Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2004
संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥ सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा दैव्येन । मा घोषा उत्स्थुर्बहुले विनिर्हते मेषुः[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
સંસાર અને નિષ્કામ કર્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2004
બ્રાહ્મ-ભક્ત- મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે? શ્રીરામકૃષ્ણ- માની ઇચ્છા. માની એવી[...]
🪔 વિવેકવાણી
ગુરુ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2004
દરેક આત્મા પૂર્ણ થવા નિર્માયેલો છે, અને પ્રત્યેક જીવ અંતે તે સ્થિતિએ પહોંચવાનો છે. આત્મામાં રહેલી શક્યતાઓને બહારની સહાયથી વેગ મળે છે; તે એટલે સુધી[...]
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2004
(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ૩.[...]
🪔 કેળવણી
મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર
✍🏻 સંકલન
July 2004
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ મૂલ્યલક્ષી કેળવણી અને અભ્યાસ શિબિર શ્રીરામકૃષ્ણના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી અખંડાનંદે કહ્યું છે : ‘શ્રીરામકૃષ્ણ દરિદ્રના ઈશ્વર છે એટલે જ[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
July 2004
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરનો ઐશ્વર્યત્યાગ શ્રીઠાકુર માસ્ટર મહાશયને એ સમયની પોતાની એક વિશેષ અવસ્થા વિશે વાત કરી રહ્યા છે. એ સમયે તેઓ કોઈ પણ ધાતુના પાત્રને[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
July 2004
(ગતાંકથી આગળ) બીજાનાં દુ:ખમાં સહભાગી શ્રીમા થોડા દિવસો થયા છે. શ્રીમા દુ:સાધ્ય રોગમાંથી મુક્ત બનીને સ્વસ્થ થયાં છે. પરંતુ શરીર હજુ પૂર્ણ રૂપે સબળ સ્વસ્થ[...]
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૪
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2004
(ગતાંકથી આગળ) પ્રબુદ્ધ નાગરિકતાની રીત પાશ્ચાત્ય દેશવાસીઓમાં વીરતાનો ભાવ હતો, એટલે જ તેઓ મહાન બન્યા. ઈંગ્લેન્ડના વીરાધિવીર દૂર દૂર અતલ સાગરમાં, ઘન વનોમાં, પર્વતો-પહાડો પર[...]
🪔 ઇતિહાસ
સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૩
✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ
July 2004
શિગ્રામ - બગીના માલિક છબીલદાસ લલ્લુભાઈ એ જમાનામાં અમીર લોકો બગી કે શિગ્રામ જેવી ઘોડાગાડી ધરાવતા. પોતાના બંગલામાં તબેલો હતો એ બતાવે છે કે તેઓ[...]
🪔
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી - ૭
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 2004
ઈ.સ.૧૮૮૫ના જૂનમાં શ્રીરામકૃષ્ણદેવને ગળામાં દર્દની શરૂઆત થઈ. સાધારણ ઉપરચારથી આ રોગ કાબુમાં આવ્યો નહીં આથી નરેન્દ્રનાથ અને અન્ય શિષ્યોએ વિચાર્યું કે કલકત્તામાં નિષ્ણાંત ડૉક્ટરોની સારવાર[...]
🪔 પ્રવાસ
મારી યુરોપયાત્રા - ૧
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 2004
“અદ્ભુત દૃશ્ય! અહીં તો આપણે ખરેખર બરફ ઉપર જ ઊભા છીએ જ્યારે ભારતમાં તો બરફ ખૂબ ઊંચે હોય છે. ત્યાં પહોંચવા માટે તો દિવસો સુધી[...]
🪔
રાષ્ટ્રપતિ ભવનમાં ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રીલીજન્સ એન્ડ એન્લાઈટન્ડ્ સીટીઝનશીપ’ની સ્થાપના
✍🏻 સંકલન
July 2004
૧૫મી જૂન, ૨૦૦૪ના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામે ‘સર્વધર્મ સમન્વય અને પ્રબુદ્ધ નાગરિકતા’ માટે એક ‘ફાઉન્ડેશન ફોર યુનિટી ઓફ રિલિજન્સ એન્ડ એન્લાઈટન્ડ્ સિટિઝનશીપ’[...]
🪔 સેવા
રામકૃષ્ણ મિશન, લીંબડીમાં અવિરત વહેતું સેવાઝરણું
✍🏻 સંકલન
July 2004
સ્વામી વિવેકાનંદ ખેતડી થઈને અમદાવાદ. અમદાવાદથી વઢવાણ થઈને ૧૮૯૧માં લીંબડી પધાર્યા હતા. અહીં પોતાના જીવને જોખમમાં મૂકી દે એવો પ્રસંગ પણ બન્યો. પણ લીંબડીના ઠાકોર[...]
🪔 પ્રતિભાવ
શિક્ષકો માટે મૂલ્યશિક્ષણ શિબિર
✍🏻 સંકલન
July 2004
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૧૫-૧૬ મેની મૂલ્યશિક્ષણ શિબિરમાં ભાગ લઈને હું ધન્યતા અનુભવું છું. સ્વામી જિતાત્માનંદજીએ બે દિવસ સુધી સતત માર્ગદર્શન આપ્યું. એમાંથી તારવેલાં વિચારમોતી આ[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2004
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં છેલ્લાં કેટલાક વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે મૂલ્યનિષ્ઠ કેળવણીના વિવિધ વર્ગોનું સંચાલન થઈ રહ્યું છે. પછાત વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓ માટે[...]