Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : સપ્ટેમ્બર ૨૦૧૯




Read Articles
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
september 2019
૧૨૫ વર્ષ પૂર્વેનું સ્વામી વિવેકાનંદનું શિકાગો પ્રવચન આજે પણ પ્રાસંગિક છે સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલાં ૧૮૯૩માં શિકાગોની વિશ્વધર્મપરિષદમાં આપેલા સુવિખ્યાત પ્રવચનના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી
✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ
September 2019
પ્રશ્ન : હું મંદિરે ન જ જાઉં, એ યોગ્ય ગણાય ? ઉત્તર : વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના વખતે આમ કહ્યું હતું, ‘અહીં[...]
🪔 અહેવાલ
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ અને ગ્રામનારાયણ સેવા
✍🏻 શ્રી કીર્તિબહેન ભટ્ટ
september 2019
વૈષ્ણવો વિશેની વાતચીત પ્રસંગે ‘જીવ પ્રત્યે દયા’ એવા શબ્દો આવતાં શ્રીઠાકુરે કહ્યું કે જીવ પ્રત્યે દયા શાની ? સર્વ જીવની સેવા એ જ સાચો ધર્મ[...]
🪔 આત્મકથા
નવો પગ અને નવાં આશા-ઉન્મેષ
✍🏻 અરુણિમા સિંહા
september 2019
ગતાંકથી આગળ...... એક સવારે અચાનક સાહેબે મને પૂછ્યું, ‘એવરેસ્ટ ચડીશ ?’ આમ તો અત્યાર સુધીમાં કેટલાય લોકો એવરેસ્ટ સુધી જઈ આવ્યા હતા. પણ જેને એક[...]
🪔 આરોગ્ય
વૃક્ષારોપણ વખતે....
✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે
september 2019
બીન ઉપયોગી વૃક્ષોનું ‘મોનોકલ્ચર’ અટકાવીએ, દેશી વૃક્ષો વાવીએ ચોમાસું આવે અને એકાદ-બે વરસાદી ઝાપટાં પડે એટલે દરેક પ્રકૃતિપ્રેમીને વૃક્ષો વાવવાનું સહેજે મન થાય. એમાંયે વરસાદી[...]
🪔 સંસ્મરણ
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
september 2019
મદ્રાસથી પાછા આવીને બેલુર મઠમાં રહ્યો, તબિયત ખરાબ. શ્રી મ. જોઈને ચિંતિત થયા. પરંતુ લોકાચાર પ્રમાણે સેવા-શુશ્રૂષાની વ્યવસ્થા કરવાની શક્તિ હોવા છતાં પણ ન કરી.[...]
🪔 પ્રાસંગિક
એક ભારત, શ્રેષ્ઠ ભારત
✍🏻 શ્રી નરેન્દ્ર મોદી
september 2019
સ્વામી વિવેકાનંદ : શિકાગો સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણીના પ્રસંગે અહીં ઉપસ્થિત રહેવા માટે હું મારી જાતને સદ્ભાગી માનું છું. મને કહેવામાં આવ્યું છે કે યુવાનો[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2019
ગતાંકથી આગળ... લોહારા કપિલા સંગમ સ્થાને નિવાસ. અહીં પહોંચ્યા પછી મન એક અલગ જ ભાવમાં વિચરણ કરતું થયું. નર્મદાતટે સુંદર વિશાળ ઘાટ, જળ પ્રવાહમાન સ્નિગ્ધ.[...]
🪔 સંસ્મરણ
ક્ષીરભવાની દર્શને સ્વામી વિવેકાનંદ - ૧
✍🏻 ભગિની નિવેદિતા
september 2019
અમરનાથની યાત્રા થઈ ત્યાં સુધી અમારા જીવનની દરેક ઘટના શિવ વિષયક ચિંતન સાથે જડાયેલી હતી. પ્રત્યેક ડગલે મનમાં થતું કે અમે એ કાયમી તુષારમંડિત મહાન[...]
🪔 સંસ્મરણ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
september 2019
લોસ એન્જલિસમાં આગમન, ડિસેમ્બર ૧૮૯૯ પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવની આજ્ઞા શીરોધાર્ય કરીને સ્વામી વિવેકાનંદે વિશ્વમાં વેદાંત પ્રચારનું બીડું ઝડપ્યું. જુલાઈ ૧૮૯૦માં સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના નિધન બાદ સ્થાપિત[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
september 2019
ગતાંકથી આગળ.... શારીરિક નહીં પણ આંતરિક સૌંદર્યની આવશ્યકતા આપણા આચાર્યોનું કથન છે કે આધ્યાત્મિક જીવનમાં શારીરિક સૌંદર્ય નહીં, પરંતુ મનનું સૌંદર્ય, મનની સમરસતા સૌથી વધારે[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 2019
ગતાંકથી આગળ.... મનુષ્યોમાં રજસ અને તમસનું આધિપત્ય હોય ત્યારે ગુનો અને એના જેવા બીજા પ્રશ્નો ઊભા થાય. પણ મન સત્ત્વ તરફ પ્રગતિ કરે કે આખું[...]
🪔 સંપાદકીય
ટાઈમ મેનેજમેન્ટ - ૫
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 2019
(ગતાંકથી આગળ) પાંચમી મહત્ત્વની વાત છે E - elimination, દૂર કરવું. એવી ઘણી બાબતો હોય છે જે ખૂબ જ નિરર્થક હોય છે અને આપણો સમય[...]
🪔 વિવેકવાણી
વિશ્વધર્મ પરિષદનું પ્રદાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
September 2019
વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ :સ્વાર્થ શ્રમને સફળતા મળી છે.[...]
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
September 2019
शब्ददिभिः पञ्चभिरेव पञ्च पञ्चत्वमापुः स्वगुणेन बद्धाः । कुरङ्ग-मातङ्ग-पतंङ्ग-मीन-भृङ्गा नरः पञ्चभिञ्चितः किम् ।।76।। હરણ, હાથી, પતંગિયું, માછલી તથા ભમરો- આ પાંચ પ્રકારના જીવ પોતપોતાના ગુણ પ્રમાણે[...]