Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૮
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
July 2008
त्यक्त्वा गृहे रतिमधोगतिहेतुभूताम् आत्मेच्छयोपनिषदर्थरसं पिबन्तः। वीतस्पृहा विषयभोगपदे विरक्ता धन्याश्चरन्ति विजनेषु विरक्तसङ्गाः॥ ३॥ ‘અધોગતિનું કારણ બનેલી ઘર માટેની પ્રીતિને ત્યજીને આત્મા (જાણવાની) ઇચ્છાથી ઉપનિષદના અર્થના રસનું[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
આવા લોકો પણ હોય છે
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2008
ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા[...]
🪔 વિવેકવાણી
વેદમૂર્તિ શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી વિવેકાનંદ
July 2008
શ્રીરામકૃષ્ણનું જીવન તો એક અસાધારણ પ્રકાશ સમાન હતું. એના તેજ દ્વારા હિન્દુ ધર્મના સમસ્ત ક્ષેત્રને સાચી રીતે સમજવા મનુષ્ય સમર્થ બને છે. એ તો શાસ્ત્રોમાં[...]
🪔 સંપાદકીય
વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૨
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
July 2008
ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે[...]
🪔
વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
July 2008
બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના[...]
🪔 ઈતિહાસ
પ્રાચીન ભારતમાં શિક્ષણ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
July 2008
સારાપણાનો આધાર વસ્તુની પુરાતનતા કે અદ્યતનતા પર હોઈ ન શકે. વિવેકશીલ જનો બન્નેનું નિરીક્ષણ-પરીક્ષણ કરીને યોગ્ય વસ્તુને અપનાવે છે. એટલે સારગ્રાહકો જૂની-નવી કેળવણીનું તારતમ્ય કરી[...]
🪔 શિક્ષણ
મૂલ્યલક્ષી કેળવણીમાં માત-પિતા, વાલીઅને શિક્ષકની ભૂમિકા - ૧૨
✍🏻 સંકલન
July 2008
તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક પોતાના વલણ રુચિ અને સામર્થ્યમાં[...]
🪔
ભારતની સન્નારીઓ
✍🏻 સંકલન
July 2008
અહલ્યા ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં. અહલ્યાના સૌંદર્યથી ઈંદ્ર અંજાઈ ગયો. એને[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૧
✍🏻 અક્ષયકુમાર સેન
July 2008
(ગતાંકથી આગળ) પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને[...]
🪔
સાચી ધર્મપરાયણતા
✍🏻 ડૉ. એ.પી.જી. અબ્દુલ કલામ
July 2008
(સ્વામી હર્ષાનંદજી મહારાજે લખેલ ‘એનસાઈક્લોપિડિયા ઑન હિંદુઈઝમ’નું વિમોચન કરીને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સન્માનનીય ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે રામકૃષ્ણ મઠ, બેંગલોરમાં ૩૧ મે, ૨૦૦૮ના રોજ આપેલ[...]
🪔 પ્રવાસ
સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ
✍🏻 સ્વામી વિદેહાત્માનંદ
July 2008
(મે ’૦૮થી આગળ) આદેશ અને યાત્રાની તૈયારી (૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ ઉત્તર પશ્ચિમ ભારતના પરિભ્રમણ દરમ્યાન તેઓ ત્યાંના અનેક લોકો વિશેષ કરીને ખેતડી નરેશ રાજા અજિતસિંહજીના[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
July 2008
(બ્રહ્મલીન સ્વામી લોકેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ‘કઠોપનિષદ’ના શંકર ભાષ્ય પર આધારિત સરળ પ્રવચનોનો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.)[...]
🪔 બાળવાર્તા
નારાયણ તીર્થ
✍🏻 સંકલન
July 2008
(૧) ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી એમના એક ભક્ત દંપતીને પુત્રરત્ન સાંપડ્યું. તેમણે એનું નામ નારાયણ પાડ્યું. નાનપણથી જ નારાયણ પોતાનાં માતપિતા સાથે જ્યાં જ્યાં ભજનો ગવાતાં[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
July 2008
રામકૃષ્ણ મિશન, પોરબંદરની ગ્રીષ્મ બાલ-સંસ્કાર શિબિર ૧ મે થી ૭ જૂન, ૨૦૦૮ સુધી રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, પોરબંદરમાં સતત ત્રીજે વર્ષે તૃતીય બાલસંસ્કાર શિબિરનું આયોજન થયું[...]