• 🪔 શિક્ષણ

  શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન

  ✍🏻 એસ.જી. માનસેતા

  (ફક્ત ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે) ધો. ૧૨ સાયન્સ પછી શું? ધો. ૧૦ પાસ વિદ્યાર્થીએ સાયન્સ લેવું કે કોમર્સમાં જવું કે ડિપ્લોમા કોર્સ કરી આગળ[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  ‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્‌ઘાટન સંપન્ન  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય સેવાના નવપ્રયાણ રૂપે સુસંવર્ધિત ‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું[...]

 • 🪔

  ‘પૃથ્વી ગોળ છે’ એ વિધાનના વિશ્વપ્રથમ જ્ઞાતા

  ✍🏻 સંકલન

  (‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા - ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

 • 🪔

  પોતાના સ્વપ્નની દુનિયાને સાકાર કરવાની રીત

  ✍🏻 દેવાશિષ ચેટર્જી

  (આઈ.આઈ.એમ. કોઝીકોડના નિયામક પ્રો.ડો.શ્રી દેવાશિષ ચેટર્જીએ લખનૌ, કોલકાતા અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં પોતાની સેવાઓ આપી છે. એમના ગ્રંથ ‘લાઈટ ધી ફાયર ઈન યોર હાર્ટ’ ના[...]

 • 🪔

  ભારતનું પુરાણ સાહિત્ય : પુરાણો અને ઉપપુરાણો

  ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

  ‘પુરાણ’ શબ્દનો વાચ્યાર્થ તો ‘જૂનું’ એવો થાય છે. પરંતુ એને વાઙ્‌મયના પરિઘમાં જોઈએ, તો એનો અર્થ ‘જૂની પરંપરાથી ચાલતી આવેલી લોકવાર્તાઓ કે કિંવદન્તી’ એવો થાય[...]

 • 🪔

  ચિંતામુક્ત બનો

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  મનની અસીમ શક્તિ આપણું મન કોઈ રોગને નીપજાવી પણ શકે અને એને તંદુરસ્ત પણ કરી શકે. ધૈર્ય, પ્રેમ, સહાનુભૂતિ, ઉદારતા, નિ:સ્વાર્થતા વગેરે ભાવાત્મક ગુણો માનવદેહ[...]

 • 🪔

  ઠાકુરના સ્પર્શની લાક્ષણિકતા

  ✍🏻 દુષ્યંતભાઈ પંડ્યા

  આપણે કોઈને મળીએ છીએ ત્યારે હસ્તધૂનન કરીએ છીએ. લગ્નવિધિ પૂરો થાય અને વરઘોડિયું લગ્ન કરીને લગ્નમંડપમાંથી બહાર આવે તે ભેગું જ. એ વડીલોને વંદન કરવાનું[...]

 • 🪔

  સાંસારિક કર્તવ્ય અને આધ્યાત્મિક જીવન

  ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

  (શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યાક્ષ અને વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલા હિન્દી અનુવાદ ‘ધ્યાન[...]

 • 🪔 શાસ્ત્ર

  કઠોપનિષદ

  ✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ

  श्रवणायापि बहुभिर्यो न लभ्यः शृण्वन्तोऽपि बहवो यं न विद्युः । आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धाऽऽ श्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ॥ ७ ॥ यः, તે (એટલે આત્મા વિશે);[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  કૃષ્ણ રૂપે શ્રીરામકૃષ્ણ પોતાના પિતા નવગોપાલ ઘોષે ઠાકુરમાં શ્રીકૃષ્ણ કેવા દેખાયા હતા તે સ્વામી અંબિકાનંદે વર્ણવ્યું છે; અમારું ઘર કોલકાતામાં બાદુરબાગાનમાં હતું. આ ગાળા દરમિયાન,[...]

 • 🪔 સંપાદકીય

  સ્વામી વિવેકાનંદ અને ભારતમાં સંયોજિત ધર્મનું નવ પ્રભાત-૨

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  આજના આધુનિક વ્યવસ્થાતંત્રમાં એક નવું ઊભરતું વલણ છે, સર્વંટ લીડરશીપનો વિચાર. આ વિભાવના સૌથી પહેલાં રોર્બટ ગ્રિનલિફ નામના વિદ્વાને રચી હતી અને લોકપ્રિય બનાવી હતી.[...]

 • 🪔 વિવેકવાણી

  કાર્ય એ જ પૂજન

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  સર્વોચ્ચ માનવી કાર્ય ‘કરી શકે નહિ’. કારણ કે તેને બાંધનારું કશું તત્ત્વ, કશી આસક્તિ, કશું અજ્ઞાન તેનામાં નથી. કહેવાય છે કે એક વહાણ સમુદ્રની સપાટી[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  કોળાકાપુ અદા

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને[...]

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनम् । इह संसारे खलु दुस्तारे कृपयापारे पाहि मुरारे ॥ આ સંસાર જન્મોને લીધે તરવો મુશ્કેલ છે; તેમાં[...]