Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જૂન ૨૦૦૬

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन्। सदा श्रीमद्वृन्दावनसतिलीलापरिचयो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे॥२॥ ડાબા હાથમાં વેણુ, માથા પર મોરમુકુટ, કેડ પર[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  ભક્તિ જ સાર

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું[...]

 • 🪔 વિવેકવાણી

  મારા બહાદુર બાળકો - આગળ ધપો

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી[...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૦

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો - શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ, વડોદરાના રોકાણ દરમિયાન ત્યાંના સાક્ષર[...]

 • 🪔 શાસ્ત્ર

  નારદીય ભક્તિસૂત્ર - ૨

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  सा त्वस्मिन् परम् - प्रेमरुपा॥२॥ ( सा - તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा- પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી) તે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ[...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીમાની સ્નેહછાયામાં

  ✍🏻 સ્વામી સારદેશાનંદ

  માનો દિવ્યભાવ માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી, જાણવાની ઇચ્છા પણ નથી થઈ. બચપણથી ગૌડીય[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૦

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  અસ્તિત્વનું દર્શન બધા માનવો નિરંતર સુખ માટે સંઘર્ષ કરતા રહે છે અને આ પ્રયાસો કરતાં કરતાં જ કોઈ ને કોઈ મુશ્કેલીમાં ફસાઈ પણ જાય છે.[...]

 • 🪔 પ્રાસંગિક

  તથાગત બુદ્ધ

  ✍🏻 સ્વામી ઉમાનંદ

  (ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું છે એ ચિરકાલીન પ્રશ્ન છે.[...]

 • 🪔 પ્રાસંગિક

  ભગવાન શંકરાચાર્ય

  ✍🏻 બ્ર. શાંતિપ્રકાશ

  (ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે શ્રૃંગેરી મઠ, દ્વારકાની ગોમતી નદીના[...]

 • 🪔 શિક્ષણ

  શિક્ષક તો છે જ્યોર્તિધર - ૧

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીના અંગ્રેજી પુસ્તક ‘Teacher - as a Torch-Bearer of Change’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે.[...]

 • 🪔

  સત્સંગ - ઈશ્વરદર્શનનો સરળ ઉપાય

  ✍🏻 સ્વામી ધ્રુવેશાનંદ

  સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે હિન્દીમાં આપેલ પ્રવચનનો કુસુમબહેન પરમારે કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જ્યાં જ્યાં ભક્તસમાગમ હોય અને હરિકીર્તન થતું હોય ત્યાં ઈશ્વરની[...]

 • 🪔 સંસ્મરણ

  યોગક્ષેમ

  ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

  રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]

 • 🪔 પ્રવાસ

  સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૯

  ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

  કિશનગઢમાં સ્વામી વિવેકાનંદ જયપુરથી અજમેરને રસ્તે ત્યાંથી ૧૮ માઈલ પૂર્વમાં કિશનગઢનો રાજ્ય વિસ્તાર આવે છે. સ્વામીજી સંભવત: પહેલાં કિશનગઢ ગયા હશે અને ત્યાર પછી અજમેર[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્‌હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ’ ‘ધ નેશનલ ફાઉન્ડેશન ફોર[...]