Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : ડિસેમ્બર ૨૦૦૯


Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
December 2009
देवि सुरेश्वरि भगवति गंङ्गे त्रिभुवनतारिणि तरल तरङ्गे । शंङ्करमौलिविहारिणि विमले मम मतिरास्तां तव पदकमले ॥ હે દેવી! હે દેવોની ઈશ્વરી! હે ભગવતી ગંગા! હે ત્રણે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કર્મયોગીઓનો કઠિન પ્રશ્ન
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 2009
શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને[...]
🪔 વિવેકવાણી
ધર્મનું આચરણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
December 2009
ઓહ! ભારતમાં આપણે ગરીબ અને નીચલા થરના લોકો વિશે કેવા ખ્યાલ રાખીએ, તેના વિચાર કરતાં મારા હૃદયમાં શી શી વેદના થતી હતી! પોતાના વિકાસ માટે[...]
🪔 સંપાદકીય
ભારતીય પરંપરામાં કથા સાહિત્ય - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
December 2009
ગતાંકના સંપાદકીયમાં આપણે બૃહત્ કથાઓ વિશે તેમજ પંચતંત્રના સાહિત્ય વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે જૈન કથાસાહિત્ય વિશે થોડી વાત કરીશું. જૈન કથાસાહિત્ય જૈન[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
December 2009
यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः । न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥ ७ ॥ यः तु विज्ञानवान्, સારાસારનો વિવેક કરવામાં જેની બુદ્ધિ સમર્થ નથી એવો મનુષ્ય; अमनस्कः, જેનું[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા
✍🏻 અક્ષયકુમાર સેન
December 2009
એ પછી તેઓ કોલકાતા આવ્યા અને પોતાનું નિત્યકામ મા ભવતારિણીની સેવા રોજે રોજ કરતાં કરતાં રામકૃષ્ણદેવની અંદર એક પ્રચંડ આંધી ઊઠી. ખૂબ જ કઠિન સાધનાનો[...]
🪔
‘મારે પણ એક મા છે’
✍🏻 જ્યોતિબહેન થાનકી
December 2009
‘એ જ્ઞાનદાયિની છે, શારદા - સરસ્વતી છે. લોકોને જ્ઞાન આપવા માટે આવ્યાં છે. પણ પોતાનું રૂપ ઢાંકીને આવ્યાં છે, જેથી કરીને અશુદ્ધ દૃષ્ટિથી જોવાથી મનુષ્યનું[...]
🪔
પ્રાચીન - મધ્યકાલીન ભારતની લલિતકલાઓ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
December 2009
હિન્દુ દેવોમાં વિદ્યાદાયિની દેવી સરસ્વતી ચાર હાથવાળી કલ્પાઈ છે. એના એક હાથમાં પુસ્તક છે; બીજા હાથમાં વીણા અપાઈ છે, ત્રીજામાં અક્ષમાલા છે અને ચોથો હાથ[...]
🪔
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો
✍🏻 સ્વામી ચેતનાનંદ
December 2009
સચ્ચિદાનંદ સાગરમાં શ્રીરામકૃષ્ણ સચ્ચિદાનંદ નિરાકાર, નિષ્કામ અને નિર્ગુણ છે. સત્ (અસ્તિત્વ), ચિત્ (જ્ઞાન) અને આનંદ એ ત્રણ બ્રહ્મનું સત્ત્વ છે. નિરાકાર બ્રહ્મનું દર્શન ગહન વસ્તુ[...]
🪔
ઉપનિષદની કથાઓ
✍🏻 સંકલન
December 2009
પ્રસ્તાવના વૈદિક સાહિત્ય ત્રણ કાંડમાં વહેંચાયેલું છે. કર્મકાંડ, ઉપાસના કાંડ અને જ્ઞાનકાંડ. તેમાં કર્મ અને ઉપાસના કાંડમાં લૌકિક ફળોની પ્રાપ્તિ માટેની ક્રિયાઓ છે. જે ભાગને[...]
🪔
અપરિચયનું અવસાન
✍🏻 સંકલન
December 2009
ભૂખ-તરસથી પીડાયેલ અને જર્જરિત અંગ દેશની અભાગી પ્રજા મહારાજા લોમપાદના રાજમહેલ સામે આક્રંદ કરી રહી હતી. રાજા પોતે પણ દુ:ખી દુ:ખી હતા. રાજ્યમાં વરસાદ ન[...]
🪔
કાગડો ચાલે હંસની ચાલ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
December 2009
મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને[...]
🪔
જીવનની ઉપલબ્ધિ
✍🏻 રામેશ્વર તાંતિયા
December 2009
ઈ. સ. પૂર્વે ની પ્રથમ શતાબ્દીમાં રોમમાં સિસેરો નામના એક વિલક્ષણ વિચારક અને વિદ્વાન થઈ ગયા. પોતાનાં સદાચાર, સદ્વિચાર અને નિષ્ઠાપૂર્ણ જીવનને કારણે લોકમાનસ પર[...]
🪔
એક ડોશીમા અને રાજા
✍🏻 પ્રવ્રાજિકા અમલપ્રાણા
December 2009
કોઈ એક પ્રદેશમાં રાજા પરમ શિવભક્ત હતા. મહેલની નજીક રાજાનું ખાનગી શિવમંદિર હતું. શ્વેત આરસપારસથી જડેલા એ મંદિરની કેવી અપૂર્વ શોભા હતી! મંદિરના ગર્ભગૃહમાં આરસપહાણનું[...]
🪔
ધન્ય એકાક્ષરી મા!
✍🏻 કુસુમબેન પરમાર
December 2009
‘મા’ શબ્દ ‘ૐ’નું ધબકતું ચેતનવંતુ સાકાર સ્વરૂપ છે. ૐ એકાક્ષરી છે તેમ ‘મા’ ધન્ય એકાક્ષરી મંત્ર છે. ૐ કારમાં ત્રણ વર્ણ છે. અ, ઉ, મ્[...]