Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૪
Read Articles
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
June 2004
बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः । यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१ હે વિદ્યાના દેવ બૃહસ્પતિ! અનામીને નામ આપતી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2004
શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ. આવતી કાલે રથોત્સવ. એ પ્રસંગે બલરામ ઠાકુરને[...]
🪔 વિવેકવાણી
જનતા પ્રત્યેની આપણી ફરજ
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2004
ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે. તેથી આપણા ગરીબોને ઊંચા લાવવાનું[...]
🪔 સંપાદકીય
મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
June 2004
મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત[...]
🪔 કથામૃત
કથામૃત પ્રસંગ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
June 2004
(ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ? વસ્તુત: મનુષ્ય જ્યારે પોતાને સ્વતંત્ર[...]
🪔 સંસ્મરણ
શ્રી શ્રીમાની સ્નેહછાયામાં
✍🏻 સ્વામી સારદેશાનંદ
June 2004
શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન મયનાપુર ગામ જયરામવાટીથી વાયવ્ય દિશામાં[...]
🪔
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૩
✍🏻 સ્વામી રંગનાથાનંદ
June 2004
(ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે નવી માનસિક પરિપક્વતા જગાડવાની છે.[...]
🪔 શિક્ષણ
મૂળભૂત બાબતો - ૨
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
June 2004
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.. વિદ્યાર્થીને બાળપણથી જ એક[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
ટેવ અને પરિવેશ
✍🏻 સ્વામી જગદાત્માનંદ
June 2004
(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી મહત્ત્વની ભૂમિકા છે. તેનાથી જ[...]
🪔 તીર્થયાત્રા
દેવતાત્મા હિમાલય - ૧૨
✍🏻 સ્વામી અખંડાનંદ
June 2004
(ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને સ્વર્ગથી પણ વધુ પવિત્રતા પ્રાપ્ત[...]
🪔 તત્ત્વવિચાર
અનાસક્તિ - ૨
✍🏻 સ્વામી ભજનાનંદ
June 2004
(ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’ તેમાં વિનોદ કરતાં સત્ય[...]
🪔 ઇતિહાસ
સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન - ૨
✍🏻 સ્વામી શુદ્ધરૂપાનંદ
June 2004
(ગતાંકથી આગળ) રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને ભારતીય શાસ્ત્રગ્રંથો અને સંસ્કૃત માટે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
June 2004
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર[...]
🪔 શિક્ષણશિબિર
મૂલ્યલક્ષી કેળવણી - શિબિર
✍🏻 સંકલન
June 2004
શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની બે દિવસની શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં[...]
🪔 સંશોધન
સંગીત કલ્પતરુની ભૂમિકા - ૩
✍🏻 સ્વામી વિવેકાનંદ
June 2004
(ગતાંકથી આગળ) આ પહેલાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સૂરોની વચ્ચે જે વ્યવધાન છે તે સ્પષ્ટ રૂપે પરિલક્ષિત થતું નથી. પરંતુ જો[...]
🪔 બાળવાર્તા
શ્રીમા જીવનદર્શન
✍🏻 સંકલન
June 2004
શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ - પોતાના પતિ શ્રીરામકૃષ્ણ પાગલ થઈ ગયા[...]
🪔
સમાચાર દર્શન
✍🏻 સંકલન
June 2004
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું પાવનકારી પર્વ ઉજવાઈ ગયું. ૩૦મી એપ્રિલે વિદ્યાર્થીઓ[...]