Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૧
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2001
उत् क्रामात: पुरुष माव पत्था मृत्योः पड्बीशमवमुञ्चमानः । मा च्छित्था अस्माल्लोकात् अग्ने: सूर्यस्य संदृश: ॥ હે મનુષ્યો! વર્તમાન અવસ્થાથી સંતુષ્ટ ન થાઓ! ઓ દિવ્યાત્માઓ, ઊઠો,[...]
🪔 અમૃતવાણી
દલીલબાજીની નિરર્થકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2001
૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને[...]
🪔 વિવેકવાણી
સામર્થ્ય
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2001
અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક જ શબ્દ આપવાનો હોય[...]
🪔 સંપાદકીય
સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૮
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2001
(ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી માટેની એક નવી પદ્ધતિની પરિકલ્પના[...]
🪔 તત્ત્વજ્ઞાન
વિજ્ઞાન અને આધ્યાત્મિકતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2001
‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે, જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર[...]
🪔 કથામૃત પ્રસંગ
કેશવચંદ્ર સેન સાથે - ૩
✍🏻 સ્વામી ભૂતેશાનંદજી
September 2001
(ગતાંકથી આગળ) કથામૃત, ૧-૫ (૪-૫) : ૨૭ ઓક્ટોબર, ૧૮૮૨ સૃષ્ટિતત્ત્વ, ઈશ્વર અને જગત્-સંસાર ગંગાના જલપ્રવાહ પર વહેતા જહાજમાં કેશવ અને અન્ય બ્રાહ્મભક્તો સાથે શ્રીઠાકુરનો અવિરામ[...]
🪔 નારીમહિમા
નારીમાં રહેલ દિવ્યમાતૃત્વનું સન્માન : ભારતની તાતી આવશ્યકતા
✍🏻 સ્વામી જિતાત્માનંદ
September 2001
યુનિસેફના ફોરમ ફોર ચિલ્ડ્રન, આઈ.એમ.એ, ઇન્ડિયન ફોરમ ફોર વિમેન દ્વારા ચિન્મય મિશન હોલ, ન્યુ દિલ્હીમાં યોજાયેલ પુત્રીઓના જન્મ લેવાના અધિકારનું ભૃણહત્યા દ્વારા થતાં નિષ્ઠુર હનનને[...]
🪔 વેદાંત
વ્યવહારુ વેદાંત
✍🏻 સ્વામી અભેદાનંદ
September 2001
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલા કંપ્લીટ વકર્સના લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.- સં.)[...]
🪔 પ્રાસંગિક
જીવન અને શિક્ષણ
✍🏻 વિનોબા ભાવે
September 2001
(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય[...]
🪔
શ્રીરામકૃષ્ણ મ્યુઝિયમ, બેલુરમઠ
✍🏻 સંકલન
September 2001
[શ્રીરામકૃષ્ણ ભાવધારાના મહાન અગ્રસરોની સ્મૃતિને જાળવવા, એમણે કરેલા મહાન પ્રદાનને સંગ્રહવા અને તેનું જતન કરવા તેમજ આ ભાવધારાના આદર્શોને જનસમૂહ સમક્ષ રાખવા માટે બેલુરમઠના જૂના[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
September 2001
(૫) આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫. સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના કોઈ મકાનમાં વાદ્યસંગીત વાગી રહ્યું[...]
🪔 સેવા
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનાં રાહતસેવાકાર્યોની એક ઝલક - ૫
✍🏻 સંકલન
September 2001
૧૯૯૩માં ગુજરાતના અમદાવાદ શહેરમાં થયેલાં કોમી હુલ્લડોથી અસરગ્રસ્ત થયેલાં અને છૂટક મજૂરી કરતાં ૨૫૦ મજૂર કુટુંબોમાં ૨૫૦ કિ.ગ્રા. લોટ, ૨૫૦ કિ.ગ્રા. ખાંડ, ૨૪૦ કિ.ગ્રા. તેલ,[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻
September 2001
રામકૃષ્ણ મઠ-મિશનનું ગુજરાત ધરતીકંપ પુનર્વસનકાર્ય કેન્દ્ર શાળાઓ સમર્પણ સ્લેબ સુધી રુફ લેવલ લિન્ટેલ પ્લીંથ ખોદકામ પોરબંદર ૨૧ ૪ ૬ ૬ - - ૩ લીંબડી ૯[...]