Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૦૫
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
September 2005
न निष्कृतेरुदितैब्रह्मवादिभि: तथा विशुध्यत्यघवान् व्रतादिभि:। यथा हरेर्नामपदैरुदाहृतै: तदुत्तमश्लोकगुणोपलम्भकम्॥ ભગવાન્નામના ઉચ્ચારણથી પવિત્રકીર્તિ આવે છે, ભગવાનના ગુણોનું સદ્ય: જ્ઞાન થઈ જાય છે, જેનાથી સાધકનું ચિત્ત એમનામાં રમમાણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ગોપીઓનો અનુરાગ - વિરહ અને મહાભાવ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 2005
* રાધા અને કૃષ્ણ અવતારો હતાં કે નહીં એમ માનવું આવશ્યક નથી. કોઈ ભલે ઈશ્વર અવતરણમાં (હિંદુઓ અને ખ્રિસ્તીઓની માફક) માને. અથવા (આજના બ્રહ્મસમાજીઓની માફક)[...]
🪔 વિવેકવાણી
ભક્તિયોગ
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2005
તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે. માત્ર પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ જ સાચી ભક્તિ[...]
🪔 સંપાદકીય
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૪
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
September 2005
ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે તત્કાલીન ગુજરાતના અમદાવાદ શહેરના સાક્ષર વિદ્વાન શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની મુલાકાત લીધી હતી. જેની વિગતવાર ચર્ચા આપણે ઓગસ્ટના અંકમાં કરી[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
September 2005
ઈશ્વર પ્રત્યેના પ્રેમને આપણે સાધન ગણવું જોઈએ કે સાધ્ય? આ વિશે સાધકો કહે છે કે ભક્તિ બે પ્રકારની છે: એક એનો પથ છે અને બીજું[...]
🪔 સંસ્મરણ
શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
September 2005
વૃદ્ધ યથાર્થબાબુ અવિરત રડતાં રડતાં બધી વાતો કહીને પોતાની મર્મવેદના થોડી હળવી કરવા લાગ્યા. શ્રીમા પણ મૌન રહીને બધી વાતો સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે બસ[...]
🪔 શિક્ષણ
સંસ્થાઓના પ્રકાર
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
September 2005
કોલેજ આપણા દેશની સમાજસેવી સંસ્થાઓના મર્યાદિત સંસાધનોને જોતાં એમ કહી શકાય કે બૌદ્ધિક કેળવણીનું કાર્ય બહારની કોલેજોને સોંપીને અગાઉ વર્ણવેલ યુવક-યુવતીઓ માટે ભિન્ન ભિન્ન છાત્રાલય[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન-પરિભ્રમણ - ૬
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
September 2005
અલવરના અનુરાગી ભક્તો અલવરમાં સાત સપ્તાહના પ્રવાસ દરમિયાન સ્વામીજીને ત્યાંના ઘણા લોકો સાથે ઘણો સારો પરિચય થયો હતો. દુર્ભાગ્યે આપણે એમાંથી કેટલાંકના જ નામ અને[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૪
✍🏻 સ્વામી જગદાત્માનંદ
September 2005
અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું[...]
🪔 અધ્યાત્મ
અહં - અહંકારનો નાશ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2005
કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્ન + બને છે.[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2005
છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ એક જ વાતમાં પતાવી દીધું[...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
September 2005
(એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું.[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
September 2005
‘વિવેકાનંદ રિસર્ચ સેન્ટર’નું મંગલ ઉદ્ઘાટન અને સમર્પણવિધિ રામકૃષ્ણ મિશન, સ્વામી વિવેકાનંદ - પૈતૃક નિવાસ સ્થાન અને સાંસ્કૃતિક કેન્દ્ર, કોલકાતામાં ભારત સરકારના માનવ સંસાધન ખાતાના સન્માનનીય[...]