Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૧૯૯૮
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1998
भगवद्गीता किंचिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। अंग गलितं पलितं मुण्डं दशनविहीनं जातं तुण्डम् । वृद्धो याति गृहीत्वा[...]
🪔 વિવેકવાણી
ભારતનું ઉત્થાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1998
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]
🪔 સંપાદકીય
જય છે જ નિશ્ચિત
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1998
રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો[...]
🪔 સમન્વય
બધા ધર્મોની એકતા
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
March 1998
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]
🪔 સંસ્મરણ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
March 1998
અમેરિકામાં શારદા કૉન્વૅન્ટ, સાન્તા બાર્બરામાં ૧૯ ઑગસ્ટ ૧૯૮૮ના રોજ, તેમ જ સાન્ડિયાગોમાં ૨૩ ઑગસ્ટ, ૧૯૮૮ના રોજ આપેલ વાર્તાલાપને આધારે. સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for[...]
🪔 આત્મ-વિકાસ
આગળ ચાલો
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
March 1998
શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો[...]
🪔 સાંપ્રત-સમાજ
અમેરિકામાં આધ્યાત્મિક દારિદ્રય નિવારણ
✍🏻 પ્રવ્રાજિકા વ્રજપ્રાણા
March 1998
શાળાઓ, કૉલેજો, હૉસ્પિટલોનું સંચાલન, કુદરતી આફતોને સમયે રાહતનું આયોજન જેવી રામકૃષ્ણ મિશનની ભારતમાંની પ્રવૃત્તિઓ આવશ્યક અને ‘દેખાય તેવી’ છે. પણ વિદેશમાં, ઉદાહરણ તરીકે અમેરિકામાં, જ્યાં[...]
🪔 મનોવિજ્ઞાન
અભ્યાસ યોગ
✍🏻 સ્વામી વિરજાનંદ
March 1998
શ્રીમત્ સ્વામી વિરજાનંદજી મહારાજ (૧૮૭૫-૧૯૫૧) સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના છઠ્ઠા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા અને સ્વામી વિવેકાનંદજી પાસેથી સંન્યાસદીક્ષા મેળવી હતી.[...]
🪔 મુલાકાત
સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક પ્રૉ. સી. જી. યુંગ સાથે એક સાંજ
✍🏻 સ્વામી પવિત્રાનંદ
March 1998
બ્રહ્મલીન સ્વામી પવિત્રાનંદજી રામકૃષ્ણ મઠ અને મિશનના એક વરિષ્ઠ સંન્યાસી હતા. – સં. તે દિવસે સાંજે હું પ્રૉફેસર યુંગની સાથે એક રૂમમાં એકલો જ હતો;[...]
🪔 કાવ્ય
હેરો ઘનશ્યામ
✍🏻 રતુભાઇ દેસાઇ
March 1998
હે! મારા આતમરામ! હેરો તો મનભર હેરી લ્યો, દ્વાર ઊભા ઘનશ્યામ! ઝંખના જેની જન્મથી જાગી, રસનાને જેની રટણા લાગી : ધખના ધગધગતી હતી ઊંડી અંતરમાં[...]
🪔 આનંદ-બ્રહ્મ
રસિક શિરોમણિ શ્રીરામકૃષ્ણ
✍🏻 સંકલન
March 1998
‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણના ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]
🪔 યુવ-વિભાગ
બહાદુર બનો!
✍🏻 કિરણ બેદી
March 1998
મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા, ભારતનાં પ્રથમ મહિલા આઇ.પી.એસ. (IPS) ઑફિસર કિરણ બેદીએ ૧૨મી જાન્યુઆરી ‘૯૮ના રોજ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે પોરબંદરમાં રામકૃષ્ણ[...]
🪔 પ્રેરક પ્રસંગ
ત્યાગ વૈરાગ્ય એ જ વૈભવ
✍🏻 સંકલન
March 1998
એક પ્રાર્થના છે : ‘હું મંદિરે જાઉં, ફૂલ ચડાવું, માળા ગણું અને મારા કર્મમાંથી સ્વાર્થ, લોભ, મોહ નિર્મૂળ ન થાય તો મારી એ પૂજા મિથ્યા[...]
🪔 બાળ-વિભાગ
ધ્યાનની શક્તિ
✍🏻 સંકલન
March 1998
એક નવજવાન શરીરે મજબૂત અને સશક્ત હોવા છતાં કોઈ રીતે પોતાના કુટુંબનો નિર્વાહ ચલાવી શકતો ન હતો. છેવટે તે લૂંટારો બન્યો. રસ્તે જતા – આવતા[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻
March 1998
રામકૃષ્ણ મિશન શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ ભારત પ્રત્યાગમન શતાબ્દી મહોત્સવ - દેશ વિદેશનાં વિભિન્ન કેન્દ્રો દ્વારા થયેલી ઉજવણી શ્રીરામકૃષ્ણ મઠ-મિશનનાં ભારતનાં અને વિદેશનાં કેન્દ્રોમાં[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
March 1998
સંસારના વિચારોથી તપ્ત મન ત્યારે ‘જ્યોત’નાં પવિત્ર વિચારો / કથનોથી ભરેલાં પાનાં ઉથલાવે છે ત્યારે ખૂબ ખૂબ અહોભાવ થાય છે, એ સંતો તરફ, એ લેખકો[...]
🪔 વર્ણાનુક્રમ સૂચિ
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ
✍🏻 સંકલન
March 1998
(વર્ષ : ૯, એપ્રિલ ૧૯૯૭થી માર્ચ ૧૯૯૮) (કૌંસમાં અંક નંબર દર્શાવેલા છે.) અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત : (લે. ઉશનસ્) : ૧૧ (૧), ૬૭ (૨), ૮૮[...]