કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને અભાવે એ આળસુ જીવન ગુજારે છે. કોઈ કોઈ વાર એ અંત:પુરમાં જઈ કોળું કાપી આપે કારણ, સ્ત્રીઓ કોળું કાપે નહીં એટલે, તેઓ છોકરાઓને કહી અદાને અંદર બોલાવી એની પાસે કોળું કપાવે. આટલી એની ઉપયોગિતા – એટલે એનું હુલામણું નામ ‘કોળાકાપુ અદા.’

એ નથી તો સંસારી કે નથી ભગવાનનો ભક્ત. એ યોગ્ય નથી.

Total Views: 190

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.