Read online and share with your friends

શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૧૩

Read Articles

 • 🪔 દિવ્યવાણી

  દિવ્યવાણી

  ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

  जय जय जप्यजये जय शब्दपरस्तुति तत्पर विश्वनुते झण झणझिंझिमि झिंकृतनूपुर शिंजितमोहित भूतपते । नटितनटार्ध नटीनटनायक नाटितनाटय सुगानरते जय जय हे महिषासुरमदिर्नि रम्यकपदिर्नि शैलसुते ।।9।। હે[...]

 • 🪔 અમૃતવાણી

  ગૃહસ્થ અને તમોગુણ

  ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

  શ્રીરામકૃષ્ણ - માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરુર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું[...]

 • 🪔 વિવેકવાણી

  ભારતીય દૃષ્ટિએ માનવીનું અસલી સ્વરૂપ

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  જેમની આંખો નશ્વર ભૌતિક વસ્તુઓના ખોટા ચળકાટથી અંજાઈને બીજું કશું દેખતી જ બંધ થઈ ગઈ છે, જેમનું આખુંયે જીવન ખાનપાન તથા ભોગવિલાસને જ અર્પણ થઈ[...]

 • 🪔 સંપાદકીય

  યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ

  ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

  ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા, આત્મસમર્પણની વિગતવાર વાત કરી ગયા[...]

 • 🪔 શાસ્ત્ર

  શ્રીમદ્ ભગવદ્ ગીતા

  ✍🏻 સ્વામી રંગનાથાનંદ

  ભારતમાં ઉદ્યોગધંધામાં નવી સાહસિકતા આપણને જોવા મળે છે. અગાઉ આપણા વેપારીઓ સામાન્યપણે આળસુ અને એશઆરામી હતા. વ્યાજવટાવથી એમને સંતોષ હતો. પણ રાજકીય સ્વાતંત્ર્યે પોતાનાં અગત્યના[...]

 • 🪔 કથામૃત પ્રસંગ

  કથામૃત પ્રસંગ

  ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

  ગતાંકથી આગળ... (શ્રીરામકૃષ્ણ કથામૃત, દિનાંક ૨પ ઓક્ટોબર ૧૮૮પ) શ્રીરામકૃષ્ણ અને મહેન્દ્રલાલ સરકાર ડૉ. મહેન્દ્રલાલ સરકારના પ્રસંગ શ્રીરામકૃષ્ણ કથામૃતમાં અનેક સ્થળે આવે છે. અહીં પણ આવો[...]

 • 🪔 જીવનકથા

  સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ

  ✍🏻 સ્વામી અબ્જજાનંદ

  જ્યારે કાલીકૃષ્ણ તરુણાવસ્થામાં આવ્યા ત્યારે તેની ભીતરની આધ્યાત્મિકવૃત્તિ ધીમે ધીમે પ્રગટ થવા લાગી અને તેનાથી તેઓ અધીર બન્યા. એ વખતે એમના સહપાઠી ખગેન્દ્રનાથ ચેટર્જીથી તેઓ[...]

 • 🪔 જીવનકથા

  આદર્શ ગૃહસ્થ ભક્ત શ્રી‘મ’

  ✍🏻 સ્વામી ચેતનાનંદ

  ક્યારેક તેઓ પુરીના જગન્નાથ મંદિરની યાત્રાએથી પાછા ફરતા યાત્રાળુઓના પ્રવાહને નજરે જોવા સ્ટેશને જતા. તેમને એ યાત્રાળુઓનાં તેજસ્વી, પવિત્રમુખ જોવાં ગમતાં અને ક્યારેક ક્યારેક એમની[...]

 • 🪔

  આનંદ કથા

  ✍🏻 ડૉ. સુરુચિ પાંડે

  અનુવાદક : મેધા કોટસ્થાને શ્રીરામકૃષ્ણે પોતાની પાસે આવતા ૧૧ યુવાનોને ભગવાં વસ્ત્ર આપ્યાં હતાં. ભગવાં સાથે એમની ગાંઠ પાકી બંધાય, એમનામાં વૈરાગ્યનો ભાવ આવે અને[...]

 • 🪔 સંસ્મરણ

  શ્રીરામકૃષ્ણ સાથેનાં મારાં સંસ્મરણો

  ✍🏻 શ્રીમતી ભવતારિણી દેવી

  રામકૃષ્ણ મઠ, ચેન્નાઈથી પ્રકાશિત થતાં અંગ્રેજી સામયિક ‘વેદાંત કેસરી’ નવેમ્બર ર૦૧રમાં પ્રસિદ્ધ થયેલ લેખનું ભાવનગરના શ્રી સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]

 • 🪔 સંગીત કલા

  સંગીત કલ્પતરુની ભૂમિકા-૧૦

  ✍🏻 સ્વામી વિવેકાનંદ

  (ગતાંકથી આગળ) ૧૨. હવે વૃંદાવનના બંસીધારી કૃષ્ણનું ધ્યાન કરવાથી કંઈ નહીં વળે, એનાથી જીવનો ઉદ્ધાર નહીં થાય, અત્યારે જરૂર છે ગીતાના સિંહનાદકારી શ્રીકૃષ્ણની, ધનુર્ધારી શ્રીરામચંદ્રની,[...]

 • 🪔

  પ્રેમની અદ્ભુત શક્તિ

  ✍🏻 સ્વામી જગદાત્માનંદ

  ક્રોધના ઉન્માદનો અગ્નિ એક મહિલાને એકવાર એક હડકાયું કૂતરું કરડ્યું. યોગ્ય ઉપચાર ન થયો એટલે એને હડકવા ઉપડ્યો. તેનાં સગાંવહાલાંએ એને એક હોસ્પિટલમાં દાખલ કરી.[...]

 • 🪔

  ક્રોધ પર વિજય

  ✍🏻 સ્વામી બુધાનંદ

  શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે? આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત : ક્રોધને એટલો ઉપયોગી માને છે કે[...]

 • 🪔

  વ્યવહારમાં આધ્યાત્મિકતા અને સ્વામી વિવેકાનંદ

  ✍🏻 ડૉ. આરતી એન. રૂપાણી

  શ્રીરામકૃષ્ણદેવ : ‘શું જોઈએ છે તારે?’ નરેન : ‘મારી એવી ઇચ્છા છે કે શુકદેવજીની જેમ એકધારા પાંચ છ દિવસ સુધી લાગલગાટ સમાધિમાં ડૂબેલો રહું. ત્યાર[...]

 • 🪔

  સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન

  ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

  (ગતાંકથી આગળ) તો આ રીતે વિવેકાનંદના નવ્યવેદાન્તનો શંકરાચાર્યના કેવલાદ્વૈત સાથે કશો જ વિરોધ થતો નથી. વળી, શંકરાચાર્ય જે સંપ્રદાયનું અવૈદિક ગણીને બ્રહ્મસૂત્રભાષ્યમાં ખંડન ર્ક્યું એનું[...]

 • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

  શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

  ✍🏻 સંકલન

  (વર્ષ ૨૩ : એપ્રિલ ૨૦૧૨ થી માર્ચ ૨૦૧૩) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે.) અહેવાલ : ૨૦૧૧-૧૨નો રામકૃષ્ણ મિશનની સેવાનો અહેવાલ(સં. મનસુખભાઈ મહેતા) ૪૯૦(૧૦),[...]

 • 🪔 સમાચાર દર્શન

  સમાચાર દર્શન

  ✍🏻 સમાચાર દર્શન

  સંમેલનના કાર્યક્રમની મીતાક્ષરી નોંધ સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં તા. ર૬ અને ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ ના રોજ યુવા સંમેલન[...]