Read online and share with your friends
શ્રીરામકૃષ્ણ જ્યોત : માર્ચ ૨૦૨૨




Read Articles
🪔 મંગલાચરણ
વિવેકચૂડામણિ
✍🏻 શ્રી આદિશંકરાચાર્ય
March 2022
अज्ञानमूलोऽयमनात्मबन्धो नैसर्गिकोऽनादिरनन्त ईरितः। जन्माप्ययव्याधिजरादिदुःख - प्रवाहतापं जनयत्यमुष्य ॥१४८॥ અજ્ઞાનરૂપ મૂળવાળું આ સંસારબંધન સ્વાભાવિક, અનાદિ અને અનંત કહેવાય છે: અને એ જ જીવને જન્મ, મરણ, વ્યાધિ[...]
🪔 દિવ્યવાણી
અંતરથી સાચા બનો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત
જેનું જગત છે તે જ સમજાવશે
✍🏻 શ્રી ‘મ’
March 2022
માસ્ટર: જી, ઈશ્વર સાકાર, એ શ્રદ્ધા તો જાણે કે બેઠી; પણ માટીની પ્રતિમા તો ઈશ્વર નથી ને? શ્રીરામકૃષ્ણ: માટીની શા માટે? ચિન્મય પ્રતિમા. માસ્ટર ‘ચિન્મય[...]
🪔 રામકૃષ્ણપ્રસંગ
શિવસ્વરૂપ ગદાધર
✍🏻 સ્વામી સારદાનંદ
March 2022
ગદાધરના ઉપનયન કાળનું વૃત્તાંત હવે ગદાધરને નવમું વર્ષ પૂરું થવા આવ્યું છે એ જોઈને રામકુમાર એને જનોઈ દેવાનો બંદોબસ્ત કરવા લાગ્યા. લુહારપુત્રી ધનીએ આ પહેલાં[...]
🪔 માતૃપ્રસંગ
‘સૌનું કલ્યાણ થાઓ’
✍🏻 સ્વામી ગંભીરાનંદ
March 2022
(શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના મહાપ્રયાણ બાદ શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણ સંઘને કેવી રીતે પરિપોષિત કર્યો, ભક્તો અને સંન્યાસીઓને કેવી રીતે માર્ગદર્શન આપ્યું એ દર્શાવતા કેટલાક પ્રસંગ[...]
🪔 પાર્ષદપ્રસંગ
આત્મ-અનાત્મ-વિવેક
✍🏻 સંકલન
March 2022
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી તુરીયાનંદજીએ રામકૃષ્ણ મિશન સેવાશ્રમ, કાશીમાં રહેવાના સમયે જે વાર્તાલાપ કર્યો હતો તેની કાળજીપૂર્વક નોંધ રાખાઈ છે. બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર[...]
🪔 વિવેકપ્રસંગ
ગભીર રાત્રીમાં પગલાંનો અવાજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
સ્વામી વિવેકાનંદે પોતાની બે વિદેશી શિષ્યાઓ—ભગિની નિવેદિતા અને સારા બુલ ઉપર અઢળક ભરોસો રાખી શ્રીરામકૃષ્ણદેવના સંદેશનો પ્રચાર કરવાનું ભગીરથકાર્ય એમના માથા પર ઢોળ્યું હતું. સ્વામીજીનાં[...]
🪔 જ્ઞાનયોગ
મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ[...]
🪔 કર્મયોગ
બધામાં ‘હું,’ ‘હું’ માં જગત સહુ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
‘કર્મયોગનો આદર્શ’ નામક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ કહે છે: ‘આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વેદમાં શિક્ષણનો આદર્શ - ૧
✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ
March 2022
પ્રસ્તાવના અન્ય શાસ્ત્રની જેમ વેદો ચિરંતન પ્રેરણાસ્રોત છે. તે આપણને ઉચ્ચતર જીવન જીવવા પ્રેરિત કરે છે. જો આપણે અનુમાન કરી લઈએ કે વેદો મહત્તર અને[...]
🪔 બાલ ઉદ્યાન
શ્રીકૃષ્ણ
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
March 2022
બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા બાળકોની રક્ષા કરી શક્યા નહીં, ત્યારે તું[...]
🪔 અવકાશ વિજ્ઞાન
સુપરનોવા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2022
1. આપણી જેમ તારાઓનું પણ જન્મ અને મૃત્યુ છે. પોતાના જીવન દરમિયાન વિશાળકાય તારાઓ તેમના કેન્દ્રમાં ઘણા મોટા પ્રમાણમાં અણુ બળતણનું દહન કરતા હોય છે.
🪔 પ્રાસંગિક
શ્રી ચૈતન્ય અને રામાનંદ રાય
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2022
(દોલપૂર્ણિમા ઉપલક્ષ્યે શ્રીચૈતન્યદેવનો આ લેખ ‘પ્રબુદ્ધ ભારત’ માર્ચ, 1970માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખક સ્વામી ચેતનાનંદ રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી અને વેદાંત સોસાયટી, સેન્ટ[...]
🪔 આધ્યાત્મિકતા
સાચી શાંતિ શેમાં છે?
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2022
રાજા યયાતિની પુરાણકથા સુપ્રસિદ્ધ છે. તે વૃદ્ધ થઈ ગયો પણ તેની ભોગ ભોગવવાની ઇચ્છા ઓછી થઈ નહીં. તેણે પોતાના યુવાન પુત્ર નહુષની યુવાની પોતાની વૃદ્ધાવસ્થા[...]
🪔 ધ્યાન અને આધ્યાત્મિક જીવન
નૈતિક જીવનની પરિણતિ આધ્યાત્મિક જીવનમાં
✍🏻 સ્વામી યતીશ્વરાનંદ
March 2022
હિન્દુ ધર્મ પ્રમાણે દરેક માનવનો દેહ-મનયુક્ત વ્યક્તિત્વ તથા જીવન ત્રણ ગુણો દ્વારા પરિચાલિત થાય છે, જે હંમેશાં મિશ્રિત રહે છે. એમાં તમસ નિષ્ક્રિયતાનું, રજસ ક્રિયાશીલતાનું,[...]
🪔 હિંદુધર્મ
વેદ અને ઉપનિષદ પરિચય
✍🏻 સ્વામી નિર્વેદાનંદ
March 2022
હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં[...]
🪔 સંસ્મરણ
કર્મયોગી સ્વામી ગહનાનંદજી
✍🏻 સ્વામી ચેતનાનંદ
March 2022
સ્વામી ગહનાનંદજી સાથે મારી પ્રથમ મુલાકાત 1959-60માં થઈ હતી. ત્યારે તેઓ કલકત્તામાં આવેલા રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાનના સહ-વ્યવસ્થાપક હતા. સ્વામી દયાનંદજી એ વખતે ત્યાંના વ્યવસ્થાપક[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2022
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદ જયંતી: 25 જાન્યુઆરી, 2022ના રોજ સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણ આશ્રમના શ્રીમંદિરમાં વિશેષપૂજા, હોમ, પ્રસાદ વિતરણ, સંધ્યા[...]