Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : એપ્રિલ ૧૯૯૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
April 1994
श्री राम प्रणामः आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्।।१।। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।।२।। શ્રી રામ પ્રણામ ૧. દુ:ખોનો[...]
🪔 વિવેકવાણી
વિશ્વને ભારતનો સંદેશ
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1994
દુનિયાના અન્ય ભાગોમાં પણ સંસ્કૃતિઓ પેદા થઈ છે. પ્રાચીન તેમ જ અર્વાચીન કાળમાં બળવાન અને મહાન પ્રજાઓમાં મહાન વિચારો ઉદ્ભવ્યા છે; એક પ્રજા પાસેથી બીજી[...]
🪔 સંપાદકીય
ખંડન ભવબંધન . . .
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1994
પશ્ચિમમાં સૂરજ આથમે છે, પાવન સંધ્યાવેળાએ દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરોમાં-ઘરોમાં શ્રીરામકૃષ્ણદેવની આરતીનો પ્રારંભ થાય છે અને સાથે-સાથે ગવાય છે શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ સ્તવન. સંધ્યાની એ સુંદર વેળાએ[...]
🪔 કટાક્ષિકા
કટાક્ષિકા : વિચારવા જેવી વાત
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1994
એક ભક્ત દેવનાં દર્શન કરીને કૃતાર્થ થવા માટે મંદિરમાં આવ્યો. દર્શનથી તેનામાં આનંદ અને ભક્તિનો ઊભરો આવ્યો. એ ઊભરાનો જાણે બદલો વાળવો હોય તેમ તેણે[...]
🪔 પ્રશ્નોત્તરી
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
April 1994
(૫ અને ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે તેમની રાજકોટની મુલાકાત દરમિયાન ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગમાં પ્રશ્નોના ઉત્તરો[...]
🪔
‘પોષ’ કાલીનું દર્શન
✍🏻 સ્વામી આદિનાથાનંદ
April 1994
(શ્રીમત્ સ્વામી આદિનાથાનંદજી મહારાજ (કાલી મહારાજ) રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સોસાયટી, જમશેદપુરના સેક્રેટરી છે અને હાલ શારીરિક અસ્વસ્થતાને કારણે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય કેન્દ્ર, બેલુર[...]
🪔 કાવ્ય
મા કાલી
✍🏻 સ્વામી વિવેકાનંદ
April 1994
તારલા બધા સાવ ભૂંસાયા, વાદળે ઘેરાં વાદળ છાયાં, બિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે- મોકળે ગળે ગાય હો ગાણાં છોડી મૂક્યાં પાગલખાનાં- ઊખડી પડે મૂળથી મોટાં રૂખડાં[...]
🪔 કાવ્ય
ઝેર તો પીધાં છે
✍🏻 મીરાં
April 1994
ઝેર તો પીધાં છે જાણી જાણી; મેવાડા રાણા! ઝેર તો પીધાં છે જાણી જાણી. કોયલ ને કાગ રાણા! એક જ વર્ણી રે કડવી લાગે છે[...]
🪔 કાવ્યાસ્વાદ
તન્મયતા હોય છે ત્યારે....
✍🏻 હરીન્દ્ર દવે
April 1994
મીરાં ઝેરના કટોરાને અમૃત માનીને પી ગયાં, એ ચમત્કાર સ્થૂલ રીતે બન્યો હોય કે ન પણ બન્યો હોય, પણ સંસારના ઝેરને અમૃત માનીને મીરાંએ અને[...]
🪔
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ
✍🏻 શ્રી યશવંત શુક્લ
April 1994
(ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ[...]
🪔
જીવનદાત્રી લોકમાતા નર્મદા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
April 1994
ભારતવર્ષની સાત પાવનકારી કુલ નદીઓમાં સ્થાન પામેલી મહાનદી નર્મદા ગંગા પછીની તરતની જ શુચિતમ લોકમાતા છે. સંસ્કૃતિના ઉષઃકાળથી જ એણે ભારતીય ઇતિહાસ અને સભ્યતા પર[...]
🪔
ભગવાન મહાવીરના ઉપદેશો
✍🏻 સંકલન
April 1994
* તમે પોતાને માટે જે ઇચ્છતા હો તે બીજા માટે પણ ઇચ્છો અને જે તમારા પોતાને માટે ન ઇચ્છતા હો એ બીજા માટે પણ ન[...]
🪔
પ્રાર્થનાનો પ્રતિસાદ ક્યારે સાંપડે?
✍🏻 સ્વામી પવિત્રાનંદ
April 1994
(ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી પવિત્રાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા.) આથી તમે જોશો કે કોઈ વિશિષ્ટ વસ્તુ માટે પ્રાર્થના કરવી એ પણ ભયાવહ છે.[...]
🪔
શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર - લીંબડી (ટૂંકો ઇતિહાસ)
✍🏻 ડૉ. જે. સી. દવે
April 1994
(લીંબડીના રાજમાતા શ્રીપ્રવીણકુંવરબા સાહેબા અને મહારાણા સાહેબ શ્રી છત્રસાલજીએ તા. ૧૪-૧૦-૧૯૭૧ના રોજ લીંબડીનો ટાવર બંગલો (દરબાર હૉલ) શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરને, શ્રીરામકૃષ્ણ ભાવધારાની પ્રવૃત્તિઓ માટે બક્ષિસ[...]
🪔 પુસ્તક સમીક્ષા
આધુનિક મૅનૅજમૅન્ટ માટે ભારતીય મૂલ્યો
✍🏻 પ્રૉ. જે. એમ. મહેતા
April 1994
કોઈપણ વ્યવસ્થાતંત્રની સફળતા માટે ચોક્કસ પ્રકારના વૈજ્ઞાનિક સંચાલનની જરૂરિયાત રહે છે. વર્તમાન સમયમાં ધંધા-વ્યવસાયને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવામાં આવેલ છે એ સંજોગોમાં વ્યવસ્થાતંત્રને વધુ સુદૃઢ બનાવવાની[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
April 1994
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ પરિષદ સંભાષણ શતાબ્દી વર્ષના બીજા તબક્કાનો મહોત્સવ-૧૦ ફેબ્રુઆરી '૯૪થી ૧૭ ફેબ્રુઆરી '૯૪) યુવ-સંમેલન: રામકૃષ્ણ મઠ અને[...]