Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૦૮

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  अंगीकृतं परमदैवतया नरेन्द्रे- णाङ्कीकृतं प्रणयपूर्व-मघोरमण्या चित्रीकृतं विजितमारुतयोगिवर्यै- श्चित्रीकृतं कविवरश्च कमप्युपासे ॥ માન્યા સ્વ-ઈષ્ટ તમ જે મનમાં નરેન્દ્રે, ગોદે અઘોરમણિની સહમોદ બેઠા; ચિત્તે વસે સકલસિદ્ધતણા વળી[...]

 • 🪔 અમૃતવાણી

  સારતત્ત્વ - સાધનભજન

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર[...]

 • 🪔 વિવેકવાણી

  ઈચ્છાશક્તિ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  નીતિમત્તા અને નિ:સ્વાર્થતાનો સર્વોચ્ચ આદર્શ અધ્યાત્મિક વિચારની સાથે સાથે જ રહે છે, અને નીતિશાસ્ત્ર અને નીતિમત્તાએ પહોંચવા માટે તમારે તમારા વિચારને નીચે ઉતારવાની જરૂર નથી,[...]

 • 🪔 સંપાદકીય

  ગુજરાતમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ આંદોલનનો ઇતિહાસ - ૩

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  (ગતાંકથી આગળ) જામનગરના શંકરજી શેઠ (માંકડ) પવિત્ર સ્વભાવના હતા અને નિયમિત રીતે શાસ્ત્રનું અધ્યયન કરતા. તેઓ હંમેશાં જપમાળા કરતા, મંદિરે જતા અને અતિથિઓનો આદર-સત્કાર કરતા.[...]

 • 🪔 શાસ્ત્ર

  નારદીય ભક્તિસૂત્ર

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम् ॥ ६५ ॥ (तदर्पिताखिलाचारः, એને જ બધાં કર્મો સમર્પિત કરતો; सन्, એવો થતો; कामक्रोधाभिमानादिकं, કામના, ક્રોધ અને અભિમાન વગેરે; तस्मिन,[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણ મહિમા - ૬

  ✍🏻 અક્ષયકુમાર સેન

  (ગતાંકથી આગળ) પાઠક : આપે હમણાં જ તો કહ્યું કે ભગવાનનો ખેલ અને હવે કહો છો માયાનો ખેલ? સાંભળ્યું છે, માયા મિથ્યા છે, અનિત્ય અને[...]

 • 🪔

  શ્રીમદ્‌ ભાગવત કથા - ૭

  ✍🏻 સ્વામી ગીતાનંદ

  કુંતી કહે છે : દેવકી મહાભાગ્યશાળી કારણ કે, તેને તમે પુત્રરૂપે પ્રાપ્ત થયા છો. વળી મુશ્કેલીના સમયમાં વસુદેવ તેની સાથે હતા. પરંતુ મારે તો કોઈ[...]

 • 🪔

  શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : હૃદયરામ મુખોપાધ્યાય

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  (ગતાંકથી આગળ) એક રાતે હૃદયરામે જોયું કે શ્રીરામકૃષ્ણ પંચવટી તરફ જઈ રહ્યા છે. શ્રીઠાકુરને પાણીનો કળશો અને ટુવાલની જરૂર પડશે એમ ધારીને હૃદયરામે એ લઈ[...]

 • 🪔 શિક્ષણ

  મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૭

  ✍🏻 સંકલન

  (ગતાંકથી આગળ) મૂલ્યનિષ્ઠ જીવન જીવો. એટલે જ આપણી આજની યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતરના રાષ્ટ્રિય મિશનનો પ્રારંભ તમારાથી જ - માતપિતા અને શિક્ષકથી થાય છે. સૌ[...]

 • 🪔 સંસ્મરણ

  યોગક્ષેમ

  ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

  (ગતાંકથી આગળ) બેલૂર મઠ, ૯-૩-૬૨ સવારના ૯.૩૦ વાગ્યા છે. બે ત્રણ ચતુર ભક્તો બે માળના પૂર્વ તરફના વરંડામાં સચેત બનીને આમતેમ ફરે છે. વૃદ્ધ સંન્યાસી[...]

 • 🪔 પ્રાસંગિક

  યુવાનોના પ્રેરણાદાતા સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઉજવવો. ભારત[...]

 • 🪔

  પ્રાચીન ભારતીય સમાજની એક ઝાંખી

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  પ્રાચીન ભારતીય સમાજરચનાનો ઇતિહાસ તપાસતાં, ઋગ્વેદમાં આર્ય અને દસ્યુ - એવા બે વર્ગો જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાનોને મતે બહારના આર્યલોકો આક્રમણ કરીને ભારતમાં સ્થાયી[...]

 • 🪔

  ઠાકુરની વાતો - શ્રીશ્રીમાના મુખે - ૧

  ✍🏻 સં. રમેશ નાણાવટી

  તા. ૧૬મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ ઠાકુર શ્રીરામકૃષ્ણ પોતાના બહોળા ભક્ત સમુદાયને છોડી સ્વધાન પહોંચી ગયા. શ્રી શ્રીમા સારદાદેવી તે વખતે શ્રીઠાકુર પાસે હતા. શ્રીઠાકુરને મહાસમાધિસ્ત[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ચતુર્દિવસીય પ્રવચનમાળા સ્થળ : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમંદિર નીચેના હોલ સમય : સાંજે ૭.૦૦ વાગ્યે  તા. ૧૪ ડિસેમ્બર, ૨૦૦૭ ને શુક્રવારે વેદાંત[...]

 • 🪔 બાળવાર્તા

  ઈશ્વર ક્યાં છે?

  ✍🏻 સંકલન

  એક વખત એક જિજ્ઞાસુ ભક્તે એક જ્ઞાનીને પૂછ્યું: ‘મહાશય, ભગવાનનું રૂપ કેવું છે? તેઓ ક્યાં રહે છે અને આપણે એને ક્યાં જોઈ શકીએ?’ જ્ઞાની પુરુષે[...]

 • 🪔 અહેવાલ

  ૨૦૦૬-૦૭ની રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભાનો સંક્ષિપ્ત અહેવાલ

  ✍🏻 સંકલન

  રામકૃષ્ણ મિશન દ્વારા ૨૦૦૬ - ૨૦૦૭ના વર્ષમાં થયેલ રૂપિયા ૨૦૧.૮૯ કરોડનાં રાહતસેવાકાર્યો રામકૃષ્ણ મિશનની ૯૮મી વાર્ષિક સાધારણ સભા બેલૂર મઠમાં ૧૬ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ બપોરના[...]