આપના મિત્રો સાથે શેર કરો

Shri Ramakrishna Jyot – November 20202023-05-10T12:05:52+00:00

Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત  :  નવેમ્બર ૨૦૨૦

દીપોત્સવી અંક : યોગ વિશેષાંક

શ્રી રામકૃષ્ણ જ્યોત : નવેમ્બર ૨૦૨૦

દીપોત્સવી અંક : યોગ વિશેષાંક

aaa

Read Articles

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः। श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सब्पत्तिरसन्निवृत्तिः।।118।। અમાનીપણું આદિ (પવિત્રાદિ) નિયમો, (અહિંસાદિ) યમો[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ[...]

દીપોત્સવી : કર્મયોગ વિશે ગીતા : સ્વામી વિજ્ઞાનાનંદ

ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે[...]

દીપોત્સવી : યોગની પ્રાપ્તિ – શારીરિક વ્યાધિ અને ઇલાજ : સ્વામી હર્ષાનંદ

એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર[...]

દીપોત્સવી : શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય : સ્વામી આત્મદિપાનંદ

ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક[...]

દીપોત્સવી : રામચરિત માનસમાં યોગ : સ્વામી સુખાનંદ

શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન[...]

દીપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં યોગ : સ્વામી ગુણેશાનંદ

લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ,[...]

દીપોત્સવી : યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી મંત્રેશાનંદ

યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે[...]

દીપોત્સવી : બૌદ્ધ ધર્મમાં યોગસાધના : ડૉ. નિરંજના વોરા

ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના[...]

Title

Go to Top