Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : ફેબ્રુઆરી ૨૦૧૦

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  दीनानुकम्पिन-मुपात्तमनुष्यदेहं ब्रह्माद्वितीय-मजनाभ - दुरन्तभाग्यम् । भक्तानुरञ्जन-मचिन्त्यमहानुभावं श्रीरामकृष्णमभयं शरणं प्रयाहि ॥ જે અદ્વિતીય પ૨ તત્ત્વ છતાંય ધારે, દીને દયાવશ થઈ મનુજાવતાર; સદ્ભાગ્ય ભારતતણું જનમોદકારી, તે રામકૃષ્ણ[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  ગ્રામ પ્રદેશમાં એક ખેડૂત રહેતો હતો. એ સાચો જ્ઞાની હતો. એ ખેતી કરીને ગુજરાન ચલાવતો. એ પરણેલો હતો અને ઘણાં વર્ષો પછી એને ત્યાં એક[...]

 • 🪔 વિવેકવાણી

  રાજ્યના હજુરિયાઓ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  એક રાજા હતો. તેની પાસે અનેક હજુરિયાઓ હતા. આ બધા હજુરિયાઓ એમ કહેતા કે, પોતાના રાજા માટે જીવન અર્પણ કરવા તેઓ હંમેશાં તૈયાર છે; તેઓ[...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદના શિક્ષણ વિશેના વિચારો-૧

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  ૧૮૯૩માં ૧૧મી સપ્ટેમ્બરે વિશ્વધર્મ પરિષદમાં આપેલ ઐતિહાસિક વ્યાખ્યાન પહેલાં અને પછી સ્વામીજીનો મૂળ ઉદ્દેશ ભારતના કરોડો સામાન્ય જનો અને નારીઓના શિક્ષણ માટે તેમજ તેમના સાર્વત્રિક[...]

 • 🪔 શાસ્ત્ર

  કઠોપનિષદ

  ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

  एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते। दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः॥१२॥ एष: आत्मा, આ આત્મા; सर्वेषु भूतेषु, બધાં પ્રાણી-પદાર્થોમાં; गूढ: સંતાયેલો (હોવાથી); न प्रकाशते, જોઈ[...]

 • 🪔 અધ્યાત્મ

  શ્રીરામકૃષ્ણ મહિમા

  ✍🏻 અક્ષયકુમાર સેન

  આ ગાતાં ગાતાં ઠાકુર વિભોર બની જતા, આ વિભોર અવસ્થા જેમણે જોઈ છે, તેઓ જ જાણી શકે કે નામનો મહિમા શું છે. ચૈતન્યલીલામાં ગિરીશબાબુએ રચેલા[...]

 • 🪔

  ઠાકુર શ્રીરામકૃષ્ણનો ચમત્કારિક સ્પર્શ, સ્પર્શની અગત્ય

  ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

  બાઈબલના ‘નવા કરાર’માંના સંત લૂકનો કથામૃતના આઠમા અધ્યાયમાં એક પ્રસંગ વર્ણવવામાં આવ્યો છે : ઈસુ ખ્ર્રિસ્ત ટોળાથી ઘેરાઈને જઈ રહ્યા છે. ટોળામાં ધક્કામૂકી પણ થતી[...]

 • 🪔

  વેદોની વાર્તાઓ : અપાલા

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  મહર્ષિ અત્રિની પુત્રી અપાલા ઋષિ માટે આશાસ્પદ સંતાન હતી. એકલી એ પુત્રી ઘરને કિલ્લોલતું રાખતી. ઋષિએ એને લાડકોડથી ઉછેરી હતી, ખૂબ ભણાવી-ગણાવી હતી, પણ દુર્ભાગ્યે[...]

 • 🪔

  ચિંતામુક્ત બનો

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  નિર્ભય વિજેતા ભયનો કોળિયો બને છે એકવાર વૈજ્ઞાનિક પ્રવૃત્તિ તેમજ કહેવાતા નિર્ભય સ્વભાવવાળા એક યુવકે પોતાના મિત્રો દ્વારા એક પડકાર ઝીલી લીધો. એણે અડધી રાતે[...]

 • 🪔

  સેવામૂર્તિ શ્રીરામકૃષ્ણ

  ✍🏻 કુસુમબેન પરમાર

  આજે ભગવાન શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી સમસ્ત વિશ્વમાં હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી છે. શ્રીરામકૃષ્ણના આદર્શોને આપણે અનુસરીશું તો દિવ્યતાનો સંચાર થશે અને નૂતન સમાજનું નિર્માણ થશે. શ્રીરામકૃષ્ણદેવે જીવનની[...]

 • 🪔

  હિંદુ ધર્મ અને ઉત્ક્રાંતિવાદ

  ✍🏻 હેમલતાબહેન મોરો

  સ્વામી નિખિલાનંદજીને કોણ નથી ઓળખતું? તેમણે અનુવાદ કરેલ ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, ઉપનિષદના ભાષાંતરિત ૪ ખંડ ઉપરાંત આત્મકથા અને વિવિધ લેખો! પશ્ચિમના દેશોમાં વેદાંત ચળવળને સારી[...]

 • 🪔

  સ્વામી અદ્‌ભુતાનંદ

  ✍🏻 સ્વામી ગંભીરાનંદ

  જગતથી અજાણ અને ઈશ્વર સાથે તન્મય રહેવું એ ઘણા સાધકોનું સ્વાભાવિક વલણ હોય છે. તે છતાંય ધર્મ, દર્શનશાસ્ત્ર અને ઈશ્વર વિષયક મોટાં ગ્રંથાલયો પાસેથી આપણને[...]

 • 🪔

  માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના

  ✍🏻 સ્વામી તથાગતાનંદ

  સ્વામીજીની પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકા જેને કારણે સ્વામીજીની ગહન માતૃભક્તિ ઊભરી એવા માતા ભુવનેશ્વરી દેવીના ચારિત્ર્યની પવિત્રતા અને ઉમદાપણાને સ્વામીજીના પૈતૃક પશ્ચાદ્‌ ભૂમિકાને સંક્ષેપમાં જોયા વિના[...]

 • 🪔

  સાચા કર્મયોગી

  ✍🏻 સ્વામી ભાસ્કરાનંદ

  (સ્વામી ભાસ્કરાનંદ કૃત ‘લાઈફ ઈન ઈંડિયન મોનેસ્ટ્રિઝ - રેમિનન્સિસ એબાઉટ મન્ક્સ ઓફ રામકૃષ્ણ ઓર્ડર’માંથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.) ફિઝિના નાદી શહેરમાં ચેન્નઈયા[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ,રાજકોટના વિવિધ કાર્યક્રમો સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની વિવિધ શાળા-મહાશાળાનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે તા. ૧૪ થી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૯ સુધી વિવિધ સ્પર્ધાનું આયોજન[...]