Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૧૯૯૮




Read Articles
🪔
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 1998
अहं सर्वेषु भूतेषु भूतात्मावस्थितः सदा । तं अवज्ञाय मां मर्त्य : कुरुते अर्चाविडम्बनम् ॥ यो मां सर्वेषु भूतेषु सन्तमात्मानं ईश्वरम् । हित्वार्चं भजते मौग्ध्यात् भस्मन्येव[...]
🪔 વિવેકવાણી
યુવકો! કામ કરવા લાગી જાઓ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 1998
નવયુવકો! મારી આશા તમારા ઉપર છે. તમે રાષ્ટ્રના પડકારને ઝીલી લેશો? જો તમારામાં મારું કહ્યું માનવાની હિંમત હોય તો તમારામાંના એકે એકનું ભાવિ ઉજળું છે.[...]
🪔 સંપાદકીય
ઉત્તિષ્ઠત! જાગ્રત!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1998
વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત દેશને જાગ્રત કર્યો હતો, સેંકડો વર્ષોની ગુલામીને લીધે આત્મ શ્રદ્ધા, આત્મ-સન્માન ગુમાવી બેઠેલ તમોગુણથી ઢંકાયેલ ભારતવાસીઓમાં નવચેતનાનો પ્રાણસંચાર[...]
🪔 પ્રાસંગિક
સદ્ગુરુનાં લક્ષણો
✍🏻 સ્વામી અશોકાનંદ
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય[...]
🪔 પ્રાસંગિક
ગુરુને લાગું પાય
✍🏻 મનુભાઈ ત્રિવેદી
July 1998
(ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુને લાગું પાય. પહેલા ગુરુજી મારા સૂરજરાજા જેનાં કિરણે જગ દેખાય, વહેમ ભરેલી મારી આળપંપાળો એની જ્ઞાનજ્યોતે ભેદાય. ગુરુને લાગું પાય. બીજા ગુરુજી[...]
🪔 સંશોધન
વેદયુગીન ભારત : નવો પ્રકાશ
✍🏻 ઍમ.ઍસ. રાજારામ
July 1998
બેથી પણ વધુ શતકો જેટલાં વર્ષોથી આપણે યુરોપીય દૃષ્ટિકોણથી ઈતિહાસ લેખન કરતા આવ્યા છીએ. આ સમય દરમ્યાન યુરોપની મુખ્ય પ્રવૃત્તિ સંસ્થાનો માટેની દોડ હતી, તેને[...]
🪔 કાવ્યાસ્વાદ
શાન્તિ
✍🏻 દુષ્યંત પંડ્યા
July 1998
શાન્તિ (મિશ્ર) નિહાળ, આવે વંટોળ વેગે, એ ઓજ કિંતુ, એ ઓજ છે ના, એ જ્યોત ઝળકે ગાઢાન્ધકારે, તેજોજ્જ્વલે શ્યામલ એ જ છાયા. ઉલ્લાસ એ જે[...]
🪔 ચરિત્ર-કથા
પ્રજ્ઞાચક્ષુ હેલન કેલર
✍🏻 દર્શના ધોળકિયા
July 1998
‘સોનાની કે કોલસાની ખાણ જ્યારે ધસી પડે છે અને માણસો દટાઈ જાય છે ત્યારે એમને શું થતું હશે?’ હેલન-કેલરની આત્મકથા ના અનુવાદ ‘અપંગની પ્રતિભા’ના પ્રાસ્તાવિકમાં[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
July 1998
(ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને[...]
🪔 સંસ્થા-પરિચય
સ્વામી વિવેકાનંદ રિટ્રીટ-રિજલી ઍસ્ટેટ, અમેરિકા
✍🏻 ડૉ. અમૃતા એમ. સામ
July 1998
ડૉ. અમૃતા એમ. સામ, સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાર્યરત રામકૃષ્ણ સંઘના કેન્દ્ર વેદાંત સોસાયટી ઑફ સધર્ન કૅલિફોનિર્યા, હૉલિવુડ સાથે ગાઢ રીતે સંકળાયેલાં છે. – સં. અગોચર[...]
🪔 યુવ-વિભાગ
ભાવનું નિર્માણ આમ થાય
✍🏻 સંજીવ શાહ
July 1998
જીવનમાં લાગણીઓનું મહત્ત્વ શું છે? શું પ્રેમ એ લાગણી છે? લાગણીશીલતા આપણને દુઃખ કેમ પહોંચાડે છે? શું અતિસંવેદનશીલતા એ ખરેખર અભિશાપ છે? શું લાગણીઓની અભિવ્યક્તિ[...]
🪔 આનંદબ્રહ્મ
મારાં પાડોશીઓ
✍🏻 લાલજી મૂળજી ગોહિલ
July 1998
પુણેની ર.ચ. મહેતા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ અને પુણેમાં ગુજરાતી સંસ્કારિતાનો દીપ પ્રજ્વલિત રાખનાર સ્વ. શ્રી લાલજી મૂળજી ગોહિલના પુસ્તક ‘ચિંતન -પુષ્પો અને પરિમલ’નો આ રમૂજી લેખ[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત
✍🏻 ઉશનસ્
July 1998
સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]
🪔 પુસ્તક-સમીક્ષા
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 1998
એક સમયોચિત મીમાંસા વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન લેખક : સ્વામી રંગનાથાનંદ, પ્રકાશક : અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, પ્રથમ આવૃત્તિ, ૧૯૯૮ : મૂલ્ય રૂપિયા પચ્ચીસ.[...]
🪔 સમાચાર-દર્શન
સમાચાર-દર્શન
✍🏻 સંકલન
July 1998
સૌરાષ્ટ્ર - કચ્છના વાવાઝોડાગ્રસ્ત લોકોની વહારે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. * ૯-૧૦ જૂન, ૧૯૯૮ના રોજ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારના પોરબંદર, જામનગર, કંડલામાં ૧૬૦ કિ.મી.થી[...]
🪔 પ્રતિભાવો
પ્રતિભાવો
✍🏻 સંકલન
July 1998
મે’૯૮ના અંકમાં સંપાદકીય લેખ ‘એક હસ્તી, એક અસ્તિત્વ’માં શ્રી સ્વામી વિવેકાનંદજી અને ભગવાન બુદ્ધની સામ્યતા વિશેનો ખ્યાલ આવ્યો. આ લેખ પરથી સ્પષ્ટ થયું કે, સ્વામીજીને[...]