Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : જુલાઈ ૨૦૦૬

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 સંકલન

  लोकस्वभावविदुषो व्यवहारचुञ्चो- र्निरशेषधर्मसदनाद्व-हुयोगसिन्धोः । विज्ञान चण्डकिरणात् प्रणयामृतांशो- रन्यं परेशमवयामि न रामकृष्णात् ॥ લોકસ્વભાવનિપુણ વ્યવહારદક્ષ, છે સર્વધર્મધર ને બહુયોગસિન્ધુ; વિજ્ઞાનસૂર્ય તપતો અતિનેહચન્દ્ર, ના અન્ય કો મમ[...]

 • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

  માનવીઓના ગુરુ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી[...]

 • 🪔 વિવેકવાણી

  ગુરુ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય[...]

 • 🪔 સંપાદકીય

  શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય - ૧૧

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  ૧૮૯૧-૯૨ના તેમના ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ ગુજરાતના વિદ્વાનો અને સાક્ષરરત્નો તેમજ રાજ્યપ્રબંધકોને મળ્યા હતા અને એ બધાની સાથે તેમણે પ્રજાકલ્યાણ, રાષ્ટ્રકલ્યાણ, ભારતની આધ્યાત્મિકતા, પ્રાચીન[...]

 • 🪔 શાસ્ત્ર

  નારદીય ભક્તિસૂત્ર - ૩

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  अमृतस्वरुपा च॥३॥ (તે ભક્તિ છે - अमृतस्वरुपा અમર-શાશ્વત; च અને વળી)  વળી, આ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી પણ છે. (અમૃતના સ્વરૂપ જેવું જેનું સ્વરૂપ છે[...]

 • 🪔

  ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

  ✍🏻 સરલાબાલા સરકાર

  પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ કર્યો હતો. એ વખતે અનેક લોકો એમ[...]

 • 🪔 વ્યક્તિત્વ વિકાસ

  તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે - ૧૧

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  રહસ્ય તો પછી એમની આ વિસ્મયકારી સફળતાનું રહસ્ય શું છે? ઓસલરે કહ્યું છે કે તેઓ સદૈવ વર્તમાનમાં જ રહેતા હતા. એનો અર્થ શું છે? તેઓ[...]

 • 🪔 પ્રાસંગિક

  શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

 • 🪔 સેવા

  શિવજ્ઞાને જીવસેવા

  ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

  રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જૂન, ૧૯૦૦ના બ્રાહ્મમુહૂર્તે જૈમિનીરંજન નામનો[...]

 • 🪔 શિક્ષણ

  શિક્ષક તો છે જ્યોર્તિધર - ૨

  ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

  ઘણીવાર હું રમૂજમાં કહું છું કે એવું લાગે છે કે જાણે આપણું આ શિક્ષણ મનુષ્ય નિર્માણકારી નથી પણ રાક્ષસ નિર્માણકારી છે! ભર્તૃહરિ ‘નીતિશતક’ના શ્લોક ૭૫માં[...]

 • 🪔 પ્રવાસ

  સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ - ૧૦

  ✍🏻 સ્વામી વિદેહાત્માનંદ

  માઉન્ટ આબુમાં ત્રણ માસ (૨૮ એપ્રિલ થી ૨૪ જુલાઈ સુધી - અનુમાનિત સમય) અજમેર ભ્રમણ તથા પુષ્કર દર્શન કર્યા પછી સ્વામીજી માઉન્ટ આબુ તરફ ચાલી[...]

 • 🪔 સંસ્મરણ

  યોગક્ષેમ - ૨

  ✍🏻 સ્વામી વિશુદ્ધાનંદ

  મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ)નો પ્રેમભાવ ૧૯૦૧ના વર્ષમાં અમે ત્રણેય જયરામવાટીમાં શ્રીમા પાસેથી ભગવાં ધારણ કરીને કાશી આવ્યા. ત્યારે અદ્વૈત આશ્રમમાં પૂજ્ય મહાપુરુષ મહારાજ, ચંદ્ર મહારાજ,[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સંકલન

  સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન ૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના સચિવ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદ[...]