...]

 • 🪔 મધુ સંચય

  મધુ સંચય

  ✍🏻 સંકલન

  ‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पद:’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]

 • 🪔 આનંદ બ્રહ્મ

  આનંદ બ્રહ્મ

  ✍🏻 સંકલન

  ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવૃલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે,[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻

  રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરાનો વાર્ષિકોત્સવ ઉજવાયો રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા વાર્ષિકોત્સવ પ્રસંગે વાસનિક હૉલ ખાતે તા.૫ અને ૬ એપ્રિલ ‘૯૭ના રોજ વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા.[...]

 • 🪔

  પ્રતિભાવો

  ✍🏻 સંકલન

  ♦ આપના તરફથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ નિયમિત મળે છે. આજે મૂલ્યહ્રાસ કરનારી સામગ્રી ચેપી રોગની જેમ ચોમેર ફેલાઇ રહી છે ત્યારે એના પ્રતિકાર માટે આવાં સામયિકોનો[...]