Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૧૯૯૪

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः‚ परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे‚ कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે[...]

 • 🪔 વિવેકવાણી

  સંન્યાસની ગરિમા

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  જન્મથી જ, ગળથૂથીમાં જ હિન્દુને આ જ્ઞાન મળ્યું છે કે જીવન કંઈ નથી, માત્ર સ્વપ્ન છે. આ બાબતમાં પાશ્ચાત્ય પ્રજા સાથે તે સહમત છે; પણ[...]

 • 🪔 સંપાદકીય

  પ્રેમ-પાથાર

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  ૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના[...]

 • 🪔

  દુઃખનાં મૂળ - અહંકારમાં

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  (શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life’ના થાડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ.) ભગવત્-કૃપાને ઘણી વાર[...]

 • 🪔

  આધ્યાત્મિક પ્રશ્નોત્તરી

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  (૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો[...]

 • 🪔

  ક્ષમાપના

  ✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ

  સંવત્સરી પર્વ પ્રસંગે ખામેમિ સવ્વે જીવા, સવ્વે જીવા ખમંતુ મે, મિત્તી જો સવ્વભૂએસુ વેરં મજ્ઝ ન કેણઈ. (હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માગું[...]

 • 🪔 સ્તોત્ર

  પ્રકૃતિમ્ પરમામ્

  ✍🏻 સ્વામી અભેદાનંદ

  (શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા. આ વર્ષે તેમની જન્મતિથિ ૨૯મી સપ્ટેમ્બરે ઉજવાશે. આ પ્રસંગે તેમણે રચેલ આ સ્તોત્ર વાચકોના લાભાર્થે રજૂ કરીએ[...]

 • 🪔 કાવ્યાસ્વાદ

  સુરતામાં હિર સંધાણા

  ✍🏻 મકરન્દ દવે

  સખી, સાંભળને કહું એક વાતડી, દહાડો અનુપમ દીઠો રે, મુંને સતગુરુએ શબદ સુણાવિયો, એ તો સાંભળતાં લાગે મીઠો રે. સખી, ભાંગી દિલ કેરી ભ્રાંતડી, પરમાતમ[...]

 • 🪔

  શિકાગો ધર્મપરિષદ પછી શું?

  ✍🏻 સ્વામી ગહનાનંદ અને સ્વામી આદીશ્વરાનંદ

  (૧૮૯૩ની પરિષદ મળી હતી તે શિકાગોના આ ઈન્સ્ટિટ્યૂટના મકાનમાં આ પરિષદની શતાબ્દીની ઉજવણીના પ્રસંગે ૧૯૯૩માં વિશ્વધર્મપરિષદ મળી હતી. આ પરિષદના ભાગરૂપે ધાર્મિક અને આધ્યાત્મિક વડાઓની[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ

  ✍🏻 દુષ્યંત પંડ્યા

  (માર્ચના અંકથી આગળ) સ્વામીજીનાં અન્ય પ્રવચનો: વૈજ્ઞાનિક વિભાગમાં: એ વિશ્વધર્મ પરિષદ પૂરા સત્તર દહાડા ચાલેલી, એ પરિષદનો આરંભ થયા પછીને પાંચમે દહાડે, એ પરિષદના એક[...]

 • 🪔

  બસ, એક પ્યાલો ચાનો!

  ✍🏻 ‘આનંદ’

  એવો પણ એક સમય હતો જ્યારે સ્વામી ગંભીરાનંદજી બેલુરમઠમાં પોતાના દફતરમાં બેસી આતુરતાથી બપોરની ચાની રાહ જોતા. ત્યારે તેઓ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી[...]

 • 🪔

  આનંદની શોધમાં

  ✍🏻 સ્વામી સુનિર્મલાનંદ

  (સ્વામી સુનિર્મલાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે.) સુંદર ઉઘાન. તેની સુંદરતામાં ઉમેરો કરતાં કેટલાંય રંગબેરંગી પતંગિયાં અહીં-તહીં ઊડી રહ્યાં છે. પણ એક નાનું એવું પતંગિયાનું બચ્ચું[...]

 • 🪔 કાવ્ય

  શાંતિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  (ન્યૂયૉર્ક, રિજલે મૅનૉરમાં ૧૮૯૯માં મૂળ અંગ્રેજીમાં રચેલું કાવ્ય) નિહાળ, આવે બલથી ભરેલ એ. એ શક્તિ જે માનવકેરી શક્તિ ના; પ્રકાશ એ જે તિમિરે નિગૂઢ; પ્રભા[...]

 • 🪔 પુસ્તક સમીક્ષા

  બાંધો સમય મુઠ્ઠીમાં

  ✍🏻 ડૉ. ચેતના માંડવિયા

  લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ: જૂન ’૮૮, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻

  લીંબડી-રામકૃષ્ણ મિશનમાં સ્વામી વિવેકાનંદ સ્મૃતિ ભવન અને કાયમી ચિત્ર પ્રદર્શન હૉલનું મંગલ ઉદ્‌ઘાટન તા. ૧૯-૭-૯૪ને બુધવારે સાંજે ૭-૦૦ કલાકે લીંબડી શહેરમાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને[...]