Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૧૯૯૪


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 1994
सहृदयं सांमनस्यम् अविद्वेषं कृणोमि वः। अन्यो अन्यम् अभि हर्यतवत्सं जातम् इवाध्न्या।। मा भ्राता भ्रातरं द्विक्षन् मा स्वसारम् उत स्वसा। सम्यञ्चः सव्रता भूत्वा वाचं वदत भद्रया।।[...]
🪔 વિવેકવાણી
સાચો શક્તિપૂજક કોણ છે?
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1994
સ્ત્રીઓની નિંદા કરવા તમે હંમેશાં તત્પર રહો છો, પણ કહો તો ખરા કે એમની ઉન્નતિ માટે તમે શું કર્યું છે? સ્મૃતિઓ વગેરે લખી એમને ચુસ્ત[...]
🪔 સંપાદકીય
મા તે મા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1994
મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા;[...]
🪔
શરણાગતિ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ પૂજ્યપાદ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણદેવ અને શ્રી શ્રીમા શારદાદેવી તથા તેમના મહત્તમ જીવનમાં પ્રસ્ફૂટિત ‘શરણાગતિ’ભાવ વિશે જુદા-જુદા પ્રસંગોએ[...]
🪔
પ્રભુના સતત સાંનિધ્યમાં
✍🏻 બ્રધર લૉરેન્સ
December 1994
(૧૭મી શતાબ્દીના સંત, કાર્મેલાઈટ ઓર્ડરના બ્રધર લૉરેન્સનું જીવન દૈનન્દિન કાર્યોની વચ્ચે ઈશ્વરનું સતત સાંનિધ્ય મેળવવા ઈચ્છતા ભક્તો માટે અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ઉપદેશો તથા પત્રોનું[...]
🪔
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 1994
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૈારીમાના જીવનપ્રસંગો) (સપ્ટેમ્બર માસના અંકથી આગળ) (૪) આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ: તે દિવસોમાં સાગરસંગમમાં ઉત્સવ હતો. મોટો મેળો ભરાયો હતો. સંગમમાં સમુદ્રસ્નાનનું પુણ્ય પ્રાપ્ત[...]
🪔
એમને કોટિ કોટિ વંદન!
✍🏻 ગુલાબદાસ બ્રોકર
December 1994
એક સ૨સ અને પ્રે૨ક વાત યાદ આવે છે. વર્ષો પહેલાંની એ વાત છે. પણ આજે પણ એ એટલી જ તેજોજ્જ્વલ છે જેટલી એ પ્રસંગ બન્યો[...]
🪔
હું જે માની પૂજા કરું છું
✍🏻 સ્વામી અશેષાનંદ
December 1994
(શ્રીરામકૃષ્ણ મઠના અધિષ્ઠાતૃદેવતા શ્રીરામકૃષ્ણ છે તો, પૂજ્ય શ્રીમા તેમની આધારશક્તિ છે. વૈશ્વિકપ્રેમનાં બંધનો વડે ભેદતાં તત્ત્વોને નિષ્કામ કરતી અને વિવિધતાને સમાવિષ્ટ કરતી શ્રી શારદાદેવીમાં મૂર્તિમંત[...]
🪔
મા મળે
✍🏻 હરીશ પંડ્યા
December 1994
કેટલાં જન્મોનું તપ કે મા મળે કેટલાં જન્મોનો જપ કે મા મળે આમ તો એ હોય છે બસ પાસમાં હોય શ્રદ્ધાનું જો બળ તો મા[...]
🪔
જીવનનો મર્મ: પરમ પ્રેમ પરબ્રહ્મ
✍🏻 મધુસૂદન પારેખ
December 1994
કોલંબસે અમેરિકા, ન્યૂટને ગુરુત્વાકર્ષણ, કોઈકે રૉકેટ, કોઈકે અણુબોંબ - પણ એક શોધ - જીવનનો મર્મ - ચડિયાતી. જીવન વેગથી વહ્યું જાય છે. એનો ઉદ્દેશ શો?[...]
🪔 કાવ્યો
પ્યાલો
✍🏻 રતુભાઈ દેસાઈ
December 1994
એક પંચતત્ત્વનો પ્યાલો રે! હતો ઝગમગ પણ હું ઠાલો રે! તમે હાથમહીં મને ઝાલ્યો રે! હરિ! ભરભર હું છલકાયો રે! મને હરિ૨સ વ્હાલો વ્હાલો રે![...]
🪔
સાહિત્યજગતનું આશ્ચર્ય
✍🏻 રમણલાલ જોષી
December 1994
પંદરેક વર્ષ પહેલાં ‘નવનીત-સમર્પણ’ તરફથી ‘આશ્ચર્ય શું?’ એ વિશે થોડું લખવાનું આવ્યું. મેં આટલું લખેલું: “મનુષ્ય જાણે છે કે જીવન ક્ષણભંગુર છે, બીજી ક્ષણ તેની[...]
🪔
માતૃત્વનાં ઓજસ્
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
December 1994
(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ[...]
🪔 બાલ વાર્તા
પ્રાચીન ભારતની વિદુષી નારીઓ - ગાર્ગી અને મૈત્રેયી
✍🏻 સંકલન
December 1994
વૈદિક કાળની એક બ્રહ્મવાદિની વિદુષી તરીકે ગાર્ગીનું નામ ખૂબ જ પ્રખ્યાત છે. ગાર્ગી જેવી વિદુષી હતી તેવી જ તેજસ્વિની અને ભરસભામાં માર્ગ મૂકાવે તેવી પ્રતિભાશાળી[...]
🪔
ધર્મનું સ્વરૂપ
✍🏻 ડૉ. નરોત્તમ વાળંદ
December 1994
એક સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે તેમ, આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ સર્વ ક્રિયાઓ મનુષ્યો અને પશુઓમાં સમાન છે. ધર્મ એ મનુષ્યનું જ એક વિશિષ્ટ[...]
🪔 કાવ્યો
વીર સાધકને
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 1994
(રાજપૂતાનાના ખેતડીના મહારાજા પ્રતિ) ઢંકાય છો સૂર્ય ઘટાથી મેઘલી, ને, આભ હો સાવ વિષાદથી ભર્યું, તો’યે ટકી રહે ઘડી, વીર હૈયા, જય છે જ નિશ્ચિત.[...]
🪔 કાવ્યો
પ્રીત પુરાણી (ગીત)
✍🏻 રતિલાલ છાયા
December 1994
આ તો! બરસત પ્રીત પુરાણી! હળુ હળુ સ્રવતી બરસત જાણે પ્રભુની મધુમય વાણી! - આ તો! બરસત પ્રીત પુરાણી! (૧) સૃષ્ટિ તણા જે આદિ સર્જને[...]
🪔 સંકલન
પુસ્તક સમીક્ષા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
December 1994
‘યાત્રાપથનો આલાપ’ કવિ: રતુભાઈ દેસાઈ, પ્રકાશક: મૃણાલ દેસાઈ, પાર્વતી નિવાસ, હનુમાન રોડ, વિલેપારલે (પૂર્વ) મુંબઈ મૂલ્ય રૂ. ૩૫ પ્રકાશન વર્ષ ૧૯૮૬ પૃષ્ઠ: ૨૧૧ ગાંધીયુગના સ્વાતંત્ર્ય[...]