Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૦૪

Read Articles

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम्। प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ||१|| સુખાસને વિરાજેલાં, કૃપામયી, પ્રસન્નવદના, બે બાહુવાળા અને સ્થિરતૃપ્ત નયનવાળાં, હૃદયરૂપી કમળમાં વસનારાં શ્રીશારદાદેવીનું અમે ધ્યાન કરીએ છીએ.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    * ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ![...]

  • 🪔 વિવેકવાણી

    શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    તમે-તમારામાંનો કોઈ પણ - હજુ માતાજીના (શ્રીમા શારદામણિદેવીના) જીવનનું અદ્‌ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ભાવધારામાં શ્રીમા શારદાદેવીનું પ્રદાન

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    ૧૯૮૬ના શ્રીરામકૃષ્ણ સંઘના શતાબ્દિ મહોત્સવ વર્ષમાં ૨૩મી ડિસેમ્બર શ્રીમા શારદાદેવીના જન્મતિથિના ઉત્સવનિમિત્તે શ્રીરામકૃષ્ણ યોગોદ્યાન, કાકુડગાચ્છી (કોલકાતા)માં યોજાયેલ સાર્વજનિક સભામાં અધ્યક્ષ સ્થાનેથી બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age”ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૧

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૧

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and His ‘Only Mother’ નામના અંગ્રેજી લેખનો શ્રી[...]

  • 🪔

    વિવિધ રૂપે શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી દ્વારા સંકલિત મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રી શ્રીમાયેર પદપ્રાંતે’, ભાગ-૩ માંથી સ્વામી જિતાત્માનંદજીએ અંગ્રેજીમાં સંકલન કરીને લખેલા લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીમાની સ્નેહછાયામાં

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    લોકોનું દોષારોપણ: ‘શ્રીમા છોકરાઓને છીનવે છે’ પગલી મામી અને બીજા લોકોના મોંએ આ છોકરાઓને છીનવી લેવાની વાત સાંભળવા મળતી. જિબટાના રાયલોકો ધનવાન તાલુકદાર છે. એમાંથી[...]

  • 🪔

    પરમનું માતૃરૂપ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીશ્રીમા’ના આદરણીય નામથી સુવિખ્યાત થયેલાં એવાં શ્રીરામકૃષ્ણદેવનાં લીલા સહચારિણી પૂજ્ય શારદામણિદેવીના સાચા સ્વરૂપની ઓળખાણ આપી જતું એક સ્વત: પ્રમાણભૂત વિધાન તો શ્રીરામકૃષ્ણદેવે પોતે જ સ્વમુખથી[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૧

    ✍🏻 સ્વામી હર્ષાનન્દ

    આપણે જે વિશ્વને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે બદ્ધ અને મુક્ત  શક્તિઓનું પોટલું છે. આધુનિક વિજ્ઞાનની આ શોધ છે. તેણે પ્રસંગવશાત્‌ પદાર્થ અને શક્તિ[...]

  • 🪔

    શ્રીમાનાં અપૂર્વ સંસ્મરણો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    રામકૃષ્ણ મિશન, મોરિશિયસમાં ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૦૪ના રોજ હિન્દીપ્રવચનનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. તમે સૌ ભક્તો અનેક વર્ષોથી નિયમિત આશ્રમ આવો છો પૂ.[...]

  • 🪔

    શ્રી મા અને તેમની પ્રિય સુપુત્રી

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    રામકૃષ્ણ મિશન - આશ્રમ, પટણા દ્વારા રામકૃષ્ણ મિશન - શતાબ્દિવર્ષના ઉપલક્ષ્યમાં પ્રકાશિત સ્મરણિકામાં મૂળ અંગ્રેજીમાં સ્વામી પૂર્ણાત્માનંદજીએ લખેલ લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔

    ત્યાગસ્વરૂપિણી શ્રીમા શારદાદેવી

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી આજીવન પર રહેલાં હતાં. ઠાકુરે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ પરમહંસ દ્વારા જગદંબાની પ્રાર્થના

    ✍🏻 સંકલન

    (છંદ : વસંતતિલકા) જગદંબ! હે વિનવણી સુણજો તમે આ, હું તો સમર્પિત સદા તુજને જ મૈયા! આધાર છે તુજ કૃપા-નજરો તણો મા! તારાં સદા સતત[...]

  • 🪔

    હાસ્યરસિકા શ્રીમા શારદાદેવી

    ✍🏻 નિત્યરંજન ચેટર્જી

    નિત્યરંજન ચેટર્જીના મૂળ બંગાળી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. મા! મા! મા! એ જાણે કે પતિતપાવની, કલુષનાશિની[...]

  • 🪔

    શ્રીમાનું જીવનશિક્ષણ

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    મધ્યરાત્રિના શાંત નિરવ સમયે વાતાવરણને ભેદતો ‘ઓ કરુણામયી, ખોલો કુટિરદ્વાર! ઓ મા, શિશુને બહાર મૂકીને તું સૂતી છે, અંત:પુરે? દયામયી, આ તારો કેવો વ્યવહાર!’ કરુણ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ભારતના મહાન પનોતાપુત્ર સ્વામી વિવેકાનંદને રાષ્ટ્રની અંજલિ સ્વામી વિવેકાનંદના પૈતૃક નિવાસસ્થાને રામકૃષ્ણ મિશન દ્વારા નવનિર્મિત સ્મૃતિભવનનું મંગલ ઉદ્‌ઘાટન રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના[...]

  • 🪔

    સપ્તસાધિકા - ૧

    ✍🏻 સ્વામી તેજસાનંદ

    રામકૃષ્ણ મિશન - વિદ્યામંદિર, બેલૂરના અધ્યક્ષ સ્વામી તેજસાનંદજીના ‘ઉદ્‌બોધન’ના વિશેષાંક -શ્રીશ્રીમા શતવર્ષ જયંતી સંખ્યા બંગાબ્દ વૈશાખ, ૧૩૬૧, ઈ.સ. ૧૯૫૩માં મૂળ બંગાળીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી[...]