Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : જાન્યુઆરી ૨૦૨૦
Read Articles
🪔 દિવ્યવાણી
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
january 2020
पञ्चीकृतेभ्यो भूतेभ्यः स्थूलेभ्यः पूर्वकर्मणा । समुत्पन्नमिदं स्थूलं भोगायतनमात्मनः । अवस्था जागरस्तस्य स्थूलार्थानुभवो यतः ।।88।। પંચીકૃત સ્થૂળ ભૂતોથી જીવાત્માનાં પૂર્વકર્મોના સંયોગે આત્માના ભોગ-આયતન રૂપે આ સ્થૂળ[...]
🪔 અમૃતવાણી
જેવી ભાવના તેવી સિદ્ધિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
january 2020
રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે, પણ સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા[...]
🪔 સંપાદકીય
સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2020
રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રશ્નોત્તરીના સત્ર દરમિયાન[...]
🪔 શાસ્ત્ર
શ્રીમદ્ ભગવદ્ ગીતા
✍🏻 સ્વામી રંગનાથાનંદ
january 2020
ગતાંકથી આગળ... હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. તમે મંદિરમાં ગયા, ત્યાં તમે મનને ઘડ્યું[...]
🪔 ધ્યાન
ધ્યાન અને આધ્યાત્મિક જીવન
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
january 2020
ગતાંકથી આગળ... પવિત્રતા રહિત એકાગ્રતા હાનિકારક બની શકે છે : વાસનાઓ એકાએક આપણને છોડતી નથી. આપણે ભલે મહાન સંયમનો અભ્યાસ કરીએ, ઇચ્છિત વસ્તુઓથી પોતાની જાતને[...]
🪔 પ્રેરક પ્રસંગ
કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
january 2020
ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વેદાંતનો પ્રચાર કર્યો અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉદ્દેશને કાર્યાન્વિત કરવા ભારતમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. આ અદ્ભુત સંઘર્ષને[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2020
૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત આશ્રમ છે. કેટલાંયે વર્ષોથી નખ[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો
✍🏻 સ્વામી વિરજાનંદ
january 2020
૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી પહોંચવા માટે યાત્રીએ કાઠગોદામ સુધી[...]
🪔 પ્રાસંગિક
આધ્યાત્મિક શક્તિના ડાયનેમોઃ સ્વામી વિવેકાનંદ
✍🏻 કામાખ્યાનાથ મિત્ર
january 2020
૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં. ધર્મ મારા માટે અંતરાત્માની ખોજ[...]
🪔 પ્રાસંગિક
ધ્યાન અને જપ
✍🏻 સ્વામી બ્રહ્માનંદ
january 2020
શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના મહારાજ, કંઈ પણ નથી કરતો.[...]
🪔 પ્રાસંગિક
મારા જીવનદીપક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
january 2020
‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે.’ ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં બેઠા હતા. રામકૃષ્ણ સંઘના જે[...]
🪔 પ્રાસંગિક
મહાન સત્યોના ઉદ્ધોષક
✍🏻 ભગિની ક્રિસ્ટિન
january 2020
એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં નમીને મેં મારા આત્માનો અનુરાગ[...]
🪔 સંસ્મરણ
સંન્યાસી જીવનમાં વ્યંગવિનોદ
✍🏻 સ્વામી ભાસ્કરાનંદ
january 2020
અમારા શિલોંગના આશ્રમની નજીકના પાડોશમાં મુખર્જી કુટુંબ રહેતું હતું. એક સાંજે આશ્રમના સંન્યાસીઓ ભોજન લેતા હતા, ત્યારે એકાએક ભોજનખંડના બારણે મુખર્જી પૂર્વસૂચના વિના દેખાયા. આશ્રમના[...]
🪔 આરોગ્ય
સુજ્ઞ શ્રોતા બનવાનો વિશેષાધિકાર
✍🏻 ડૉ. બર્ની એસ. સીગલ
january 2020
અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; મારા વ્યવસાયમાં લાંબા સમયનાં દુ :ખ અને આત્મશોધ બાદ મને એ જાણવા મળ્યું. મને પ્રેમ અને રૂઝ લાવવાની[...]
🪔 અહેવાલ
પ્રાચીન ગુરુકુલ પરંપરાનું મૂલ્યલક્ષી શિક્ષણ-પ્રશિક્ષણ
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
january 2020
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે. તમને તમારા પોતાનામાં શ્રદ્ધા નહીં હોય તો તમારે[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
january 2020
કેશી અને વ્યોમાસુરનો વધ કંસે મોકલેલ કેશી નામનો દૈત્ય એક ભારે વજનદાર અને મોટા કદાવર ઘોડાના રૂપે અત્યંત વેગથી દોડતો વૃંદાવન આવ્યો. તે પોતાના પગના[...]
🪔 પ્રશ્નોત્તરી
પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
january 2020
પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો. ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ અને મંત્ર બન્ને અત્યંત આવશ્યક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
january 2020
પ્રસંગ વિવિધા ધાણેટી (કચ્છ) : ૨૬મી નવેમ્બર, ૨૦૧૯, મંગળવારના રોજ ધાણેટીમાં શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ દ્વારા સંચાલિત વિવેકાનંદ વિદ્યાલયના નવા પ્રાર્થનાખંડનું ઉદ્ઘાટન થયું હતું. અંજાર (કચ્છ) :[...]
🪔 સચિત્ર વિજ્ઞાન
પર્યાવરણની સુરક્ષા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2020
પર્યાવરણ પ્રદુષિત થવાનું કારણ : કાર્બન ડાયોક્સાઇડ
🪔 ચિત્રકથા
વેદાંત ધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2020